________________
સ્થાન-૪, ઉદ્દેસો-૪
૩૦૧ સનિપાત જન્ય. ચિકિત્સા ચાર પ્રકારની છે. - વૈદ્ય, ઔષધ, રોગી, પરિચારક.
૩૬] ચિકિત્સા ચાર પ્રકારના છે- કોઈ ચિકિત્સક. એવો હોય છે કે જે પોતાની ચિકિત્સા કરે પણ બીજાની ચિકિત્સા કરતો નથી. કોઈ ચિકિત્સક, બીજાની ચિકિત્સા કરે છે. પરંતુ સ્વયંની ચિકિત્સા કરતો નથી. કોઇ ચિકિત્સક, પોતાની અને અન્યની પણ ચિકિત્સા કરે છે. એક ચિકિત્સક, પોતાની અને અન્યની બનેની ચિકિત્સા કરતો નથી. પુરૂષોના ચાર પ્રકાર કહ્યા છે. એક ચિકિત્સક વ્રણ (શલ્ય ચિકિત્સા) કરે છે. પરંતુ વણને
સ્પર્શ કરતો નથી. એક ચિકિત્સક વણનો સ્પર્શ કરે છે. પરંતુ ત્રણ કરતો નથી. એક ચિકિત્સક ત્રણ પણ કરે છે. અને વ્રણનો સ્પર્શ પણ કરે છે. એક ચિકિત્સક વણ પણ નથી કરતો અને વણનો સ્પર્શ પણ નથી કરતો. પુરૂષો ચાર પ્રકારે છે- એક વ્રણ કરે છે પરંતુ વણની રક્ષા નથી કરતો, એક વ્રણની રક્ષા કરે છે વ્રણ કરતો નથી, એક વ્રણ પણ કરે છે વણની રક્ષા પણ કરે છે, એક પુરૂષ વ્રણ પણ નથી કરતો. વ્રણની રક્ષા પણ નથી કરતો. એક પુરૂષ વ્રણ કરે છે. પણ વ્રણને ઔષધ આદિથી મેળવતો નથી. (સંરોહણ કરતો નથી). એક પુરૂષ વ્રણને ઔષધથી ઠીક કરે છે, પણ વ્રણ કરતો નથી. એક પુરૂષ ત્રણ પણ કરે અને ત્રણનું સંરોહણ પણ કરે છે. એક પુરૂષ વ્રણ પણ નથી કરતો અને ત્રણ સંરોહણ પણ કરતો નથી. ત્રણ ચાર પ્રકારના છે. એક વ્રણ અંદર શલ્યવાળું હોય છે. પરંતુ બહાર શલ્યવાળું હોતું નથી. એક વ્રણ બહાર શલ્યવાળું છે પરંતુ અંદર શલ્યવાનું નથી. એક અંદર શલ્યવાળું પણ છે અને બહાર શલ્યવાનું પણ છે. એક વ્રણ અંદર શલ્યવાળું નથી બહાર અને શલ્યવાળું પણ નથી. એ પ્રકારે પુરૂષ પણ ચાર પ્રકારના છે, જેમકે- એક પુરૂષ મનમાં શલ્ય રાખે છે. પરંતુ વ્યવહારમાં શલ્ય રાખતો નથી. એક પુરૂષ વ્યવહારમાં શલ્ય રાખે છે પરંતુ મનમાં શલ્ય રાખતો નથી. એક પુરૂષ મનમાં શલ્ય રાખે છે અને
વ્યવહારમાં પણ શલ્ય રાખે છે એક પુરૂષ મનમાં શલ્ય નથી રાખતો અને વ્યવહારમાં પણ શલ્ય નથી રાખતો
વણ ચાર પ્રકારના છે- એક વ્રણ બહારથી સડેલું છે પરંતુ અંદરથી સહેલું નથી. એક વણ બહારથી સડેલું છે. પરંતુ અંદરથી સડેલું નથી. એક વ્રણ અંદરથી પણું સડેલું છે, બહારથી પણ સડેલું છે. એક વ્રણ અંદરથી પણ સહેલું નથી અને બહારથી પણ સડેલું નથી. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરૂષ દય શ્રેષ્ઠ છે પણ તેનો વ્યવહાર શ્રેષ્ઠ નથી. એક પુરૂષનો વ્યવહાર શ્રેષ્ઠ છે પણ દૃય દુષ્ટ છે. એક પુરૂષનું દય દુષ્ટ નથી અને વ્યવહાર પણ દુષ્ટ નથી એક પુરુષના બંને કષ્ટ છે. પુરૂષ ચાર પ્રકારે છે- એક પુરૂષ ભાવથી શ્રેયસ્કર છે અને દ્રવ્યથી શ્રેયસ્કર સમાન છે. એક પુરૂષ ભાવથી પાપી છે પરંતુ દ્રવ્યથી શ્રેયસ્કર સમાન છે. એક પુરૂષ ભાવથી પણ પાપી છે અને દ્રવ્યથી પાપી સમાન છે. પુરૂષ ચાર પ્રકારના છે. - એક પુરૂષ શ્રેષ્ઠ છે અને પોતાને શ્રેષ્ઠ માને છે. એક પુરૂષ શ્રેષ્ઠ છે પરંતુ પોતાને પાપી માને છે. એક પુરૂષ પાપી છે પરંતુ પોતાને શ્રેષ્ઠ માને છે. એક પુરૂષ પાપી છે અને પોતાને પાપી માને છે. એક પુરુષ બંનેથી શ્રેષ્ઠ છે. પુરૂષ ચાર પ્રકારના છે, - એક પુરૂષ શ્રેષ્ઠ છે અને લોકમાં શ્રેષ્ઠ જેવો મનાય છે. એક પુરૂષ શ્રેષ્ઠ છે. પરંતુ લોકમાં પાપી સમાન મનાય છે. એક પુરૂષ પાપી છે. પરંતુ લોકમાં શ્રેષ્ઠ જેવો મનાય છે. એક પુરૂષ પાપી છે અને લોકમાં પાપી સમાન મનાય છે.
પુરૂષ ચાર પ્રકારના છે, જેમ કે- એક પુરૂષ જિનપ્રવચનનો પ્રરૂપક છે. પરંતુ પ્રભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org