________________
૨૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ઉદાહરણ આપેછે-અગ્નિસુખ, વાયુસુખ, વિષયમાં સુખ એમ અહીં કહેવાય છે તેમજ દુઃખના અભાવે પણ હું સુખી છું” એમ મનુષ્ય માને છે.
पुण्यकर्मविपाकाच्च, सुखमिष्टेन्द्रियार्थजम्;
कर्मक्लेशविमोक्षाच्च, मोक्षे सुखमनुत्तमम्. २७ અને પુણ્યકર્મના વિપાકથકી ઈચ્છિત ઇન્દ્રિયનાવિષયથી ઉત્પન્ન થયેલ સુખ કહેવાય છે. અને કર્મ તથા કષાયના સર્વથા મોલ (છૂટકાર) થકી મોક્ષમાં સર્વોત્તમ સુખ ગણેલું રહેલું છે. ૨૭
सुखप्रसुप्तवत्केचि-दिच्छन्ति परिनिवृतिम्:
तदयुक्तं क्रियावत्त्वा - त्सुखानुशयतस्तथा २८ એ મોક્ષ સુખને કેટલાએક સુખપૂર્વક નિદ્રા લેનાર જેમ ઉત્તમ શાંતિ ઇચ્છે છે તે રૂપમાને છે, તે પ્રકારનું સુખ માનવું અયુકત છે કેમકે(તેમ માનવાથી) ત્યાં ક્રિયાપણું થાય તેમજ સુખનું ઓછાવત્તાપણું થાય .
૨૮ श्रमक्लममदव्याधि-मदनेभ्यश्च सम्भवात्:
મોદોત્પવિપત્ર, નખર્ચ કર્મળ:. ૨૨ વળી શ્રમ. (ખેદ), ગ્લાનિ,મદ (મદ્યપાનાદિ જનિત), વ્યાધિ અને મૈથુન થકી તહા મોહના ઉત્પત્તિ,સ્થાનથી અને દર્શનાવરણ કર્મના વિપાકથી તે (નિદા) ની ઉત્પત્તિ છે. તેથી મોક્ષ સુખને નિદ્રા માનવી તે અયુકત છે કેમ કે તે મુકત જીવો શ્રમાદિથી રહિત છે. ૨૯.
लोके तत्सद्दशो यर्थः, कृत्स्नेऽप्यन्यो न विद्यते;
उपगीयेत तधेन, तस्मान्निरुपमं सुखम् ३० આખાલોકમાંતેના સદશબીજો કોઈ પણ પદાર્થજ નથી કે જેની સાથતેની ઉપમાદેવાય, તે માટે મોક્ષ તે સુખ નિરૂપમ ઉપમાં રહિત) છે.
૩૦ સ્ત્રિ પ્રસિદ્ધ પ્રમળ્યાનુમાનોપમાનયો.
अत्यन्तं चाप्रसिद्धम्, तद्यत्तेनानुपम् स्मृतम्. ३१ । અનુમાન અને ઉપમાનનું પ્રમાણ, હેતુની પ્રસિધ્ધથી થાય છે, તે આ બાબતમાં અત્યંત અપ્રસિધ્ધ છે, તે કારણ માટે તે અનુપમ સુખ કહેવાય છે.
૩૧ प्रत्यक्षं तद्भगवता-मर्हतां तैश्च भाषितम्.
गृह्यतेऽस्तीत्यत: प्राज-र्न च्छद्मस्थ-परीक्षया.३२ તે (મોક્ષ સુખ)અરિહંત ભગવંતોને પ્રત્યક્ષ છે તેથી તેઓ એ ભાષિતને સુખ પંડિતોવડે (આગમ પ્રમાણથી) ગ્રહણ કરવા યોગ્ય છે, (આગમવિના) છદ્મસ્થની પરીક્ષાવડે ગ્રહણ થાય તેવું નથી.
૩૨
અન્યકારિકા સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org