________________
૫૩
અધ્યાયઃ ૯ સૂત્ર: ૮ વળી તેની રસ-સ્થિતિમાં ઉદ્વર્તન, કોઈનો ઉપશમ, કોઈની ઉદીરણા, કોઈનો ક્ષય વગેરે થઈ જાય છે. અર્થાતસકામનિર્જરા થાય છે. જોકે માર્ગથી પતિતન થવું કે સકામનિર્જરા કરવી એ બંને વસ્તુમાનજણાયછે છતાં તેમાં કિચિત જુદાપણું છે. એક હેતુઉદેશરૂપ છેઅનેબીજો હેતુ કાર્યરૂપ બની જાય છે અર્થાત માર્ગથી અશ્રુતિ એ ઉદેશરૂપ છે અને નિર્જરા એ કાર્યરૂપ છે.
જ પ્રશ્નઃ- પરિષહ અને ઉપસર્ગમાં શો ફર્ક છે?
સમાધાનઃ-પરિષહ મુખ્યતાએ આત્મશુધ્ધિ અર્થે યથાશકિત ઇચ્છાપૂર્વક સ્વીકારાયેલ હોય છે જયારે ઉપસર્ગ અનિચ્છાએ કર્મ વિપાકાનુસારે જીવને પ્રાપ્ત થતા હોય છે.
U [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃनो विनिहन्नेजा * उत्त. अ.२,गा.१ प्रारम्भे परिस्सहोवसग्गे सम्मं सहिज्जा....सम्म सहमाणस्स....णिज्जरा कज्जति
,૪૦૬-૨,૪,૫ સૂત્રપાઠ સંબંધનો વિનિદને અર્થાત “પાછળ હઠવું નહીં” મતલબ માર્ગમાં સ્થિર રહેવું. ૪ તત્વાર્થ સંદર્ભ(૧)તપક્ષનર્જરા વ -ત્ર. :રૂ નિર્જરાની વ્યાખ્યા (૨)શ્વનિર્ભર - સૂત્ર. ૮:૨૪ નિર્જરાની વ્યાખ્યા (૩) થર્શનજ્ઞાનવરિત્રમોમા મૂત્ર. ૨૨ માર્ગ (૪)ભુપિપાસાશીતોછડુંશમશનૂત્ર. ૧૨ પરિષહોના નામ
અન્યગ્રન્થ સંદર્ભઃનવતત્વ પ્રકરણ-ગાથા ૨૭ વિવેચન -પરિષહ વ્યાખ્યા U [9]પદ્યઃ(૧) માર્ગથી ન પડાય તે વળી, નિર્જરા હોય કર્મની
એજ કાજે સહન કરતાં, પરિષદોને મર્મથી (૨) આ સૂત્રનું પદ્ય હવે પછીના સૂત્ર ૧૦ માં અંતર્ભત
થયેલું છે જો કે સૂત્રને સંપૂર્ણ આવરી લેતું નથી
[10]નિષ્કર્ષ-આસૂત્રએક સુંદર વાત કહી જાય છે કે પરીષહોસહન કરવાનોઅભ્યાર, કરવાથી આત્મામાં વિશિષ્ટ સામર્થ્ય આવે છે. એ સામર્થ્યના બળે આત્મા મેરુની જેમ સ્થિર રહીસમાધિપૂર્વક પરિ કહોનેસહન કરીને વિપુલ કર્મોની નિર્ભર કરે છે. જો પરિષદોને સહન કરવાનો અભ્યાસનકરવામાંઆવેતોપરિષહોઆવતામન-આકુળ-વ્યાકુળ બનીજાયછે. પરિણામે નિર્જરી તો દૂર રહી, બલ્ક સમ્યગદર્શન આદિ મોક્ષમાર્ગથી પતિત થવાનો વખત આવે છે.
તેથી સંવરના હેતુભૂત, માર્ગની સ્થિરતા તેમજ નિર્જરાના હેતુભૂત પરિષદો ને સહન કરી મોક્ષને પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવો.
1 T U M T U G.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org