________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩૪
-ભાવ પાત્ર એટલે ૧૮૦૦૦ શીલાંગ કે ઓછા ગુણ વાળા અણગાર
સમ્યક દર્શન આદિગુણોથી યુકત સર્વવિરતિધર સાધુઓ અને દેશવિરતિધર શ્રાવકો વગેરેને પાત્ર કહેવામાં આવે છે
पात्र विशेषात् दान धर्मस्य विशेषो भवति । पात्रविशेषः सम्यग्दर्शनज्ञानचारित्रतपः सम्पन्नता इति ।
આ રીતે જેટલે અંશે વિધિ-આદિ ચારેમાં વિશેષતા કે ઉચિતતા હોય તેટલે અંશે દાનથી અધિક લાભ થાય છે અને જેટલે અંશે વિધિ આદિ ચારેમાં ન્યૂનતા હોય તેટલે અંશે દાનનો લાભ પણ ઓછો થાય
] [8] સંદર્ભ:
આગમ સંદર્ભ:-વ્વયુદ્ધેળ વાયાસુદ્ધેળ તવસ્તિવયુદ્વેગ તિળયુદ્ધેળ પડિયાÇ सुद्धेणं तिविहेणं तिकरण सुद्धेणं दाणेणं...(संसारे परित्तीकए... पंच दिव्वाई पाउब्याई) મા શ૫-૧. ૧૪-૭
ૐ તત્વાર્થ સંદર્ભ:-વિજ્ઞાનર્થ′....અતિથિસંવિમા વ્રતસંપન્ન સૂત્ર ૭:૧૬ અતિથિવિમાવત ની અભિનવટીકા માં કહેવાયેલ દેશ કાળ આદિ વિધિ
અન્ય ગ્રન્થ સંદર્ભઃ
યોગશાસ્ત્ર –પાત્રની વ્યાખ્યા માટે
[] [9]પદ્યઃ
(૧)
૧૫૧
વિધિને વળી દ્રવ્ય દાતા પાત્રતા ચોથી કહી દાનમાં અવતાર થકતાં વિશેષતા મનગ્રહગહી બીજું પદ્ય પૂર્વ સૂત્રઃ૩૩ માં કહેવાઈ ગયું છે
(૨)
] [10]નિષ્કર્ષ:-આસૂત્રમાં જણાવ્યા મુજબ વિધિ દ્રવ્ય દાતા અને પાત્રતા ચારેની ઉત્તમોત્તમતા જળવાયતો દાનના ઉત્કૃષ્ટ એવા મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી દાન દેનારે આ ચારેની ઉત્તમતા પ્રતિ જાગૃત્ત રહેવું.
વળી અધ્યાયઃ ૭ ના સૂત્રઃ૧૩માં જણાવ્યા મુજબ જે શાતા વેદનીય કર્માસ્રવ નું એક કારણ ‘દાન’ છે. તેને આશ્રીને કહીએ તો પણ જેમ વિધિ આદિમાં વિશેષતા તેમ શાતા વેદનીય કર્માસવ માં પણ વિશેષે વિશેષે શાતાનો બંધ પડે છે.
તેથી દાન દેનાર દાતાએ સવિશેષ શાતા વેદનીય કર્મના આસ્રવ માટે કે કર્મનિર્જરા થી મોક્ષ ફળની પ્રાપ્તિ માટે ઉકત ચારે વસ્તુ મા ઉત્તમત્તા જાળવવી
અધ્યાય સાતમો અભિનવટીકા સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org