________________
શતક-૨૦, ઉદેસો-૨
૪૦૩ વિવર, અંબર,અંબરસ છિદ્ર, શુષિર, માર્ગ, વિમુખ અદિ વ્યર્ડ, આધાર, વ્યોમ, ભાજન, અંતરિક્ષ, શ્યામસ અવકાશાંતર, અગમ સ્ફટિક-સ્વચ્છ અને અનંત-એ બધાં અને તેના જેવા બીજા અનેક શબ્દો છે.
હે ભગવન્! જીવાસ્તિકાયનાં કેટલાં અભિવચનો કહ્યાં છે? અનેક અભિ વચનો કહ્યાં છે, જીવ, જીવાસ્તિકાય, પ્રાણ, ભૂત, સત્વ, વિજ્ઞ, ચેતા જતાં-આત્મા, રંગણ હિંડુકપુદ્દલ, માનવ કત, વિકત જગત્-જંતુ, યોનિ સ્વંયભૂતિ, શરીરી,નાયક-અને અન્ત રાત્મા. એ બધાં અને તેના જેવા બીજા અનેક શબ્દો. પુદ્લાસ્તિકાય સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેનાં અનેક અભિવચનો કહ્યાં છે, પુદ્દલ, પુલાસ્તિકાય, પરમાણુપુદ્દલ, દ્વિપ્રદેશિક, ત્રિપ્રદેશિક, યાવતુ-અસંખ્યાતપ્રદેશિક અને અનંતપ્રદેશિક અંધ. એ બધાં અને તેનાં જેવાં બીજાં અનેક શબ્દો છે. ' શતકા ૨૦-ઉદેસ૨ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
( ઉદ્દેશક ૩) [૭૩] હે ભગવન્! પ્રાણાતિપાત, યાવતુ-મિથ્યાદર્શનશલ્ય, પ્રાણાતિપાતવિર મણ, વાવતુ-મિથ્યાદર્શન શલ્યવિવેક ઔત્પત્તિકી, યાવતુ-પારિણામિકી,અવગ્રહ, થાવત્ -ધારણા, ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષકારપરાક્રમ, નરયિકપણું, અસુરકુમાર પણું, યાવતુ-વૈમાનિકપણું, જ્ઞાનાવરણીય, યાવતુ-અંતરાય, કૃષ્ણલેશ્યા, વાવ-શુક્લ લેશ્યા,સમ્યગ્રુષ્ટિમિથ્યાવૃષ્ટિ,મિશ્રવૃષ્ટિ, ચક્ષુદર્શન, યાવતુ કેવલ દર્શન, આભિનિબોવિકજ્ઞાન, યાવતુ-વિર્ભાગજ્ઞાન, આહારસંજ્ઞા, યાવતુ, મૈથુનસંજ્ઞા, દારિક શરીર, યાવતુ-કાશ્મણશરીર, મનોયોગ, વચનયોગ, કાય યોગ, સાકાર ઉપયોગ અને નિરાકાર ઉપયોએ બધાં અને બીજાં અને જેવા ધમ આત્મા સિવાય અન્યત્ર પરિણમતા નથી ? હે ગૌતમ! ના, બીજે પરિણમતા નથી.
[૭૮૪] હે ભગવન્! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા પરિણામ વડે પરિણમે છે ? બારમાં શતકમાં કહ્યા પ્રમાણે અહિં કહેવું. યાવતુ-કર્મથી જગતુ છે, કર્મ સિવાય, તેનો વિવિધરૂપે પરિણામ થતો નથી. શતક ૨૦-ઉદેસી-૩ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશકઃ૪). ૭િ૮૫] ઈન્દ્રિયોપચય કેટલા પ્રકારનો કહ્યો છે? પાંચ પ્રકારનો. શ્રોત્રેન્દ્રિયો પચય-ઈત્યાદિ પ્રજ્ઞાપનાના ઈન્દ્રિયઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવું. શતક ૨૦-ઉદેસો ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશકઃપ) [૭૮૬ હે ભગવનુ ! પરમાણુપુલ કેટલા વર્ણવાળો, કેટલા ગંધવાળો, કેટલા રસવાળો અને કેટલા સ્પર્શવાળા છે? હે ગૌતમ ! તે એક વર્ણવાળો, એક ગંધવાળો, એક રસવાળો અને બે સ્પર્શવાળો છે. તે આ પ્રમાણે-જો તે એક વર્ણવાળો હોય તો, કદાચ કાળો, યાવતુ ધોળો હોય. જો તે એક ગંધવાળો હોય તો કદાચ સુગંધી અને કદાચ દુર્ગધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org