________________
s
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
જણાવવું તે અસત્ય વચન જાણવું
सद्भूतनिह्नवासद्भूतोद्भावनविपरीतकटुक सावद्यादि मृषावचनम् । સ્તેયઃ-ચોરી,અદત્ત-કોઇએ નહીં આપેલી વસ્તુનું ગ્રહણ તે ચોરી ૐ જે વસ્તુ પોતાની નથી તેને યેન કેન પ્રકારે પોતાની માની ગ્રહણ કરવી,વાપરવી તે परपरी गृहीतस्य स्वीकरणमाक्रान्त्या चौर्येण शास्त्रनिषिद्धस्य वा स्तेयम् । અનાઃ- મૈથુન,સ્ત્રી-પુરુષનું કર્મ-મૈથુન સેવન તે અબ્રહ્મ છે
ૐ આત્માના જ્ઞાનાદિ ગુણોનો ભોગ-ઉપભોગ ત્યજી ને પર પુદ્ગલ દ્રવ્યોનો યોગ તેમજ ભોગ-ઉપભોગ કરવો તે મૈથુન
कषायादिप्रमादपरिणतस्यात्मनः मोहोदयं सति चेतना चेतनस्रोत सोरासेवनमब्रह्म । * પરિપ્ર:-પરિગ્રહ, મૂર્છા પરિગ્રહ છે
ૐ પર પુદ્ગલોનો સંયોગ તેમજ તેનો વિયોગ ન થાય તેવો પ્રયત્ન તે પરિગ્રહ सचित्ताचित्तभिश्रेषुद्रव्यादिषु शास्त्राननुमतेषु ममत्त्वं परिग्रहः
આહિંસાદિપાંચે દોષોથી જાગૃતિપૂર્વક અળગા રહેવાનોપ્રયત્ન પુરુષાર્થતસર્વેહિંસાદિ વિરમણ-વ્રત કહ્યા છે તે આ રીતે
* વિત્તિઃ- વિરતિ એટલે વિરમવું,અટકવું નિવૃત્તિ
વિરતિ એટલે સમજણ પૂર્વક હિંસાદિ દોષોના ત્યાગનો સ્વીકાર
ૐ વિરતિ-ઉપરમ-નિવૃત્તિ- અકરણ એ બધાં એકાર્થક શબ્દો છે विरति : (इति) ज्ञात्वाभ्युपेत्य अकरणम्
વિરમવું તે વિરતિ,જ્ઞાન દ્વારા જાણીને,શ્રધ્ધા થી સ્વીકારીને અને ભાવથી ન કરવું. ज्ञानश्रद्धानपूर्वकचारित्रम् इति यावत् ।
આ સૂત્રમાં વિરતિ શબ્દ હિંસાદ્દિ પાસે દોષો સાથે જોડાયેલ છે. —હિંસા-વિરતિ– હિંસાના પાપથી અટકવું તે હિંસા વિરમણ —અમૃત-વિરતિ-અસત્યના પાપથી અટકવું તે મૃષાવાદ વિરમણ —સ્તેય-વિરતિ-ચોરીના પાપથી અટકવું તેઅદતાદાન વિરમણ —ગવા-વિરતિ- મૈથુનના પાપથી અટકવું તે મૈથુન વિરમણ —પ્રત્રિ-વિરતિ- પરિગ્રહના પાપથી અટકવું તે પરિગ્રહ વિરમણ
સૂત્રકાર મહર્ષિએ સૂત્રમાં વિતિ શબ્દ એક વચન યુકત મુકેલ છે. તે વિરતિ સામાન્યની અપેક્ષાએ અહીં એકવચનનો પ્રયોગ કરેલ છે, વિષયભેદની અપેક્ષાએ નહીં. –સર્વસાવધ નિવૃત્તિરૂપ સામાન્ય સામાયિક વ્રતની અપેક્ષાએ વિરતિ એક વ્રત છે અને ભેદાધીન છે દોપસ્થાપનાની અપેક્ષાએ ઉક્ત પાંચે વ્રત છે કેમ કે સાવદ્ય ત્યાગ શબ્દથી હિંસાદિ પાંચે સાવઘોનો ત્યાગ થઇ જાય છે
વ્રતઃ-વ્રતની સર્વ પ્રથમ વ્યાખ્યા તો સૂત્રકારે સૂત્રમાંજ મુકી છે
ૐ હિંસાદિ પાંચ દોષોથી વિરમવું તે જ વ્રત. हिंसादिभ्यः कायवाङ्मनोभिर्विरति : व्रतम्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org