________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [૩]અપરિગૃહીતાઃ- ૢ અપરિણીત, વેશ્યા વગેરે સ્ત્રી સાથે નો સંગ
વેશ્યા,પરદેશ ધણી ગયો હોય તેવી, અનાથ સ્ત્રી કેજે અત્યારે કોઇ પુરુષના કબ્જામાં નથી તેનો ઉપભોગ કરવો તે અપરિગૃહીતાગમન.
કન્યા,વેશ્યા,ભટકતી સ્ત્રી વગેરેકોઇ ની પણ પત્ની તરીકે ઠરાવાયેલી હોતીનથી તેમજ ભોગવનારની પોતાની પણ સ્ત્રી હોતી નથી તેથી આવી કોઇપણ સ્ત્રીસાથે ગમન કરવું અપરિગૃહીતાગમન કહેવાય .
જે સ્ત્રી પરણેલી છે તે પરિગૃહીતા અને જે પરણેલી ન હોયતે અપરિગૃહીતા એટલે કન્યા તથા લગ્ન ન કરનારી સ્ત્રી અપરિગૃહીતા કહેવાય છે. વિધવા પરિગૃહીત હતી પણ હવે પતિન હોવાથી વર્તમાન કાળે તો તે પણ અપરિગૃહીતા જહોય છે. આવી કોઇપણ અપરિગૃહીતા સ્ત્રી સાથે ગમન કરવું તે અપરિગૃહીતાગમન
જેનો કોઇએ સ્ત્રીતરીકે સ્વીકાર ન કર્યોહોયતે અપરિગૃહીતા. તે અંગેની વિશદ્ વ્યાખ્યાઓ ઉપર કહેવાય છેઅહીંવ્રતભંગ કહ્યો નહીં કેમકે આવીસ્ત્રી ને ભોગવનાર પુરુષ એમજ માને છે કે આતો પર-સ્ત્રી છે જ નહીં જો પારકાની સ્ત્રી હોય તો મારે ત્યાગ છે આવી ભ્રાન્તીને લીધે તેને ચોથા અણુવ્રતનો ત્રીજો અતિચાર કહ્યો છે
નોંધઃ- ઇત્વર પરિગૃહીતા ગમન અને અપરિગૃહીતા ગમન બંનેઅતિચારો પરદારા ગમન કે પરસ્ત્રી ત્યાગની અપેક્ષાએ જ કહ્યા છે. સ્વદારા સંતોષ રૂપ વ્રત ગ્રહણ કરનાર ને માટે તો આ બંને અતિચારો વ્રતભંગ સમાનજ ગણાશે કારણકે તેણેતો સ્વસ્ત્રી સિવાયની બધી જ સ્ત્રીઓનો ત્યાગ કરેલો છે.
૧૧૨
★ अपरिगृहीतागमनम् - वेश्या, स्वैरिणी, प्रोषितभतृकादिरनाथा अपरिगृहीता तदभिगममाचरतः परदारनिवृत्तस्यातिचार:
[૪]અનંગક્રીડાઃ- નિયમ વિરુધ્ધ ના અંગો વડે ક્રિયા કરવી
અસ્વાભાવિક રીતે-સૃષ્ટિ વિરુધ્ધનું કામઆસેવન તે અનંગક્રીડા.
સ્ત્રી કે પુરુષના જનન અંગો સિવાય બીજા અંગોમાં બીજા અંગો વડે કામ ચેષ્ટાઓ ક૨વી. અનંગ એટલે કામ, તેને લગતી કોઇપણ વિના પ્રયોજને ચેષ્ટાઓ તે અનંગ ક્રીડા અનંગ એટલે કામ અને તેને ઉદ્દીપ્ત કરનારી વિવિધ ચેષ્ટાઓતે અનંગક્રીડારૂપ ચોથા અણુવ્રત-બ્રહ્મચર્ય વ્રતનો ચોથો અતિચાર છે
મૈથુન સેવન માટેના જે અંગો-યોનિ અને લિંગ. તે સિવાયના શરીરના હસ્તાદિ અવયવોથી ક્રીડા કરવી-કામસેવન કરવું. અસ્વભાવિક કેસૃષ્ટિવિરુધ્ધનું કર્મ કરવું અથવા અનંગ એટલે કામરાગ. અતિશય કામ રાગ ઉત્પન્ન થાયતે માટેઅધર ચુંબન, સ્તન મર્દન, ગાઢ આલીંગન, વિવિધ આસનો, શરીરના વિવિધ ભાગો કે અંગ ઉપાંગોને સ્પર્શ, નખક્ષત, દંતક્ષત આદિ દ્વારા કામને પ્રદીપ્ત કરવો તે અનંગ ક્રીડા છે
अनङ्ग- कामः कर्मोदयात् पुंसः स्त्रीनपुंसक पुरुषासेवनेच्छा हस्तकर्मादीच्छा वा योषितोऽपि योषिन्नपुंसक पुरुष आसेवनेच्छा हस्तकर्मादीच्छा वा । एवंविद्योऽभिलाषोभिप्रायो मोहोदयादुद्भूतः काम उच्यते । तेन तत्तत्क्रीडा-रमणम् अनङ्ग क्रीडा आहार्यै
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org