________________
૧૩૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ મોહેતુ-મોક્ષના હેતુ, મોલના કારણ, - જેનું ફળ મોક્ષ છે તે. મોક્ષનો હેતુ કઈરીતે છે? - બે રીતે. (૧)ધર્મધ્યાન એ પરંપરાએ શુક્લ ધ્યાનની પ્રાપ્તિ કરાવનાર હોવાથી મોતનું કારણ બને છે. (૨)શુકલ ધ્યાન એ સાક્ષાત્ મોક્ષનું કારણ કહેલું છે. જ વિશેષ:-સૂત્ર સંબંધિ અન્ય વિશેષતા
(૧)સંસારહેતુ- સૂત્રકાર મહર્ષિએ છેલ્લા બે ધ્યાનને મોક્ષના હેતુ કહ્યા તેથી પૂર્વના બે ધ્યાન (૧)આર્તધ્યાન, (૨)રૌદ્ર ધ્યાન એ બંને સંસારના હેતુ ભૂત સમજવા. તેથીજ સ્વોપન્ન ભાષ્યમાં જણાવેલ છે કે પૂર્વ તુ બારૌદ્રા સંપાદૂ તિ !
(૨)હયોપાદેયતાઃ- આર્ત અને રૌદ્ર બંને સંસારના કારણ હોવાથી દુર્બાન હોઈ હેય અર્થાત્ ત્યાજયછે. જયારે ધર્મ અને શુકલએ બેમોક્ષના કારણ હોવાથી સુધ્યાન હોઈ ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય કહેવાયા છે.
(૩)વચન-અહીં બે’ ની સંખ્યાનો અર્થ જણાવવા દ્વિ વચનનો પ્રયોગ કરેલો છે. જેમ કે પરે-એ દ્વિ વચન છે. અને હેતૂ પણ દ્વિ વચનમાં જ પ્રયોજાયેલ શબ્દ છે.
(૪)પરમાર્થથીતરાગ-દ્વેષ-મોહએ સંસારનો હેતુ છે. પરંતુ તેની સાથેસંકડાયેલ આર્ત-રૌદરૂપ જેચિંતન/ધ્યાન તેને પ્રકૃતમ રાગ-દ્વેષ-મોહના ભાજક હેવાથી સંસાર પરિભ્રમણ હેતુ કહ્યા છે.
0 [B]સંદર્ભ
આગમસંદર્ભઃ-વાજ્ઞા યુસમાણિક્ષમhડું ફાર્દિત્ત-ગ.૩૦, રૂપ
જ સૂત્રપાઠ સંબંધઃ-સુસમાધિને માટે ધર્મશુકલધ્યાન ધ્યાતાયોગ્ય છે. અર્થાત મોક્ષનું કારણ હોવાથી આ બે ધ્યાનને જ ધ્યાનરૂપ ગણી શકાય છે.
૪ તત્વાર્થ સંદર્ભ(૧)ગોરા પવિપíિાવિયાયધર્મપ્રમસંય-સૂત્ર. ૧:૩૭-ધર્મધ્યાન (ર)પૃથક્કનૈઋત્વવિતસૂક્ષ્મવિયાપ્રતિપતિવ્યપરયિનિવૃત્તીની મૂત્ર.૨:૪૨-શુકલધ્યાન
અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)કાળલોક પ્રકાશ-સર્ગઃ૩૦- શ્લોકઃ ૪૩૭ (૨)નવતત્વ-ગાથ ૩-વિવરણ (૩)પાક્ષિક સૂત્ર વૃત્તિU [9]પદ્ય(૧) ધ્યાન છેલ્લા ભેદ બે તે મોક્ષ હેતુ સાધના
આદરે ભવિ પ્રાણિઓ વિરમે વિષયની વાસના (૨) આ સૂત્રનું બીજું પદ્ય પૂર્વસૂત્ર ૨૯ સાથે અપાઈગયું છે
U [10]નિષ્કર્ષ:-આસૂત્ર પ્રથમના બે ધ્યાનને સંસારના કારણરૂપ અને પછીનાબે ધ્યાનને મોક્ષને હેતુ ભૂત જણાવે છે. એ રીતે આ સૂત્રનો નિષ્કર્ષ સ્પષ્ટ જ છે કે- જો સંસારની વૃધ્ધિ કરવી હોય તો પ્રથમ બે ધ્યાન ધ્યાવવા અને મોક્ષની ઇચ્છા હોય તો અંતિમ બે ધ્યાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org