________________
૨૩૪
પન્નવણા - ૩/-/૨૯૦ કમાં અસંખ્યાતગુણા છે,તેથી અધોલોકમાં સખ્યાતગુણા છે. અને તેથી તિર્યશ્લોકમાં સખ્યાતગુણા છે.
ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપયક્તિા તેઈન્દ્રિયો ઉદ્ગલોકમાં છે, તેથીઉદ્ધ લોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધો લોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા ઈન્દ્રિય પર્યાપ્તા ઉર્ધ્વલોકમાં છે, તેથી ઉર્ધ્વલોકતિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણા છે, તેથી ત્રણલોકમાં અસંખ્યાતગુણો છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં અસંખ્યા તગુણા છે, તેથી અધો. લોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા ચઉરિદ્રિય જીવો ઉર્ધ્વલોકમાં છે, તેથી ઉર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાત. ગુણા છે, તેથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે તેથી અધોલોકનેતિયશ્લોકમાં અસંખ્યાત ગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેની તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપતિ ચઉરિન્દ્રિય જીવો ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પયપ્તિ ચઉરિન્દ્રિય જીવો ઉર્ધ્વલોકમાં છે, તેથી ઉર્ધ્વલોક તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધો લોક- તિર્યગ્લો- કમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે.
[૨૧] ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પંચેન્દ્રિય જીવો લોકમાં છે, તેથી ઉદ્ધ લોકતિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકનીતિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણ છે અને તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપયત પંચેન્દ્રિયો ત્રણ લોકમાં છે, તેથી ઉર્ધ્વલોકતિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોક તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથીઉર્વલોકમાં સંખ્યાતણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યાપ્ત પંચેન્દ્રિયો ઉર્ધ્વલોકમાં છે, તેથી ઉર્વીલોકનીતિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણો છે.
[૨૨] ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પૃથિવીકાયિકો ઉર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે. તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્વલોકમાં અસંખ્યાતગુણ છે. અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્ત પૃથિવીકાયિકો ઉર્ધ્વલોકતિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વ લોકમાં અસંખ્યાતગુણા છે અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યાપ્ત પૃથિવીકાયિકો ઉર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org