________________
શતક-૩૧, ઉદેસો-૨ થી ૨૮
૫૦૫ પ્રમાણે યાવતુ-કલ્યોજ સુધી સમજવું. પણ પરિમાણ ભિન્ન જાણવું,
[૧૦૦૮] હે ભગવનું ! કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક ક્ષુદ્રતયુગ્મપ્રમાણ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? ઓધિક કષ્ણલેશ્યાના ઉદ્દેશકમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે બધું ચારે યુગ્મોમાં જાણવું. યાવતુ-હે ભગવન્ અધઃસપ્તમ પૃથિવીના કૃષ્ણ લેશ્યાવાળા શુદ્ર કલ્યોજ- રાશિ પ્રમાણ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? પૂર્વવતુ.
[૧૦૦૯ નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક નૈરયિકો ચારે યુગ્મોમાં ઔધિક નીલલેશ્યા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવા. હે ભગવન્! તે એમજ છે.
[૧૦૧૦] કાપોતલેશ્યાવાળા ભવસિદ્ધિક નૈરયિકોનો ચારે યુગ્મમાં ઔધિક કાપોત લેશ્યાઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે ઉપપાત કહેવો. હે ભગવન્! તે એમજ છે.
[૧૦૧૧] જેમ ભવસિદ્ધિકના ચાર ઉદ્દેશકો કહ્યા તેમ અભવસિદ્ધિકના પણ ચાર ઉદ્દેશકો કાપોતલેશ્યાઉદ્દેશક પર્યન્ત કહેવા. હે ભગવન્! તે એમજ છે.
[૧૦૧૨] એમ સમ્યગ્દષ્ટિના પણ લેશ્યા સાથે ચાર ઉદ્દેશકો કહેવા. પરંતુ પહેલા અને બીજા ઉદ્દેશકમાં સમ્યગૃષ્ટિનો અધઃસપ્તમનરકપૃથિવીમાં ઉપપાત ન કહેવો.
[૧૦૧૩] મિથ્યાદ્રષ્ટિના પણ ચારે ઉદ્દેશકો ભવસિદ્ધિકની પેઠે કહેવા. [૧૦૧૪]કૃષ્ણપાક્ષિકના લેણ્યાસંયુક્ત ચાર ઉદ્દેશકો ભવસિદ્ધિક જેમ કહેવા.
[૧૦૧૫) શુલપાક્ષિકના પણ એમ ચાર ઉદેશકો કહેવા. યાવતું વાલુકાપ્રભા પૃથિવીના કાપોતલેશ્યાવાળાશુપાક્ષિક મુદ્રકલ્પોજરાશિતપ્રમિત નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય ? પૂર્વવતુ જાણવું. યાવતુ-પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી. બધા મળીને અઠ્યાવીશ ઉદ્દેશકો થાય છે. શતકઃ ૩૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(શતકઃ ૩૨ ) | [૧૦૧૬] હે ભગવન્! મુદ્રકૃતયુગ્મ રાશિરૂપ નૈરયિકો મરણ પામીને તુરત ક્યાં જાય, અને ક્યાં ઉત્પન્ન થાય ? વ્યુત્કાન્તિપદમાં કહ્યા પ્રમાણે સમજવું. તે જીવો એક સમયે ચાર, આઠ, બાર, સોળ, સંખ્યાતા કે અસંખ્યાતા ઉદ્વર્તે છે. હે ભગવન ! તે જીવો કેવી રીતે ઉદ્વર્તે ? હે ગૌતમ ! જેમ કોઈ એક કૂદનાર-ઇત્યાદિ પૂર્વે કહેલ ગમક જાણવો. યાવતુ-તે પોતાના પ્રયોગથી ઉદ્વર્તે છે, પણ પરપ્રયોગથી ઉદ્વર્તતા નથી. રત્નપ્રભા પૃથિવીના શુદ્ર કતયુગ્મ રાશિરૂપ નરયિકો નીકળીને ક્યાં જાય ? રત્નપ્રભાપૃથિવીના નૈરયિકોની ઉદ્ધતના કહેવી. એ પ્રકારે યાવતુ-અધઃસપ્તમ પૃથ્વી સુધી પણ ઉદ્ધતના કહેવી. એમ ક્ષુદ્ર સ્રોજયુમ્મ, મુદ્રક, દ્વાપરયુગ્મ અને શુદ્રક કલ્યોજ સંબંધે પણ સમજવું. પણ વિશેષ એ કે, પરિમાણ પૂર્વે કહ્યા પ્રમાણે જુદું જુદું જાણવું.
[૧૦૧૭] કૃષ્ણલેશ્યાવાળા શુદ્રકૃતયુગ્મરાશિરૂપ નૈરયિકો નીકળી ક્યાં જાય? હે રીતે એ ક્રમવડે જેમ ઉપપાત શતકમાં અઠ્યાવીશ ઉદ્દેશકો કહ્યા છે તેમજ ઉદ્વર્તના શતકમાં પણ બધા મળીને અઠ્યાવીશ ઉદ્દેશકો કહેવા, પણ [‘ઉત્પન્ન થાય છે'] તેને બદલે ‘ઉદ્વર્તે છે પાઠ કહેવો, બાકી બધું તેમજ જાણવું. હે ભગવન્! તે એમ જ છે.
શતક ૩૨ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org