________________
૧૨૦
આયારો- ૨/૧દા-પેપર અંત કરનાર કહેવાય છે.
[પપ૨] આ લોકમાં તથા પરલોકમાં-બને લોકોમાં જેના માટે કોઈ બંધન નથી તથા જે નિરાલંબી અને શરીરાદિ પ્રતિ અનાસક્ત છે, તે મુનિ સંસારમાં પરિભ્રમણ કરતા નથી. એમ હું કહું છું. | અધ્યયનઃ૧-ચૂલિકા ૪-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(શ્રુતસ્કંધ-૨-ગુર્જરછાયા પૂર્ણ)
-
-
- -
૧ “આયારો” ગુર્જરછાયાપૂર્ણ
પ્રથમ અંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org