________________
૪૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા $ આ ઉંઘમાં વિશેષતા એ છે કે ઉંઘમાં અને ઉંઘમાં ઉઠીને ભંયકર કામો કરી આવે છે જેમ કે મુનિનેબહારÚડિલજતી વખતે કોઈ હાથીએઉપદ્રવકર્યોત્યારે મુનિનેરોષચડેલો હતો. તેથી રાતમાં ઉંઘમાંથી ઉઠીને તે હાથીના દંતશુળ ખેંચી કાઢયા, તે ફેંકી દઈ વસતિની બહાર [ઉપાશ્રય બાર ઉનઘવા લાગ્યો. સવારે ગુરુને ખબર પડી કે આનેસ્યાનગૃધ્ધિ નિદ્રા નો ઉદય છે.
# આ સ્યાનગૃધ્ધિ કે સ્યાનધ્ધિ બંને શબ્દોનું પ્રાકૃત તો “થિણધ્ધિ” શબ્દ જ છે ઋધ્ધિ એટલે શકિત અને ગૃધ્ધિ એટલે આસકિત, સ્વાન એટલે એકઠી થયેલી ધન બનેલી.
* વેદનીયઃ-વેદાય તે વેદનીય. અહીં વેદનીય શબ્દ પૂર્વના નિદ્રાદિપંચક સાથે જોડવાનો છે.
* - સૂત્રમાં વપરાયેલ અવ્યય સમુચ્ચયને માટે છે જ વિશેષ:
(૧)દર્શનાવરણ કર્મોમાં કેવળદર્શનાવરણ સર્વઘાતી છે અને બાકીના ત્રણ દેશધાતી છે. પરંતુ ખુલ્લા રહેલાદર્શનગુણને પણ પાંચ નિદ્રા વેદનીય કર્મીઆવરણ કરીને નિદાપણે વેદાય છે. માટે તે પણ સર્વઘાતી કર્મો છે એમ સર્વઘાતી છે અને ૩ દેશઘાતી છે
(૨)અનુવૃત્તિ થકી દર્શનાવરણ શબ્દ ખેંચવામાં આવેલો છે તેમજ પછીના સુત્રમાં આ દર્શનાવરણ ના નવ ભેદ કહ્યા છે તે નવ સંખ્યાની પણ અનુવૃત્તિ અહીં કરવામાં આવી છે. આ રીતે ચક્ષુદર્શન આદિ નવે સાથે દર્શનાવરણીય કર્મ જોડવામાં આવેલ છે.
(૩) ચતુષ્ક તથા નિ પંચક એ બંનેની વિભકિત અલગ અલગ કરાઈ છે. તેનું કારણ એ છે કે ચતુષ્ક સાથર્શન શબ્દને જોડવાનો છે જયારે નિદ્ર પંચક સાથે તેની શબ્દ જોડવાનો છે.
I [૮] સંદર્ભઃ
૪ આગમ સંદર્ભ-વિવિધ ટર્શનાવરબિન્ને ને પUરે તંગદી- વિનિનિદ્દાपयला-पयलापयला थीणगिधी-चखुदंसणावरणे अचखुदंसणावरणे अवधिदंसणावरणे केवल
વિરn - થાણા. ૧-જૂ. ૬૬૮ ૪ તત્વાર્થ સંદર્ભસ દિવિધીવતુર્મ: સૂત્ર. ૨:૨-નિરાકાર ઉપયોગ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)કર્મગ્રન્થ પહેલો ગાથા-૯ ઉત્તરાર્ધ ગાથા,૧૦,૧૧,૧૨ પૂર્વાર્ધ (૨)દવ્યલોક પ્રકાશ સર્ગ -૧૦ શ્લોક ૧૪૮ થી ૧૫ર
સર્ગ -૩ શ્લોક ૧૦૪૯ થી ૧૦૬૫ U [9]પદ્યઃ(૧) ચક્ષુદર્શન પ્રથમ ભાખ્યું બીજું અચકુતણું
અવધિ ત્રીજું ચોથું કેવળ દર્શન ચારે ભણું ચારદર્શન ઢાંકનારા આવરણ ચારે કહ્યા પાંચ નિદાતણા ભેદો કર્મબીજે સંગ્રહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org