________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૭
૧૭૫ સર્વકર્મનો ક્ષય થવાથી મોક્ષ થઈ જાય છે. [સર્વવર્મનિર્નરવતો.
અર્થાત ત્યાં સર્વકર્મનિર્જરી જ જાય છે. તેથી અસંખ્ય ગુણપણું વિચારવું અસ્થાને છે.
(૩)પાંચમું ગુણઠાણું દેશવિરતિ છે. તેને સૂત્રકાર શ્રાવક કહે છે,છઠ્ઠા ગુણઠાણ પ્રમત્ત સંત છે, જેને અહીં વિરતિધર-વિરત કહ્યા છે. પછી સાતમા બારમા ગુણ સ્થાનક પર્યન્ત નીકક્ષા અને અહી સૂત્રકાર જણાવેલ આત્મવિકાસની કક્ષાનામતથાવિવફા ભેદજણાય છે. છતાં બારમું ગુણ સ્થાનક-ક્ષીણ કષાય અને આત્મવિકાસની કલા ક્ષીણમોહ, બંનેના અર્થમાં ઘણીજ સામ્યતા જોવા મળે છે.
U [ સંદર્ભ
$ આગમ સંદર્ભમ્મવિલોદિમા પડુત્ર વડ નીવડ્ડાણ પૂUUત્તા, તું जहा...अविरयसम्मदिट्ठि विरयाविरए पमत्तसंजए अप्पमत्तसंजए निअट्टीबायरे अनियट्टिबायरे सुहुमसंपराए उवसामए वा खवएवा उवसंतमोहे रवीणमोहे संजोगीकेवली.... सम.१४/५
સૂત્રપાઠ સંબંધઃ- અહીં પૂર્વે ગુણઠાણા તથા આત્મવિકાસની કક્ષા ની તુલના જણાવી તે મુજબ પહેલા ત્રણ અને ચૌદમા ગુણઠાણાને આ સૂત્રમાં જણાવેલ છે. મધ્યનાદશમાં વિશિષ્ટ તાત્વિક તફાવત નથી.
અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રન્થ-બીજો ગાથાર -વિવરણ - ચૌદગુણઠાણા (૨)ગુણ સ્થાનક કમારોહ
[9]પધઃ(૧) સમકિત ઘારી શ્રાવકોને વિરતિને ત્રીજા સુણો
અનંતાનુબંધી વિયોજક સૂત્ર થી ચોથા ભણો દર્શન મોહે લપક કહેવા વળી ઉપશમી સાધવા ઉપશાંત મોહી લપક ક્ષણ પછી જિનવરોને માનવા એ સ્થાન દશમાં ક્રમથી ચઢતી અસંખ્યય ગણી નિર્જરા કરત ધ્યાને વધતમાને ક્ષમા ધારી મુનિવરા. સમ્યગદૃષ્ટિ ને શ્રાવક વિરત અનંત વિયોજક ચાર થશે દર્શન મોહ ક્ષપક ઉપશામક ઉપશાંત મોહે જ્ઞાત થશે
પક અને ક્ષીણમોહજિનેશ્વર કુલ્લે એમ દશ કક્ષાઓ
ક્રમે અસંખ્યય ગુણ વધી નિર્જરા મોક્ષનો મારગ ખરો. U [10] નિષ્કર્ષ - આ સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ આત્મવિકાસની વિભિન્ન કક્ષાએ થતી કર્મ નિર્જરાનો નિર્દેશ કરે છે. જેમાં પ્રત્યેક વધતી જતી વિકાસ કક્ષાએ પૂર્વ-પૂર્વ કરતાં ઉત્તર-ઉત્તર કક્ષામાં અસંખ્ય ગુણ નિર્જરા થતી જાય છે. અર્થાત જેમ જેમ આત્માસ્વવિકાસની એકૈક કક્ષામાં આગળ વધે છે તેમ તેમ તેને થતી નિર્જરા પણ અસંખ્ય ગુણ પ્રમાણ વૃધ્ધિ પામતી જાય છે. તેથી પ્રત્યેક જીવ કે જે મોક્ષાભિમુખ કહ્યો છે. તેને જો કર્મ નિર્જરા કરવી હોય તો કઈ રીતે થાય તેની રાહ અહીં સૂત્રકાર મહર્ષિએ દેખાડેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org