________________
પુનવણા - ૧/-/૧
જે વર્ણપણે પરિણમેલા છે તે પાંચ પ્રકારે છે. કાલવર્ણપરિણત,- નીલવર્ણપરિણત,-લોહિતવર્ણ પરિણત- હારિદ્રવર્ણ-પણિત, અને શુક્લવર્ણપણે પરિણમેલા. જે ગન્ધપણે પરિણત છે તે બે પ્રકારના છે. જેમકે સુરભિ ગન્ધ- પરિણત અને દુરભિગન્ધપરિણત. જે રસપરિણત છે તે પાંચ પ્રકારના છે. તિક્ત- ૨સ પરિણત, કટુક- રસ પરિ ણત, કષાય-રસપરિણત, અમ્લ- રસ પરિણત અને મધુર રસ રુપે પરિણત. જે સ્પર્શ પણે પરિણત છે તે આઠ પ્રકારના કહ્યા છે. કર્કશ- પરિણત, મૃદુ- સ્પર્શ રુપે પરિણત, ગુરુ- સ્પર્શ પરિણત, લઘુ- સ્પર્શરુપે પરિણત, શીતસ્પર્શ પરિણત, ઉષ્ણ સ્પર્શ પરિણત, સ્નિગ્ધ સ્પર્શ પરિણત, અને રુક્ષ સ્પર્શપણે પરિણત.જે સંસ્થાન પરિણત છે તે પાંચ પ્રકારના છે. પરિમંડલ સંસ્થાન,- પરિણત, વૃત્તસંસ્થાન,-પરિણત, વ્યસ્ર સંસ્થાન પરિણત, ચતુરસ સંસ્થાન-પરિણત અને આવર્ત સંસ્થાન- પરિણત
જેઓ વર્ણથી કાળા વર્ણ રુપે પરિણત છે તેઓ ગન્ધથી સુગન્ધરુપે અને -દુર્ગન્ધ રુપે પણ પરિણત છે. રસથી કડવા રસ રુપે, તીખા રસ રુપે, કષાય- ૨સ રુપે, અમ્લા રસ રુપે અને મધુર રસ રુપે પણ પરિણત છે. સ્પર્શથી કર્કશ- સ્પર્શપણે, મૃદુ- સ્પર્શપણે, ગુરુ-સ્પર્શપણે, લઘુ સ્પર્શપણે, શીત સ્પર્શપણે, ઉષ્ણ સ્પર્શપણે, સ્નિગ્ધ સ્પર્શપણે અને રુક્ષ સ્પર્શપણે પણ પરિણત છે. સંસ્થાનથી પરિમંડલ સંસ્થાનપણે, વૃત્ત- સંસ્થાનપણે, ત્રિકોણ સંસ્થાનપણે ચતુષ્કોણ સંસ્થાનપણે અને આયત સંસ્થાનપણે પણ પરિણત છે. જેઓ વર્ણથી નીલ વર્ણપણે પરિણત છે તેઓ ગન્ધથી સુરભિગન્ધપણે અને દુરભિગન્ધ પણે પણ પરિણત છે. યાવત્ આયત સંસ્થાનપણે પણ પરિણત હોય છે. જેઓ વર્ણથી લોહિત- વર્ણરુપે પરિણત છે તે ગન્ધથી સુરભિ ગન્ધપણે અને દુરભિ ગન્થપણે યાવત્ આયત સંસ્થાનપણે પણ પરિણત હોય છે. જેઓ વર્ણથી હારિદ્ર-પીળા વર્ણરુપે પરિણત છે તેઓ ગન્ધથી સુરભિગન્ધ અને દુરભિગન્ધ પણે યાવત્ આયત સંસ્થાનપણે પણ પરિણમેલા હોય છે. જેઓ વર્ષથી શુક્લ વર્ણપણે પરિણત છે તેઓ ગન્ધી સુરભિગન્ધપણે અને દુરભિગન્ધપણે યાવત્ આયત સંસ્થાનરુપે પણ પરિણત હોય છે.
જેઓ ગન્ધથી સુરભિ ગન્ધપણે પરિણત છે તેઓ વર્ણથી કાળા, નીલા, રક્ત, પીત અને શુક્લ વર્ણપણે પણ પરિણત હોય છે. રસથી કડવા, તીખા, તુરા, ખાટા અને મધુર રસપણે પણ પરિણત પણ હોય છે. સ્પર્શથી કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ સ્પર્શપણે પણ પરિણત હોય છે. સંસ્થાનથી પરિમંડલ, વૃત્ત-વર્તુળ, ત્ર્યસ્રચતુષ્કોણ અને આયત સંસ્થાન પણે પણ પરિણત હોય છે. જેઓ ગન્ધથી દુર ભિગન્ધપણે પરિણમેલા છે તેઓ વર્ણથી કાળા વર્ણપણે, યાવત્ આયત સંસ્થાનપણેપણ પરિણત હોય છે.
૧૮૬
જેઓ રસથી તિક્ત-કડવા રસરુપે પરિણત છે તેઓ વર્ણથી કાળા વર્ણપણે, નીલ, લોહિત-રાતા, હારિદ્ર-પીળા અને શુક્લ-શ્વેતવર્ણપણે પરિણત હોય છે. ગન્ધથી સુર ભિગન્ધથી અને દુરભિગન્ધપણે પણ પરિણત હોય છે. સ્પર્શથી કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ સ્પર્શપણે પરિણત હોય છે. સંસ્થાનની પરિ મંડલ, વૃત્ત, ત્ર્યસ્ર, અને આયત સંસ્થાનપણે પણ પરિણત હોય છે. જેઓ રસથી કટુક તીખા રસરુપે પરિણત છે તેઓ વર્ણથી કાળા યાવત્ પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. જેઓ રસથી અમ્લા-૨સપણે પરિણમેલા છે તેઓ વર્ણથી કાળા યાવત્ પાંચે ય સંસ્થાનપણે પરિણત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org