________________
૧૧૫
અધ્યાય: ૭ સૂત્રઃ ૨૪ વન-ચતુષ્પદ
પાર્જ-મગ,અળદ વગેરે રાણીવાસ-નોકર ચાકર કે પક્ષી છુષ્ય- લોઢ વગેરે ધાત U [6]અનુવૃત્તિઃ- (૧)વ્રતશકુ પડ્યું પડ્યું યથાક્રમ” સૂત્ર ૭:૧૯
(૨)શડ્ડી ક્ષ. સૂત્ર ૭:૧૮ થી તિવારી: 1 [7]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિએ આ સૂત્રમાં અણુવ્રત ના અતિચારોને જણાવેલા છે. અહીં સુત્રમાં તો ક્ષેત્ર-વાસ્તુ આદિના પ્રમાણનો અતિક્રમ જ જણાવેલો છે પણ પૂર્વસૂત્ર થકી અતિચાર શબ્દની અનુવૃત્તિ કરવામાં આવી છે. વળી સૂત્રઃ૧૯ના અધિકાર મુજબ સૂત્રક્રમના પ્રામાણ્ય અનુસાર પાંચમાં પરિગ્રહ પરિણામ વ્રતના અતિચારો જ લેવા.
[૧]ક્ષેત્ર-વાસ્તુ પ્રામાણાતિક્રમ:–ક્ષેત્ર- જે જમીન ખેતી વાડી લાયક હોય તે ક્ષેત્ર. તેના ત્રણ પ્રકાર છે (૧)સેતુક્ષેત્રઃ-રેંટ,કોષ વગેરે થી પાણી કાઢીને જયાં ધાન્યાદિ નિપજાવી શકાય તે સેતુક્ષેત્ર (૨)કેતુક્ષેત્ર- જયાં વરસાદ થી જ ધન-ધાન્યાદિ નિપજાવી શકાય તે કેતુ ક્ષેત્ર (૩)સેતુ-તું ક્ષેત્ર-જયાં ઉકત બંને રીતે ધન-ધાન્યાદિ નિપજાવી શકાય તે સેતુ તું ક્ષેત્ર के क्षेत्रं सस्योत्पत्ति भूमिः । तच्च सेतुकेतुभेदाद् द्विविधम् । -વાસ્તુ- રહેવા લાયક મકાન તે વાસ્તુ ૪ રહેવા માટેના ઘર,નિવાસસ્થાન, હાટ,હવેલી આદિબાંધકામ વાળી જગ્યાઓએ વાસ્તુ જ આ વાસ્તુના ત્રણ પ્રકારો કહેલા છે (૧)ખાતગૃહદ ભૂમિની અંદર જે બાંધકામ કરવામાં આવ્યું હોય તે ખાતગૃહ. (૨)ઉચ્છિત ગૃહ:-ભૂમિ ઉપર જે બાંધકામ કરવામાં આવ્યું હોય તે ઉચ્છિત ગૃહ (૩)ખાતોઉચ્છિત ગૃહ-નીચે ભૂમિમાંતથા ઉપર બાંધકામ કરવામાં આવ્યું હોય તે.
ઉકત ત્રણે પ્રકારના ક્ષેત્ર અને ત્રણ પ્રકારના વાસ્તુ (મકાન)માંથી પોતાના થકી અમુક રાખવા અને બાકીનાનો ત્યાગ કરવો અથવા ક્ષેત્ર-વાસ્તુનું પરિમાણ નક્કી કરવું તેક્ષેત્ર-વાસ્તુ પરિગ્રહ પરિમાણ. આ પરિણામ-સરહદો ભુંસવાથી, વચ્ચેની દીવાલ પડી જવાથી કે એવા અન્ય કોઈપણ લોભાદિ કારણોસર ધારેલી સંખ્યાની મર્યાદા ઓળંગાય અથવા પરિગ્રહ પ્રમાણમાંધારેલ ક્ષેત્ર-વાસ્તુથી વધુ ક્ષેત્રને વાસ્તુનો સ્વીકાર કરવો તેક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમ તેને પરિગ્રહ પરિમાણ વ્રત અથવા અપરિગ્રહાણ વ્રતનો પહેલો અતિચાર કહ્યો છે
[૨]હિરણ્ય-સુર્વણ પ્રમાણાતિક્રમ:હિરણ્યઃ- ઘડાયેલ કે નહીં ઘડાયેલ રજત-રૂપું
रजतं घटितमघटितं वाऽनेकप्रकारं पत्रादिकम् । સુવ- સોનું.
શ્રાવક અતિચાર અંગેનો વિભિન્ન ગ્રન્થોમાં કોઈક હિરણ્ય એટલે કાચું સોનું અથવા નહિ ઘડેલું સોનું અને સુવર્ણ એટલે ઘડેલું સોનું એવો અર્થ પણ કરે છે
પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ કરતી વખતે આ રૂપ અને સોનું એ બંનેનું જે પરિમાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org