________________
૧૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
અધ્યાયઃ૮-સૂત્રઃ૨
[1]સૂત્રહેતુ:- આ સૂત્ર થકી બંધ કોનો થાય? કઇ રીતે થાય? અને તેના સ્વામી કોણ? તે જણાવવા આ સૂત્રની રચના થથઇ છે.
[] [2]સૂત્ર:મૂળ:- *સષાયત્વાîીવ વર્મનોયો યાપુર્છાનાવો [] [3]સૂત્રઃપૃથ-સાયત્વાત્ નીવ:ર્મ: યોયાનું પુણ્વાજાનું ગાવત્તે [4]સૂત્રસારઃ-કષાયના સંબંધથી જીવ કર્મને યોગ્ય એવા પુદ્ગલોનું ગ્રહણ કરે છે [] [5]શબ્દજ્ઞાનઃ
સાયાત્-કષાય સહિત,કષાયના સંબંધથી નૌવ- જીવ, આત્મા પૂર્વે વ્યાખ્યા કરાયેલી છે. ર્મન્- ‘જે કરાય તે’’કર્મ યોગ્ય - યોગ્ય,અનુસરતા પુત્ત્તાન- પુદ્ગલોને આત્તે - ગ્રહણ કરવુ, ચોંટવુ [] [6]અનુવૃત્તિઃ- કોઇ પૂર્વસૂત્રની અનવૃત્તિ અહીં વર્તતી નથી
[7]અભિનવટીકાઃ- સૂત્રકાર મહર્ષિ એ બંધના પાંચ હેતુ જણાવ્યા ત્યારે સાથો સાથ જ કષાયનુ કથન કરેલ છે, તેમ છતાં અહીં કર્મ પુદ્ગલોના ગ્રહણને માટે કષાયના સંબંધને જણાવેલ છે, તે કષાયની પ્રધાનતા દર્શાવે છે. સૂત્રકાર મહર્ષિએ આસ્રવ તત્વને જણાવતી વખતે છઠ્ઠા અધ્યાયમાં પણ સામ્પરાયિક આસવના કારણમાં સકષાયી પણાનેજ કારણભૂત ગણેલ છે.
બંધની માફક આસવમાં પણ કષાયને કારણભૂત ગણેલુ છે છતાં બંને સ્થાને પ્રધાન કારણ પણ કષાય જ ગણેલ છે. તે આ રીતેઃ
આસવ [૬:૫]સાયાનપાયયો: સામ્પયિાપથયો
બંધ[૮:૨] સવાયત્વાત્ નીવ: મળો યોગ્યાનુનવત્તે આસ[૬]અવત પાયેન્દ્રિય
બં[૮:૧]મિથ્યાદર્શનાવિતિપ્રમાદ્રષાય.
ઉકત સૂત્ર ૬ઃ ૬ અને ૮:૧ માં કષાય એવિવિધ કારણોમાંનુંએક ાય છેયારેસૂત્ર ૬ઃ૫અને ૮:૨ તો કર્મ આવવાના કે ચોંટવાના એકમાત્ર મુખ્ય કારણ રૂપે જ કષાયને જણાવેલ છે
* સષાયાત્— કષાયપણા ના સંબંધથી
પાય :- ક્રોધાદિ ચાર તથા અનંતાનુ બંધિ ચાર એવા સોળ ભેદે કષાયની વ્યાખ્યા આ પૂર્વે કરાયેલી છે હવે પછી આ અધ્યાયના દશમાં સૂત્રમાં પણ કરવાની છે -સાય: સષાયા: કષાયસહિત
-સપાયા: તમાવ: સવાયત્વ - કષાયસહિતપણું -સષાયત્વે તસ્માત્ સષાયાત્- કષાયપણાના સંબંધ થી.
નીવઃ- જીવ એટલે આત્મા,ઉપયોગ લક્ષણવાળો -[પૂર્વેકહેવાયું છે]
દિગમ્બર આમ્નાયમાં આ સૂત્ર તથા હવે પછીનું સૂત્ર ૩ બંને નો એક સાથે એક સૂત્રમાં સમાવેશ કરેલ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org