________________
૨૯૭
શતક-૧૨, ઉસો-૯ સુધી હોય. એ પ્રમાણે જેમ ભવસ્થિતિ કહી એમ સંસ્થિતિ પણ યાવદ્રભાવદેવ સુધી જાણવી.પરતુધર્મદિવજા એકસમયસુધી અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટિ વર્ષ સુધી હોય. હે ભગવનું ભવ્યદ્રવ્યદેવને પરસ્પર કેટલા કાળનુંઅંતર હોય?હે ગૌતમ! જઘ ન્ય અંતર્મુહૂર્ત અધિક દશહજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ પર્યન્ત. હે ભગ વનુ!નરદેવને પરસ્પર કેટલું અત્તર હોય-એ પ્રશ્ન હે ગૌતમ ! જઘન્ય કાંઈક અધિક એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ અનંતકાલ-કાંઈકન્યૂનઅર્ધપુદ્ગલપરિવર્તપર્યન્તઅન્તર હોય.
[પપ૯]હે ભગવન્! ધર્મદિવને પરસ્પર કેટલું અન્તર હોય. જઘન્યથી પલ્યો પમપૃથક્વ અને ઉત્કૃષ્ટ અનંતકાલ-કંઈક ન્યૂન અપાઈ પુદ્ગલપરિવર્ત. હે ભગવનું ! દેવાધિદેવને પરસ્પર કેટલું અન્તર હોય હે ગૌતમ ! તેને અંતર નથી. ભાવેદેવના પરસ્પર અન્તર સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ- વનસ્પતિ કાલ. હે ભગવન્! ભવ્યદ્રવ્યદેવો, નરદેવો, યાવદ્ભાવવોમાંના કોણ કોનાથી યાવદુઅશ્રુતક, રૈવેયકતથાઅનુત્તરોપપાતિક-એઓમાંનાકોણ કોનાથી યાવદુ-વિશેષાધિક છે? હે ગૌતમ! સર્વથી થોડા અનુત્તરૌપપાતિક ભાવકેવો છે, તે કરતાં ઉપરનાં રૈવેયેક ભાવ દેવો સંખ્યાતગુણ છે, તે કરતાં મધ્યમ ગ્રેવેયેક ભાવ દેવો સંખ્યાતગુણ છે. તેથી અધસ્તન રૈવેયકભાવદેવ સંખ્યાતગુણ છે તે કરતાં અમ્રુત કલ્પના દેવો સંખ્યાતગુણ છે, યાવદુ-આનતકલ્પના દેવો સંખ્યાતગુણ છે. એ પ્રમાણે જેમ જીવાભિગમ” સુત્રમાં ત્રિવિધ જીવના અધિકારમાં દેવપુરુષોનું અલ્પબદુત્વ કહું છું તેમ અહીં પણ યાવદ્ર
જ્યોતિષ્ક ભાવદેવો અસંખ્યયગુણ છે.' ત્યાં સુધી કહેવું. હે ભગવન્! તે એમજ છે, તે ભગવન્! તે એમજ છે. | શતક ૧૨-ઉદેસાઃ૯ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
(ઉદેસો-૧૦) પિ૬૦]હે ભગવન્! આત્મા કેટલા પ્રકારના હ્યા છે? હે ગૌતમ! આઠ પ્રકારના. - દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા અને વયત્મા. હે ભગવન્! જેને દ્રવ્યાત્મા હોય તેને શું કષાયાત્મા હોય અને કષાયાત્મા હોય તેને દ્રવ્યાત્મા હોય ? હે ગૌતમ જેને દ્રવ્યાત્મા હોય તેને કષાયાત્મા કદાચિત હોય કદાચિત ન હોય પણ જેને કષાયાત્મા હોય, તેને તો અવશ્ય દ્રવ્યાત્મા હોય. હે ભગવન્! જેને દ્રવ્યાત્મા હોય તેને યોગાત્મા હોય? એ પ્રમાણે જેમ દ્રવ્યાત્મા અને કષાયાત્માનો સંબન્ધ કહ્યો તેમ દ્રવ્યાત્મા અને યોગાત્માનો સંબન્ધ કહેવો. હે ભગવન્! જેને દ્રવ્યાત્મા હોય તેને ઉપયોગાત્મા હોય? એ પ્રમાણે સર્વત્ર પ્રશ્ન કરવો. હે ગૌતમ ! જેને દ્રવ્યાત્મા હોય તેને ઉપયોગાત્મા અવશ્ય હોય, અને જેને ઉપયોગાત્મા હોય તેને પણ દ્રવ્યાત્મા અવશ્ય હોય, જેને દ્રવ્યાત્મા હોય તેને જ્ઞાનાત્મા ભજનાએ વિકલ્પ હોય, અને જેને જ્ઞા નાત્મા હોય તેને દ્રવ્યાત્મા અવશ્ય હોય. જેને દ્રવ્યાત્મા હોય તેને દર્શનાત્મા અવશ્ય હોય, જેને દર્શનાત્મા હોય તેને દ્રવ્યાત્મા પણ અવશ્ય હોય, જેને દ્રવ્યાત્મા હોય તેને ચારિત્રાત્મા ભજનાએનવિકલ્પ હોય, અને જેને ચારિત્રાત્મા હોય તેને દ્રવ્યાત્મા અવશ્ય હોય. એ પ્રમાણે વીત્માની સાથે પણ સંબન્ધ કહેવો.
હે ભગવન્! જેને કષાયાત્મા હોય તેને શુ યોગાત્મા હોય ?-ઈત્યાદિ પ્રશ્ન. હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org