________________
૭૩
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૪ થાય છે તેવા વિકલ્યો કે ભેદો મહાવ્રતી ઓને સંભવતા નથી છતાં વિર્ષે વિવિઘેન શબ્દની વ્યાખ્યા કરતા ૧૪૭ ભેદ થઈ શકે છે
જો કે અણગાર એટલે કે સાધુના, ગૃહસ્થોની માફક ભેદો થઈ શકે નહીં જેમ કે મનથી કરું નહીં એવું વ્રત શ્રાવકને હોઈ શકે, વચનથી કરું નહીં એવું વ્રત શ્રાવકને હોઈ શકે, પણ સાધુને તોનકોટીના પચ્ચખાણ એકસાથે જ હોય છે તેથી આ ૧૪૭ભેદ કહેવાછતાં પ્રત્યેક ભેદ એક સાથે જ એક અણગાર માં હોય છે
બીજી રીતે અણગારના ભેદ જણાવી શકાય છે અણગાર (૧)ગચ્છવાસી (૨)ગચ્છ બહાર
(૧)આચાર્ય (૨)ઉપાધ્યાય (૩)ગણિ (૪)ગણાવચ્છેદ (૫)સાધુ (૧)જિનકલ્પી (૨)Uવીર કલ્પી (૧)પ્રતિમા ધારી (૨)અપ્રતિમાઘારી (૧)સામાયિક (૨) છેદોસ્પિાય (૩)પરિહાર વિશુધ્ધિ (૪)સૂક્ષ્મ સપરાય
(૫)યથાખ્યાત જ વ - વ શબ્દથી બેફલિતાર્થો થઈ શકે છે
(૧)ઉપરોકત સૂત્રમાં રહેલા શબ્દની અહીં અનુવૃત્તિ કરવી કેમ કે અગારી અને અણગાર એ બંને ભેદો વ્રતના છે
(૨)અગારી-અણગાર ના ઉત્તર ભેદો ગ્રહણ કરવા-૨ શબ્દાપિળોન રહ્યું છે बहुभेदत्वं प्रति पादयिषितमिति ।
ક વિશેષ:પ્રશ્નઃ૧ –અગારી અને અનગાર બંનેને વ્રતી કેમ કહ્યા?
સમાધાનઃ- જે રીતે ઘરના એક ખૂણામાં કે નગરના એક વિશાળ ભાગમાં રહેવા વાળો વ્યકિત-બંનેને વ્યવહારમાં નગરવાસી કહેવાય છે. એ જ રીતે વ્રતો ને સર્વથા ધારણ કરનારો કે વ્રતના એકદેશને ધારણ કરનારો બંનેને વ્રતી જ કહ્યા છે
જેમ ૩૨૦૦૦ દેશનો રાજા પણ રાજા જ કહેવાય છે અને એક દેશ કે અડધા દેશનો રાજવી પણ રાજા જ કહેવાય છે તે રીતે ૧૮000 શીલાંગરથ નો ધારક પણ વ્રતી કહેવાય છે અને અણુવ્રત ધારી વ્યકિત પણ વતીજ કહેવાય છે
પ્રશ્નઃ ૨જેવિષયતૃષ્ણા હોવાને લીધેઅગારી (ગૃહસ્થો છે તેને પછી વ્રતી કઈ રીતે કહી શકાય?
સમાધાન-સ્થૂળ દ્રષ્ટિથી જેમ માણસ પોતાના ઘર વગેરે કોઈ નિયત સ્થાનમાં રહેતો હોય છે છતાં તેને પૂછો કે તું કયાં રહેશે? તો તે પોતાનું સરનામું અમુક શહેરને આધારે આપે છે જેમ કે હું અમદાવાદમાં રહે છે તે ઘરના એક નિયત સ્થાનમાં રહેતો હોવા છતાં એવો વ્યવહાર અપેક્ષા વિશેષ થી થાય છે. તે જ રીતે વિષય તૃષ્ણા હોવા છતાં અલ્પ અંશે, કિંચિત્, કે નાનકડા દેશ ભાગે પણ તેનો વ્રત સાથે સંબંધ જોડાયેલ હોવાથી તેને વ્રતી કહી શકાય છે તે વિષયમાં કોઈ દોષ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org