SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ઠાણું - ૫/૩/૪૯૧ ૩૧. કરનારો પ્રતિશ્રોતચારી,આજુબાજુના ઘરેથી ભિક્ષા કરનારો અન્તચારી, ગામની મધ્યના ઘરોમાં ભિક્ષા કરનારો પ્રાન્તચારી,બધા ઘરોથી ભિક્ષા લેના૨સર્વચારી [૪૯૨]વનીપક-યાચક પાંચ પ્રકારના છે, અતિથિવનીપક-ભોજન સમયે આવી પ્રશંસા કરીને દાતા પાસેતી આહારની યાચના કરનાર, દરિદ્રવનીપક-દીનતા પ્રગટ કરી દાતા પાસે દાન માગનાર, બ્રાહ્મણ વનીપક-બ્રાહ્મણને અપાતા ધનની પ્રશંસા કરીને દાતા પાસેથી યાચના કરનાર, શ્વાન વનીપક -કુતરાઓને નિમિત્તે અપાતા દાનનીપ્રશંસા કરનાર, શ્રમણ-વનીપક-નિગ્રંથને અપાતા દાનની પ્રશંસા કરનાર. [૪૯૩]પાંચ કારણોથી અચેલક પ્રશસ્ત ગણાય છે, જેમકે અલ્પપ્રત્યુપેક્ષા-અલ્પ ઉપધિ હોવાથી અલ્પ પ્રતિલેખન થાય છે. પ્રશસ્તલાઘવ-અલ્પ ઉપધિ હોવાથી રાગભાવ અલ્પ હોય. વૈશ્વાસિક રૂપ-વિશ્વાસ ઉત્પન્ન કરાવનારો વેષ હોય. અનુજ્ઞાત તપ-જિનેશ્વરોને સંમત ઉપકરણ સંલીનતા રૂપ તપ. વિપુલ ઈન્દ્રિય નિગ્રહ, [૪૯૪]ઉત્કૃષ્ટ પુરુષો પાંચ પ્રકારના છે, જેમકે દંડ ઉત્કૃષ્ટ-અપરાધ કરવા પર આકરો દંડ દેનાર. રાજ્યોત્કૃષ્ટ ઐશ્વર્યમાં ઉત્કૃષ્ટ, સ્ટેન ઉત્કૃષ્ટ-ચોરી કરવામાં ઉત્કૃષ્ટ, દેશોત્કૃષ્ટ- દેશમાં ઉત્કૃષ્ટ. સર્વોત્કૃષ્ટ--બધામાં ઉત્કૃષ્ટ [૪૯૫]સમિતિઓ પાંચ છે. ઈર્યસમિતિ-ભાષાસમિતિ-એષણાસમિતિ આદાનભંડમાત્ર-નિક્ષેપણ સમતિ-પરિષ્ઠાપનિકા સમિતિ. [૪૬]સંસારી જીવ પાંચ પ્રકારના કહેલ છે, જેમકે-એકેન્દ્રિયો યાવત્ પંચેન્દ્રિઓ. એકેન્દ્રિય જીવો પાંચ ગતિઓ (સ્થાનો) માં મરીને ઉત્પન્ન થાય છે અને પાંચે ગતિઓમાંથી આવી ઉત્પન્ન થાયછે એટલે-એકેન્દ્રિયજીવ એકેન્દ્રિયમાંથી મૃત્યુ પામી એકેન્દ્રિયોમાં યાવત્ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિયમાંથી નીકળી યાવત પંચેન્દ્રિયમાંથી નીકળી જીવ એકેન્દ્રિયો રૂપે ઉત્પન્ન થાય છે. બેઈન્દ્રિજીવ પાંચસ્થાનોથી આવી ઉત્પન્ન થાય છે. બેઈન્દ્રિયજીવ એકોન્દ્રિયોમાં યાવત્ પંચેન્દ્રિ- યોમાં ઉત્પન્ન થાય છે. તેઈન્દ્રિયજીવ પાંચસ્થાનોમાંથી આવી ઉપજે છે. તેઈન્દ્રિયજીવ એકેન્દ્રિયોમાં યાવત્ પંચેવિઓમાં આવી ઉત્પન્ન થાય છે. ચતુરિન્દ્રિયજીવ પાંચ સ્થાનોમાં પાંચ સ્થાનોથી આવી ઉપજે છે. ચરિન્દ્રિયજીવ એકેન્દ્રિઓમાં યાવત્ પંચેન્દ્રિયોમાં જઈ ઉપજે છે. પંચેન્દ્રિયજીવ પાંચ સ્થાનોમાં પાંચ સ્થાનોથી આવી ઉત્પન્ન થાય છે. પંચેન્દ્રિયજીવ એકોન્દ્રિયઓમાં યાવત પંચેન્દ્રિઓમાં આવી ઉપજે છે. બધા જીવો પાંચ પ્રકારના છે, જેમકે ક્રોધકષાયી યાવત્ લોભકષાયી અને અકષાયી અથવા બધા જીવ પાંચ પ્રકારના છે, જેમકે—નૈયિક યાવત્ દેવ અને સિદ્ધ [૪૭]–હે ભગવન્ ? કોઠામાં રાખેલ ચણા,મસુર તિલ, અડદ, વાલ, કળથી, તુવેર અને કાળાચણા આ ધાન્યોની કેટલી સ્થિતિ હોય? હૈ ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ પાંચ વર્ષ ત્યાર પછી યોનિ કુમળાઈ જાય છે.ધીમે ધીમે યોનિચ્છેિદ થાય છે. [૪૯૮]સંવત્સર પાંચ પ્રકારના છે, જેમકે નક્ષત્રસંવત્સર યુગસંવત્સર પ્રમાણસંવત્સર,લક્ષણસંવત્સર, શનૈશ્વરસંવત્સર. યુગસંવત્સર પાંચ પ્રકારના છે, જેમ કે ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિતસંવત્સર, ચંદ્ર, અભિવર્ધિત પ્રમાણ સંવત્સર પાંચ પ્રકારના છે. જેમકે નક્ષત્રસંવત્સર,ચંદ્ર સંવત્સર, ઋતુસંવત્સર ,આદિત્યસંવત્સર, અભિવર્ધિતસંવત્સ૨. [૪૯૯-૫૦૩]લક્ષણસંવત્સર પાચ પ્રકારના છે, જેમકે —જે તિથિમાં જે નક્ષત્ર નો For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy