________________
૧૨૯
ઉસો-૧૦,સૂત્ર-૬૪૨ અશનાદિ પરઠવવા છતાં વિરાધક નથી પણ જો આજ્ઞા ઉલ્લંઘન કરી ખાય-ખવડાવે કે ખાનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.
[૪૨] જે સાધુ-સાધ્વી રાત્રે કે સંધ્યા સમયે પાણીનો કે ભોજનનો ઓડકાર આવે અથતિ ઉછાળો આવે ત્યારે તેને મોઢામાંથી બહાર કાઢવાને ગળે ઉતારી જાય ઉતારવા કહે કે તે રીતે ગળી જનારની અનુમોદના કરે તો (રાત્રિભોજન દોષ લાગતો હોવાથી) પ્રાયશ્ચિતુ.
[૬૪૩-૬૪૬] જે સાધુ-સાધ્વી ગ્લાન-બિમાર છે તેમ સાંભળે, જાણે તો પણ તે ગ્લાનની સ્થિતિની ગવેષણા ન કરે, - - અન્ય માર્ગ કે વિપરીત માર્ગે ચાલ્યા જાય, - - વૈયાવચ્ચ કરવા માટે ઉધત થયા પછી ગ્લાન ને યોગ્ય આહાર, અનુકૂળ વસ્તુ વિશેષ ન મળે ત્યારે બીજા સાધુ (સાધ્વી, આચાર્ય આદિ ને કહે નહીં. -- પોતે પ્રયત્ન કરવા છતાં અલ્પ કે અપર્યાપ્ત વસ્તુ મળે ત્યારે “આટલી અલ્પ વસ્તુ થી તે ગ્લાન ને શું થશે તેવો પશ્ચાતાપ ન કરે- ન કરાવે- ન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્.
૬૪૭-૬૪૮] જે સાધુ -સાધ્વી પ્રથમ પ્રાતૃકાળ એટલે કે અસાઢ-શ્રાવણ મધ્યે. -- વષવાસ માં નિવાસ કર્યા પછી એક ગામથી બીજે ગામ વિહાર કરેકરાવે- કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્.
[૬૪૯-૫૦]જે સાધુ- સાધ્વી અપર્યુષણા માં પર્યુષણા કરે, - - પર્યુષણા માં પર્યુષણા કરે, -- પર્યુષણા માં પર્યુષણા ન કરે (અર્થાતુ નિયત દિવસે સંવત્સરી ન કરે, ન કરાવે, ન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.
[૫૧-૬પ૨] જે સાધુ- સાધ્વી પર્યુષણ કાળે (સંવત્સરિ પ્રતિકમણ સમયે) ગાયના રોમ જેટલાં પણ વાળ ધારણ કરે - રાખે, - - તે દિવસે અલ્પ પણ આહાર કરે (કશું પણ ખાય કે પીએ), - - અન્ય તીર્થિક કે ગૃહસ્થ સાથે પર્યુષણા કરે (પર્યુષણાકરણ સંભળાવે) કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ.
[૫૩] જે સાધુ-સાધ્વી પહેલા સમવસરણમાં એટલે કે વષવિાસમાં (ચાતુમસિમાં) પાત્ર કે વસ્ત્ર આદિ ગ્રહણ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ.
એ પ્રમાણે ઉદ્દેશા-૧૦ માં કહયા મુજબના કોઈપણ કૃત્ય કરે- કરાવે કે અનુમોદે તો ચાતુમિિસક પરિહાર સ્થાન અનુદ્યાતિક અર્થાત્ “ગુરુ ચોમાસી પ્રાયશ્ચિતુ” આવે . દશમાં ઉદ્દેશાની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયાં પૂર્ણ.
(ઉદ્દેશો-૧૧) નિસીહ સૂત્રના આ ઉદ્દેશામાં ૫૫ થી ૭૪૬ અથવું ૯૨ સૂત્રો છે. એમાંના કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરવાથી વાસિયં રિહારજ્ઞાન અનુપાતિયં પ્રાયશ્ચિત્
[૬પપ-૬૬૦] જે સાધુ-સાધ્વી લોઢા, તાંબા, જસતુ, સીસા, કાંસા, રૂપા, સોના, જાત્યરૂપા, હીરા, મણિ, મુકતા, કાચ, દાંત, શીંગડા, ચામડા, પત્થર (પાણી રહી શકે તેવા) જાડા વસ્ત્ર, સ્ફટિક, શંખ, વજ, (આદિ) ના પાત્રા કરે (બનાવે), - - ધારણ કરે, - - ઉપભોગ કરે, - - લોઢા વગેરેના પાત્ર બંધન કરે (બનાવે), - - ધારણ કરે, - - ઉપભોગ કરે, અન્ય પાસે આ કાર્યો કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે [ 9 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org