________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૯
૧૫૩ D [9]પધઃ(૧) આસૂત્રનું પ્રથમ પઘઆ પૂર્વના સૂત્ર-૯૩૭માં કહેવાઈ ગયેલ છે. (૨) તે ક્ષીણ મોહ ગુણ સ્થાનક ઉપશાંત
મોહે જ સંભવતું એઉભભયે નિતાંત U [10]નિષ્કર્ષ - સૂત્રકાર મહર્ષિ આત્મ વિકાસની ઉપશાંત કષાય તથા ક્ષીણ કષાય એ બે કક્ષાએ ધર્મધ્યાનના અસ્તિત્વને જણાવે છે. આપણે આર્ત-રૌદ્રધ્યાન છોડવું અને ધર્મ- શુકલને આદરવાની વાત ઘણી કરીએ છીએ. પણ ખરેખર જો ધર્મધ્યાન આદરવું હોય તો આત્મ વિકાસની કઈ કલા હોવી જોઇએ તેનો ચિતાર આ સૂત્ર થકી મળે છે.
જીવે ઓછામાં ઓછું પણ ચારિત્રનું ગ્રહણ કરવું જોઈએ ,ચારિત્ર ગ્રહણ પછી અપ્રમત્ત અવસ્થા કેળવવી જોઈએ અને ત્યારપછી આ ધ્યાનની પ્રાપ્તિ થાય છે. માટે ધર્મધ્યાનના અભિલાષી એ સંયમ વિશુધ્ધિ અર્થે પુરુષાર્થ કરવો.
'Z G G H T.
અધ્યાય ૯-સૂત્રઃ ૩૯) U [1]સૂત્ર હેતુ -આ સૂત્ર થકી શુકલ ધ્યાનના પૂર્વના બે ભેદને સ્વામી કે અધિકારી નું નિરૂપણ કરે છે.
[2] સૂત્ર મૂળઃ-શુળવાપૂર્વવિ:]. U [Qસૂત્ર પૃથક-શુન્હે વ આ પૂર્વવિદ્રઃ
U [4]સૂત્રસાર-(૧) શુકલધ્યાનના પહેલાં બે ભેદ [ઉપશાન્ત કષાયી અને ક્ષીણ કષાયી મુનિને હોય છે. (૨)પહેલાં બંને શુલ ધ્યાન પૂર્વધર ને હોય છે.
[5]શબ્દશાનઃ(૧)
શ શુકલ ધ્યાનના બે ભેદ માધે-પહેલાના બે ભેદ બંને શબ્દો દ્વિવચનાન્ત હોવાથી અહીં “બે ભેદ' અર્થ કર્યો છે. (૨)પૂર્વવિર:-પૂર્વના જાણકાર, પૂર્વધર. 1 [G]અનુવૃતિઃ-૩૫IIક્તક્ષીષાયો
[7]અભિનવટીકાભૂમિકા:- અહીં સૂત્રને નિમ્નોકત કારણે બે ભાગમાં વહેંચેલ છે.. (૧)કેટલાંક વિવેચકો તથા દિગમ્બરમાં શુદ્ધેવાળે પૂર્વવ: એવુંએકજ સૂત્ર આપેલ છે.
(૨)સ્વોપલ્લભાષ્ય જોતાંશુ વાળે અને પૂર્વવ: બંને સ્પષ્ટ અલગ સૂત્રો જ છે. તેવું માલુમ પડે છે.
(૩)સિધ્ધસેનીય વૃત્તિમ સૂત્રો ૨:૩૬ અને ૨:૪૦ એમ બંને અલગ સૂત્રો,અલગ ભાષ્ય અને અલગટીકા છે. તે વાત સ્પષ્ટ છે. (જુઓ-હીરાલાલ રસિકદાસ સંશોધીત પુસ્તક]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org