________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩
૧૯
ક્રોધ નિમિત્તે પ્રાયઃ અસત્ય ભાષા બોલવામાં આવે છે તેથી તેનું પ્રત્યાખ્યાન કરવું क्रोधः कषायविशेषो मोहकर्मोदय निष्पन्नोऽप्रीति लक्षण: प्रद्वेषप्रायः । तदुदयायच्च वक्ता मृषाऽपिभाषेत् । अतः क्रोधस्य प्रत्याख्यानं निवृतिरनुत्पादो वा ।
ક્રોધના પ્રત્યાખ્યાન અર્થાત્ તેની નિવૃત્તિ આત્મામાં નિત્ય ભાવવી જોઇએ,આત્મા સદા આ ભાવમાં વસવાથી સત્યાદિ થી વ્યભિચાર પામતો નથી
-૩- લોભ પ્રત્યાખ્યાનઃ
લોભ નો ત્યાગ કરવો
લોભના નિમિત્તે જીવને પ્રાયઃ અસત્ય ભાષા બોલવામાં આવે છે તેથી તેનું પ્રત્યાખ્યાન કરવું
લોભથી નિવૃત્તિ અથવા આત્મામાં લોભ કષાય નો ઉદય ન થાય તે માટે સતત
ભાવના કરવી
लोभ: तृष्णालक्षणः कूटसाक्षित्वादि दोषाणामग्रणीः । समस्त व्यसनैकराजो जलनिधिरिवदुर्भरः कर्मोदयाविभूतो राग परिणामस्तदुदयादपि वितथभाषा भवति ।
अत्र सत्यव्रतमनुपालयता तदाकार परिणामः प्रत्याख्येय इति भावनियम् ।
-૪- ભય પ્રત્યાખ્યાનઃ
ભય નો ત્યાગ કરવો તે ભય પ્રત્યાખ્યાન
ભયના નિમિત્ત થી પ્રાયઃ અસત્ય ભાષા બોલવામાં આવે છે માટે તેનું પ્રત્યાખ્યાન કરવું ભય એટલે ઇહલોક [મનુષ્ય થી] ભય, પરલોક [તિર્યંચ] થી ભય,આદાન[કોઇ લઇ જશે તેવો] ભય, અકસ્માત [વીજળી વગેરેનો] ભય,આજીવિકા [જીવન-નિર્વાહ]ભય, મરણભય, અપકીર્તિભય. આ સાત પ્રકારના ભયથી નિવૃત્તિ અને આત્મા આવા ભયથી વાસીત ન થાયતો તેવી સતત ભાવના કરવી
भयशीलो भीरुः तच्चैहिकादिभेदात् सप्तधा मोहनीय कर्मोदय जनितमुदयाच्च तस्यानृतभाषणं सुलभं भवती इति अभीरुत्वं भावयेत् ।
-૫- હાસ્ય પ્રત્યાખ્યાનઃ
” હાસ્યનો ત્યાગ કરવો તે હાસ્ય પ્રત્યાખ્યાન
હાસ્યના નિમિત્તેપ્રાયઃઅસત્યભાષા બોલવામાં આવે છે માટે તેનું પ્રત્યાખ્યાન કરવું હાસ્યથી નિવૃત્ત થવું અને આત્મા આવા હાસ્યથી વાસિત ન થાય તેવી સતત ભાવના કરવી
हास्य- हसनं मोहोद्भवः परिहासस्तत्परिणतो ह्यमात्मा परिहसन् परेण सार्धमलिकमपि ब्रूयात् । तस्य परिजिहीर्षया च हास्यप्रत्याख्यायनमभ्युपेयम् ।
—આ રીતે પાંચે ભાવના ભાવતા સત્ય વ્રતમાં સ્થિરતા આવે છે અથવા સત્યવ્રત રક્ષણ ક્ષમ બને છે
જૈ અસ્તેય [અચૌર્ય] વ્રતની પાંચ ભાવનાઓઃ
ૐ અનુવીચિ અવગ્રહ યાચન,અભીક્ષ્ણ અવગ્રહ યાચન, અવગ્રહાધારણ,સાધર્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org