SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર-૫ ૩૮૯ જીવાસ્તિકાય, પગલાસ્તિકાય. રોહિણી, પુનર્વસ, વિશાખા અને ઘનિષ્ઠા નક્ષત્રના પાંચ તારા છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. વાલુકપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પાંચ સાગરોપમની છે. કેટલાક અસરકુમાર દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેલોની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. સનકુમાર અને માહેંદ્ર કલ્પના કેટલાક દેવોની સ્થિતિ પાંચ સાગરોપમની છે. વાત, સુવાત, વાતાવત, વાતપ્રભ, વાતકાન્ત, વાતવર્ણ, વાતલેશ્ય, વાતધ્વજ, વાતશૃંગ,વાતશ્રેષ્ઠ,વાતકૂટ, વાતોત્તરાવતંસક, સૂર, સુસૂર, સૂરાવર્ત, સૂઆભ, સૂરકાન્ત, સૂરવર્ણ, સૂરલેશ્ય, સૂરધ્વજ, સૂરઝંગ સૂરશ્રેષ્ઠ, સૂરકૂટ, સૂરોતરાવર્તસક, આ ચોવીસ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ સાગરોપમની છે વાત યાવતુ-સૂરોત્તવતંસક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તેઓ પાંચ પખવાડિએ શ્વાસોશ્વાસ લે છે. તેઓને પાંચ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જે પાંચ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગર્જરછાયાપૂર્ણ સમવાય[૬]લેશ્યા છ પ્રકારની છે– કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યાતેજલેશ્યા, પદ્મવેશ્યા, શુકલેશ્યા. જીવનનિકાય છ પ્રકારના છે–પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય,વનસ્પતિકાય,ત્રસકાય, બાહ્ય તપ છ પ્રકારના છે–અનશન,ઉનોદરિકા,વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ, સંલીનતા, આત્યંતર તપ છ પ્રકારના છે–પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને યુત્સર્ગ, છાઘસ્થિક સમુદ્યાત છ પ્રકારના છે–વેદનાસમદઘાત, કષાયસમુદ્દઘાત, મારણાંતિકસમુઘાત, વૈક્રિયસમુઘાત, તૈજસકમુદ્યાત, આહારકસમુદ્યાત. અથવગ્રહ છ પ્રકારના–શ્રોત્રેન્દ્રિય અથવગ્રહ ચક્ષુઈન્દ્રિયઅથગ્રહ, ધ્રાણેન્દ્રિય અથવિગ્રહ રસનેન્દ્રિય અથવગ્રહ, સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ, નોઈદ્રિય અર્થાવગ્રહ. કૃત્તિકા અને આશ્લેષા નક્ષત્રના છ તારા છે. રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ છ પલ્યોપમની છે. વાલુકાપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ છ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ છ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ છ પલ્યોપમની છે. સનત્કમાર અને મહેન્દ્ર કલ્પના કેટલાક દેશોની સ્થિતિ છ સાગરોપમની છે. સ્વયંભૂ, સ્વયંભૂરમણ, ઘોષ, સુઘોષ, મહાઘોષ, કૃષ્ટિઘોષ, વીર,સુવીર,વીરગતિ, વીરશ્રેણિક, વીરાવર્ત, વીપ્રભ, વીરકાંત, વીરવણ, વીરલેશ્ય, વીરધ્વજ, વીરઝંગ, વીરશ્રેષ્ઠ, વીરકૂટ, વીરોત્તરાવતંક, આ વીસ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ છ સાગરોપમની હોય છે. તેઓ છ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને છ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિ જીવો એવો છે જે ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-દનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જછાયાપૂર્ણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy