________________
પદ-૩
૨૩૩ અપેક્ષાએ સૌથી થોડા જ્યોતિષિક દેવો ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વલોક તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધો લોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા જ્યોતિષિક દેવીઓ ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાત ગુણા છે. ક્ષેત્રની અપેક્ષા એ સૌથી થોડી વૈમાનિકો દેવીઓ ઉથ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગણી છે, તેથી અધોલોકમાં સંખ્યાત ગુણી છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણી છે.
[૨૮] ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા એકેન્દ્રિય જીવો ઉર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્તા એકેન્દ્રિય જીવો ઉર્ધ્વલોકતિર્યશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધો લોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણો છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યાપ્તા એકેન્દ્રિય જીવો. ઉર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વલોક અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે.
[] ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા બેઈન્દ્રિય જીવો ઉર્ધ્વલોકમાં છે, તેથી ઉદ્ધ લોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ અપર્યાપ્તા બેઇન્દ્રિય જીવો સૌથી થોડા ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વલોક-તિર્યશ્લોકમાં-તિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણ છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યા ગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્ર ની અપેક્ષાએ સૌથી થોડા પર્યાપ્તા બેઈદ્રિયો ઉર્ધ્વલોકમાં છે, તેથી ઉર્ધ્વ લોક તિર્યગ્લો કમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધો લોક તિર્યલોકમાં અસંખ્યાતગુણા છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિયશ્લોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા તેઈન્દ્રિયો ઉર્ધ્વ લોકમાં છે, ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકનતિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણ છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપતિ તેઈન્દ્રિયો ઉર્ધ્વલોકમાં છે, તેથીઉદ્ગલોક તિર્યશ્લોકમાં અસખ્યાતગુણા છે, તેથી ત્રણલલોકમાં અસંખ્યાગુણા છે, તેથી અધો લોક તિર્થગ્લો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org