________________
શતક-૧૨, ઉદેસો-૫
૨૮૯ વક્રતાજન્યસ્વભાવ, ગહન, નૂમ, કલ્ક, કુપા, જિહ્નતા, કિલ્પિષ, આદરળતા ગૂહનતા, વંચનતા, પ્રતિકુંચનતા, સાતિયોગ-એ બધા કેટલા વર્ણવાળા, યાવતુ- કેટલા સ્પર્શવાળા છે! હે ગૌતમ! એ બધાં પાંચ વર્ણવાળા-ત્યાદિ ક્રોધની પેઠે જાળવા. હે ભગવનું લોભ, ઈચ્છા, મૂછ,કાંક્ષા,ગૃદ્ધિ, તૃષ્ણા, અભિધ્યા, આશંસના, પ્રાર્થના, લાલપનાં, કામાશા, ભોગાશા, જીવિતાશા, મરણાશા અને નંદિરાગ-એ બધા કેટલા વર્ણવાળા યાવતકેટલો સ્પર્શવાળા છે.? હે ગૌતમાં ક્રોધની પેઠે જાણવું. હે ભગવન! પ્રેમ-રાગ, દ્વેષ, કલહ, યાવત્ મિથ્ય- દર્શનશલ્ય- બધા કેટલા વર્ણવાળા, યાવતુ કેટલા સ્પર્શવાળા છે.? ક્રોધની પેઠે તે બધા ચાર સ્પર્શવાળા છે.
[૫૪૩હે ભગવનુ ! પ્રાણાતિપાતવિરમણ, વાવ- પરિગ્રહવિરમણ. ક્રોધનો ત્યાગ, યાવત્ મિથ્યાદર્શનશલ્યનો ત્યાગ-એ બધા કેટલાં વર્ણવાળા, યાવતુ કેટલા સ્પર્શ વાલા કહ્યા છે ? હે ગૌતમીવર્ણ વિનાના,ગંધવિનાના,રવિનાના અને સ્પર્શ વિનાના કહ્યા છે. હે ભગવન્! ઔત્પત્તિની વૈયિકી કાર્મિકી અને પરિણામિકી બુદ્ધિએ કેટલા વર્ણવાળી,યાવતુ-કેટલા સ્પર્શવાળી કહી છે?પૂર્વવતુહેભગવન્!અવગ્રહઈહાઅવાય અને ધારણાએ બધા કેટલાં વર્ણવાળા, યાવતુ-કેટલાં સ્પર્શવાળા છે.? એ પ્રમાણે યાવદૂ-સ્પ શંરહિત કહ્યા છે. હે ભગવન્ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષ કારપરાક્રમ-એ કેટલા વર્ણવાળા, યાવતુ કેટલાં સ્પર્શવાળા કહ્યા છે? પૂર્વ પ્રમાણે વાવ તે પરહિત કહ્યા છે.
હે ભગવન ! સાતમો અવકાશાંતરે-આકાશનો ખંડ કેટલાં વર્ણવાળો, યાવતું કેટલા સ્પર્શવાળો કહ્યો છે? એ પ્રમાણે યાવતુ-સ્પર્શરહિત છે. હે ભગવન્! સાતમી નરક પૃથ્વી નીચેનો તનુવાત કેટલા વર્ણવાળો, વાવ-કેટલા સ્પર્શવાળો કહ્યો છે? પ્રાણાતિ પાતની પેઠે જાણવું, પરંતુ વિશેષ એ છે કે અહીં સાતમો તનુવાત આઠ સ્પર્શવાળો કહ્યો છે. છઠ્ઠો તનુવાત તથા યાવદુ-છઠ્ઠી પૃથ્વી-એ બધાં આઠ સ્પર્શવાળાં છે. એ પ્રમાણે જેમ સાતમી પૃથ્વીની વક્તવ્યતા કહી, તેમ યાવતુ-પ્રથમ પૃથ્વી સુધી જાણવું. જંબુદ્વીપ નામે દ્વીપ, યાવતુ સ્વયંમરમણ સમુદ્ર, સૌધર્મ કલ્પ, યાવઈષતૃપ્રામ્ભારાપૃથિવી, નૈરયિકા વાસો તથા યાવદ્વૈમાનિકાવાસો-એ બધા આઠ સ્પર્શવાળા છે.
હે ભગવનું ! નૈરયિકો કેટલા વર્ણવાળા, યાવતુ કેટલા સ્પર્શવાળા કહ્યા છે? હે ગૌતમ! વૈક્રિય અને તૈજસપુદ્ગલોની અપેક્ષાએ તેઓ પાંચ વર્ણવાળા, પાંચ રસવાળા, બે ગંધવાળા, આઠસ્પર્શવાળા છે, અને કામણ પુદ્ગલોની અપેક્ષાએ પાંચવર્ણવાળા, પાંચરસવાળા, બે ગંધવાળા, ચારસ્પર્શવાળા છે, તથા જીવની અપેક્ષાએ વર્ણરહિત, અને યાવત્ સ્પર્શરહિત કહ્યા છે. એ પ્રમાણે યાવતુ ઑનિકકુમારો સુધી જાણવું. હે ભગ વન્! પૃથિવીકાયિકો કેટલા વર્ણવાળા છે?-ઈત્યાદિ હે ગૌતમ ! ઔદારિક અને તૈજસ પુદ્ગલોની અપેક્ષાએ પાંચવર્ણવાળા, યાવતુ-આઠ સ્પર્શવાળા છે, કામણની અપેક્ષાએ જેમ નૈરયિકો કહ્યા તેમ કહેવા, અને જીવની અપેક્ષાએ પણ પૂર્વ પ્રમાણે જાણવા. એ પ્રમાણે યાવતુ- ચઉરિન્દ્રિય જીવો સુધી જાણવું, પણ વિશેષ એ છે કે વાયુકાયિકો ઔદારિક, વૈક્રિય અને તેજસપુદ્ગલોની અપેક્ષાએ પાંચ વર્ણવાળા, યાવ-આઠ સ્પર્શ વાળા. કહ્યા છે, બાકી બધુ નૈરયિકોની પેઠે જાણવું. તથા વાયુકાયિકોની પેઠે પંચેન્દ્રિયતિય ચયોનિકો પણ જાણવા હેભગવન્!મનુષ્યો વર્ણવાળા કહ્યા છે? ઈત્યાદિ. ઔદારિક, વૈક્રિય. આહારક અને તૈજસપુદ્ગલોની અપેક્ષાએ પાંચ વર્ણવાળા, યાવતુ-આઠ સ્પર્શવાળા છે, [19] For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International