________________
૪૬૦
ભગવઈ-૨૫/- ૩/૮૭૩ નથી, વ્યોજ નથી, દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજરૂપ છે. એ પ્રમાણે યાવતુ-આયત સંસ્થાન સુધી જાણવું.
પરિમંડલ સંસ્થાન પ્રદેશાર્થપણે કદાચ કૃતયુગ્મ હોય, કદાચ સ્ત્રોજ, કદાચ દ્વાપર યુગ્મ ને કદાચ કલ્યોજરૂપ હોય છે. એ પ્રમાણે યાવતુ આયત સંસ્થાન સુધી જાણવું. પરિમંડલ સંસ્થાનો પ્રદેશાર્થપણે સામાન્યરૂપે કદાચ કૃતયુગ્મ હોય, યાવતુ-કદાચ કલ્યો જરૂપ પણ હોય.એક એકની અપેક્ષાએ કૃતયુગ્મ યાવતુ કલ્યોજરૂપ પણ હોય. એ પ્રમાણે યાવતુ-આયત સંસ્થાનો સુધી જાણવું. પરિમંડલ સંસ્થાન કતયુગ્મપ્રદેશાવગાઢ છે, પણ સોજ યાવતુ તેમ કલ્યોજપ્રદેશાવગાઢ પણ નથી. વૃત્ત સંસ્થાન તે કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ હોય, યાવતુ કલ્યોજપ્રદેશાવગાઢ હોય, પણ દ્વાપરયુગ્મપ્રદેશાવગાઢ ન હોય.ત્રસ્ત્ર તે કદાચ કૃતયુગ્મપ્રદેશાવગાઢ દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ હોય, પણ કલ્યો પ્રદેશાવગાઢ ન હોય.
ચતરસ્ત્ર સંસ્થાન વૃત્તસંસ્થાનની પેઠે જાણવું. આયત સંસ્થાન તે કદાચ કતયુગ્મ પ્રદેશાવગાઢ હોય અને યાવતુ-કદાચ કલ્યોજપ્રદેશાવગાઢ પણ હોય. હે ભગવનું ! પરિમંડલ સંસ્થાનો શું કૃતયુગ્મપ્રદેશાવગાઢ હોય, aોજપ્રદેશા- વગાઢ હોય-ઇત્યાદિ પ્રશ્ન: હે ગૌતમ ! તે સામાન્યતઃ બધાં મળીને તથા વિધાનદેશ-એક એકની અપેક્ષાએ કૃતયુગ્મપ્રદેશાવગાઢ છે, હે ભગવન્! વૃત્ત સંસ્થાનો શું કૃતયુગ્મપ્રદેશાવગાઢ છેઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તે સામાન્યતઃ બધાં મળીને કૃત-યુગ્મપ્રદેશાવગાઢ છે, વિધાન દેશ વડે કતયુગ્મપ્રદેશાવગાઢ પણ છે, યોજપ્રદેશાવગાઢ પણ છે, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ નથી, પણ કલ્યોજપ્રદેશાવગાઢ છે.
હે ભગવન્! વ્યસ્ત્રસંસ્થાનો શું કૃતયુગ્મપ્રદેશાવગાઢ છે-ઇત્યાદિ પ્રશ્ન હે ગૌતમ! સામાન્ય વિવક્ષાએ કતયુગ્મપ્રદેશાવગાઢ છે, પણ ત્રોજ, દ્વાપર કે કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. વિશેષની અપેક્ષાએ કૃતયુગ્મપ્રદેશવાગઢ પણ છે, ત્રોજપ્રદેશાવગાઢ પણ છે, પણ દ્વાપરયુગ્મપ્રદેશાવગાઢ નથી, કલ્યોજ પ્રદેશાવગાઢ છે. ચતુરસ્ત્ર-સંસ્થાનો વૃત્ત સંસ્થાનની પેઠે જાણવાં. આયત સંસ્થાનો તે ઓધાદેશવડે મૃતયુગ્મપ્રદેશાવગાઢ છે, વિધાનાદેશવડે કતયુગ્મપ્રદેશાવગાઢ પણ છે અને યાવતુ-કલ્યોપ્રદેશાવગાઢ પણ છે. પરિમંડલ સંસ્થાન કદાચ કૃતયુગ્મસમયની યાવતુ-કદાચ કલ્યોજસમયની સ્થિતિવાળું પણ છે. એ પ્રમાણે યાવતુ-આયત સંસ્થાન સુધી જાણવું.પરિમંડલ સંસ્થાનો ઓધાદેશ વડે કદાચ કૃતયુગ્મસમયની સ્થિતિવાળાં છે, યાવતુ-કદાચ કલ્યોજસમયની સ્થિતિ વાળાં પણ છે. વિધાનાદેશવડે કૃતયુગ્મ સમયની સ્થિતિવાળાં પણ છે, યાવતુ-કલ્યો સમયની સ્થિતિવાળાં પણ છે. એ પ્રમાણે યાવતુ-આયત સંસ્થાને સુધી સમજવું. પરિ મંડલ સંસ્થાનના કાળાવર્ણના પર્યાયો કદાચ કૃતયુગ્મરૂપ હોય-ઇત્યાદિ પૂર્વોક્ત પાઠવડે જેમ સ્થિતિ સંબન્ધ કહ્યું છે તેમ કહેવું. એમ લીલા વગેરે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, અને આઠ સ્પર્શ સંબધે યાવતુ-રુક્ષ સ્પર્શપર્યવો સુધી કહેવું.
[૮૭૪] હે ભગવન્! (આકાશપ્રદેશની) શ્રેણિઓ દ્રવ્યરૂપે શું સંખ્યાતી છે, અસંખ્યાતી છે, કે અનંત છે? હે ગૌતમ ! તે અનંત છે. પૂર્વ અને પશ્ચિમ લાંબી શ્રેણિઓ દ્રવ્યરૂપે અનંત જાણવીઃ એજ પ્રમાણે દક્ષિણ અને ઉત્તર લાંબી તથા ઊધવ અને અધો લાંબી શ્રેણિઓ સંબંધે પણ જાણવું. લોકાકાશની શ્રેણિઓ દ્રવ્યરૂપે અસંખ્યાતી છે. પૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org