________________
૨૯
અધ્યાય: ૮ સૂત્રઃ ૫
જ વેદનીય - મૂળ પ્રકૃત્તિ બન્ય-૩] # જેથી સુખકેદુ:ખ અનુભવાય તે વેદનીય
# જે કર્માણઓ આત્માના અનંત અવ્યાબાધ સુખને રોકીને બાહ્ય સુખ અને દુઃખ આપે તે કર્માણુઓ વેદનીયકર્મ.
# અક્ષયસ્થિતિ ગુણનું આવરણ કરવા સાથે સાંસારિક સુખ-દુઃખનુંવેદનકરાવવાનો સ્વભાવ જે કર્મપ્રદેશ ના જસ્થામાં ઉત્પન્ન થાય તે સ્વભાવનું નામ વેદનીય મૂળ કર્મ પ્રકૃત્તિ બંધ.
# જે કર્મ દ્વારા જીવને સાંસારિક ઇન્દ્રિય જન્ય સુખ-દુઃખનો અનુભવ થાય તેને વેદનીય કર્મ કહેવાય છે.
# જે કર્મઅન્ય સંશ્લિષ્ટયા અસંશ્લિષ્ટસંબંધોનું આત્માને સંવેદન-સુખ-દુઃખરૂપે ઉપજાવે છે, જે મુખ્ય પણે મિથ્યાદ્રષ્ટિ જીવને સંમોહનું કારણ બને છે. જયારે સમ્યકદ્રષ્ટિ જીવને આત્મભાવમાં સ્થિર થવા માટે પ્રેરક બને છે.
व सुखदुःखरूपेण अनुभवितव्यत्वाद् वेदनीयम् इति कर्म साधनम् ।
# વેદનીય કર્મનો સ્વભાવ જીવને સુખ-દુઃખ આપવાનો છે. જેમ મધ વડે લેપાયેલી તલવારને ચાટતા મીઠાશ પણ અનુભવાય છે અને વાર લાગતા દુઃખ પણ થાય છે તેમ અહીં જીવને શાતાતથા અશાતા બંને અનુભવવી પડે છે.
આ કર્મ જીવના અવ્યાબાધ અનન્ત સુખ ગુણને રોકે છે જ મોહનીય - મૂિળ પ્રકૃત્તિ બન્ધ-૪]. $ જેના વડે આત્મા મોહ પામે તે મોહનીય ૪ આત્માની સ્વભાવ રમણતા કે સ્થિરતા રૂપચારિત્રને દબાવનારા કર્માણુઓ તે મોહનીય કર્મ
૪ દર્શન મોહનીય સભ્ય દર્શન ગુણોનું અને ચારિત્ર મોહનીય સમ્યક ચારિત્ર ગુણોનું આવરણ કરવા સાથે જગત ના પદાર્થો તરફ મોહ-ખોટું આકર્ષણ ઉત્પન્ન કરવાનો જે સ્વભાવ, કર્મ પુદ્ગલોના જથા ધરાવતા થાય છે, તે સ્વભાવ મોહનીય મૂળકર્મપ્રકૃત્તિ બંધ
t જે કર્મ, જીવનેસ્વ-પર વિવેકમાં તથા સ્વરૂપ રમણતામાં બાધા પહોંચાડે છે અર્થાત્ જે કર્મ આત્માના સમ્યક્ત તથા ચારિત્ર ગુણનો ઘાત કરે છે તેને મોહનીય કર્મ કહેવાય છે.
$ આમોહનીય કર્મસૌ પ્રથમ તો આત્માને આત્મભાન ભૂલાવી પર દ્રવ્યના સંયોગવિયોગમાં મૂઢ બનાવે છે. જેમાં પ્રથમ દર્શન મોહનીય કર્મને શાસ્ત્રકારો એ મુખ્ય જણાવેલ છે તે સાથે બીજું ચારિત્ર મોહનીય કર્મના ઉદયે સોળ પ્રકારનો કષાય ભાવ તેમજ નવ પ્રકારના નોકષાયના પરિણામ થાય છે, જેથી સંસારી જીવ આત્માર્થ સાધવાથી વિમુખ થાયછે. * मोहयति मोहनं वा मुह्यति अनेन इति वा मोहनीयम्
મોહનીય કર્મનો સ્વભાવ જીવના સમ્યક્ત ગુણ તથા અનન્ત ચારિત્ર ગુણને રોકવાનો છે, એ મોહનીય કર્મમદિરા સરખું છે. જેમ મદિરા પીવાથી જીવ ઉન્મત્ત થાય છે, હિત-અહિતને જાણતો નથી, તેમ મોહનીય ઉદયથી પણ જીવ ઘર્મ-અધર્મ કંઈ પણ જાણી -આદરી- પાળી શકતો નથી
આ કર્મથી જીવનો અનન્ત ચારિત્ર ગુણ રોકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org