________________
૩૭૨
ભગવઈ - ૧૭-૩/૭૦૪ યાવતુ-કાશ્મણશરીર ચલના સુધી જાણવું. હે ભગવન્! શા કારણથી શ્રોત્રેન્દ્રિય ચલના કહેવામાં આવે છે? એ પ્રમાણે કાયયોગચલના પણ જણાવી.
૭૦]હે ભગવન ! સંવેગનનિર્વેદ-ગુઓની તથા સાધમિકોની સેવા, પાપોની આલોચનાનેનિંદા-ગહ-ક્ષમાપના, ઉપશાંતતા, કૃતસહાયતા ઉપયોગ, શ્રોત્રેન્દ્રિયર્સ વર, યાવતુ-સ્પશેન્દ્રિયસંવર, યોગપ્રત્યા- ખ્યાન, શરીઅત્યાખ્યાન, કષાયપ્રત્યાખ્યાન, સંભોપ્રત્યાખ્યાન, ઉપધિપ્રત્યાખ્યાન,વચનસંગોપન-કાયસંગોપન, ક્રોધનો ત્યાગ, યાવતુમિથ્યાદર્શનશલ્યનો ત્યાગ, જ્ઞાનસંપન્નતા, દર્શનસંપન્નતા, ચારિત્રસંપન્નતા, સુધાદિ વેદનામાં સહનશીલતા અને મરણાત્તિક કષ્ટમાં સહનશીલતા-એ બધા પદોનું હે આયુષ્મનું શ્રમણ ! અન્તિમ ફળ શું કહ્યું છે? હે ગૌતમ! મોક્ષ કહ્યું છે. “હે ભગવન્! તે એમજ છે. તે એમજ છે.” | શતક ૧૭-ઉદેસાર૩નીમુનિદીપરત્ન સાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
( ઉદ્દેશકઃ૪) [૭૦]તે કાળે તે સમયે રાજગૃહ નગરમાં ભગવાન્ ગૌતમ) યાવતુ આ પ્રમાણે બોલ્યા કે, હે ભગવન્! જીવો વડે પ્રાણાતિપાત દ્વારા ક્રિયા-કર્મ કરાય છે? હા, કરાય છે. હે ભગવન્! તે ક્રિયા સૃષ્ટ કે અસ્પૃદ? હે ગૌતમે! તે ઋષ્ટ કરાય, પણ અસ્પષ્ટ ન કરાય-ઈત્યાદિ બધું પ્રથમ શતકના છઠ્ઠા ઉદેશકમાં કહ્યા પ્રમાણે કહેવું, યાવતુ-તે ક્રિયા અનુક્રમે કરાય છે, પણ અનુક્રમ વિના કરાતી નથી. એ પ્રમાણે યાવત-વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ વિશેષ એ કે જીવો અને એકેન્દ્રિયો વ્યાઘાત સિવાય છ એ દિશામાંથી આવેલાં કર્મ કરે છે, અને જે વ્યાઘાત હોય તો કદાચ ત્રણ કે, ચાર કે પાંચ દિશામાંથી, આવેલાં કર્મ કરે છે. હે ભગવન્! જીવો મૃષાવાદદ્વારા કર્મ કે છે? હા, કરે છે. હે ભગવન્! શું તે ક્રિયા- ઋષ્ટ કરાય-ઈત્યાદિ પ્રશ્ન. જેમ પ્રાણાતિપાત સંબધે દેડક કહ્યો છે તેમ મૃષાવાદ સંબધે પણ કહેવો. એમ અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહસંબધે પાંચે દેડકો કહેવા. હે ભગવન્! જે સમયે જીવો પ્રાણાતિપાતદ્વારા (કમી કરે છે તે સમયે ભગવન્! તે સૃષ્ટ કર્મ કરે છે કે અસ્પષ્ટ કર્મ કરે છે? પૂર્વ પ્રમાણે જાણવું. યાવતુ તે “અનાનુપૂર્વીત નથી ત્યાં સુધી કહેવું. એ પ્રમાણેચાવતુ- ક્રમથી વૈમાનિકો સુધી યાવતુ-પરિગ્રહ સંબધે જાણવું. હે ભગવન્! જે ક્ષેત્રમાં જીવો પ્રાણાતિપાત દ્વારા કર્મ કરે છે તે ક્ષેત્રમાં સ્કૃષ્ટ કે અસ્કૃષ્ટ કર્મ કરે છે-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે ઉત્તર કહેવો. યાવતુ-પરિગ્રહ સુધી જાણવું. એમ પાંચે દેડકો કહેવા. હે ભગવન્! જે પ્રદેશમાં જીવો પ્રાણાતિપાત દ્વારા કર્મ કરે છે તે પ્રદેશમાં શું ઋષ્ટ કર્મ કરે છે કે અસ્પષ્ટ કર્મ કરે છે-ઈત્યાદિ પૂર્વ પ્રમાણે દડક કહેવો. એ પ્રમાણે યાવતુ-પરિગ્રહ સુધી જાણવું. એમ બધા મળીને વિશ દેડકો કહેવા.
[૭૭]ભગવન્! જીવોને જે દુઃખ છે તે શું આત્મકૃત છે પરકૃત છે કે ઉભયકૃત છે? હે ગૌતમ! જીવોને જે દુઃખ છે તે આત્મકૃત છે, પરકૃત નથી. તેમ ઉભયત પણ નથી, એ પ્રમાણે ક્રમથી યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. જીવો શું આત્મકૃત દુઃખ વેદે છે, પરત દુઃખ વેદ છે કે તદુભયકૃત દુઃખ વેદે છે? જીવો આત્મકૃત દુઃખ વેદે છે, પરકૃત કે ઉભયકત દુઃખ વેદતા નથી. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવોને જે વેદના છે તે શું આત્મકૃત છે, ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! વેદના આત્મકૃત છે, પરકત કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org