________________
પદ-૨૮, ઉદેસા-૧
૩૯૧ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. સનકુમાર દેવો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી બે હજાર વરસે અને ઉત્કૃષ્ટથી સાત હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. માહેન્દ્ર દેવો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્ય સાત હજાર વરસે અને ઉત્કૃષ્ટ હસ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. બ્રહ્મલોક સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય સાત હજાર વરસે અને ઉત્કૃષ્ટ દસ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. લાંતક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વરસે અને ઉત્કૃષ્ટ ચૌદ હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. મહાશુક્ર દેવ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય ચૌદ હજાર વરસે અને ઉત્કૃષ્ટ સત્ત૨ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. સહસ્રા૨ દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સત્તર હજાર વરસે અને ઉત્કૃષ્ટ અઢાર હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. આનત દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અઢાર હજાર વરસે અને ઉત્કૃષ્ટ ઓગણીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. પ્રાણત સંબધે પ્રશ્ન. જઘન્ય ઓગહીશ હજાર વરસે અને ઉત્કૃષ્ય વીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. આરણા દેવ સંબધે પ્રશ્ન. જઘન્યથી વીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ એકવીશ હજાર આહારની ઈચ્છા થાય છે. અશ્રુત સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એકવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે.
નીચેની ત્રિકના રૈવેયક સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય બાવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ તેવીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. એ પ્રમાણે બધે જેટલા સાગરોપમનું આયુષ હોય] તેટલા હજાર વરસો સવથસિદ્ધ સુધી કહેવા. નીચેની 'ત્રિકના મધ્યમ રૈવેયકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય તેવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ ચોવીશ હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. નીચેની ત્રિકના ઉપરના રૈવેયક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય ચોવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ પચીશ હજાર વરસે તેઓને આહારની ઈચ્છા થાય છે. નીચેની ત્રિકના ઉપરના રૈવેયકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય ચોવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ પચીશ હજાર વરસે આહાર ની ઇચ્છા થાય છે. મધ્યમ ત્રિકના નીચેના રૈવેયક સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય પચીશ હાર વરસે અને ઉત્કૃષ્ટ છવીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. મધ્યમ ત્રિકના મધ્યમ રૈવેયક સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્ય છવ્વીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ સત્યાવીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. મધ્યમ ત્રિકના ઉપરના રૈવેયક દેવો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્ય સત્યાવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ અઠયાવીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. ઉપરની ત્રિકના નીચેના ગ્રેવૈયક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અઠયાવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ ઓગણત્રીશ હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. ઉપરની ત્રિકના મધ્યમ ગ્રેવેયક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય ઓગણત્રીસ હજાર વરસે અને ઉત્કૃષ્ટ ત્રીસ હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. ઉપરની ત્રિકના રૈવેયક સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય ત્રીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ એકત્રીસ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય એકત્રીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ તેત્રીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. સર્વાર્થસિદ્ધ દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય તેત્રીશ હજાર વરસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org