________________
પદ-૨૧
૩પ૭ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું પયપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે અપયક્તિા સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય ? હે ગૌતમ ! પર્યાપ્તા સંખ્યાતા વરસના. આયુષવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય, પણ અપતિ સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય. જો સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું સંખ્યાતા વરસના આયુષ વાળા જલચર ગર્ભજ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય, સંખ્યાતા વરસના આયુષ વાળા સ્થલચર ગર્ભ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે સંખ્યાતા વરસના આયુષ વાળા ખેચર ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય ? હે ગૌતમ ! સંખ્યાતા વરસના. આયુષવાળા જલચર ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પણ હોય, સંખ્યાતા વરસના આયુષવાળા સ્થલચર ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર પણ હોય, અને સંખ્યાતા વરસના આયુષવાળા ખેચર ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર પણ હોય. જો જલચર સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર છે તો શું પતિ જલચર સંખ્યાતા સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ પંચે- દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર હોય? હે ગૌતમ ! પર્યાપ્ત જલચર સંખ્યાતા વરસના આયુષ વાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર હોય,પરન્તુ અપર્યાપ્ત જલચર સંખ્યાતા વરસના આયુષ વાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર ન હોય. જો સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિકો યાવતુ વૈક્રિય શરીર છે તો શું ચતુષ્ટ યાવતુ શરીર હોય કે પરિસર્પ યાવતુ વૈક્રિય શરીર હોય? હે ગૌતમ ! ચતુષ્પદ યાવતુ વૈક્રિય શરીર હોય અને પરિસર્પ યાવતુ વૈક્રિય શરીર પણ હોય. એ પ્રમાણે બધાને જાણવું. ખેચર પતિને હોય, અપયતાને ન હોય.
જો મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું સંમૂર્ણિમ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય ? હે ગૌતમ ! સંમૂર્ણિમ મનુષ્ય પંચેન્દ્રિય વૈકિય શરીર ન હોય, પણ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય, અકર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે અન્તર્કંપના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય ? હે ગૌતમ ! કર્મભૂમિના મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય,પણ અકર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય અને અન્તદ્વપના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય. જો કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય વૈક્રિય શરીર હોય કે અસંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય ? હે ગૌતમ ! સંખ્યાતા વરસના આયુષવાળા કર્મ ભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય, પણ અસંખ્યાતા વરસના આયુષ વાળા કર્મ ભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય. જે સંખ્યાતા વરસના આયુષ વાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈકિય શરીર છે તો શું પર્યાપ્ત સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે અપર્યાપ્ત સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય ? હે ગૌતમ ! પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય. જો દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org