________________
અધ્યાય: ૫ સૂત્ર: ૧૭ સંકોચ અને વિસ્તાર આ બે જીવોની તુલના દ્વારા કહેવામાં આવેલ છે.
$ અન્ય ગ્રન્થ સંદર્ભ નવતત્વ ગાથા-૧૦ વિસ્તારાર્થ U [10]પદ્ય(૧) પ્રદેશનો સંકોચ થાતો વિસ્તરે દીપક પરે શરીર વ્યાપી જીવ પ્રદેશ એ જ ઉકિત અનુસરે (૨)બીજું પદ્ય પૂર્વ સૂત્રઃ૧૫માં કહેવાઈ ગયું છે.
D [10]નિષ્કર્ષ-જીવના પ્રદેશોનો સંકોચ વિસ્તાર થાય છે તે વાતનું પ્રતિપાદન પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકાર મહર્ષિએ કરેલું છે. પણ આ સંકોચને વિસ્તારનું સર્વસાધારણ કારણ કયું?
જીવ કાર્મણ શરીર અર્થાત તેને કરેલા કર્મો તેમાં પણ વિશેષ કરીને નિર્માણ નામ કર્મ. પ્રશ્ન:- તો શું સર્વલોકાશને વ્યાપ્ત કરે ત્યારે નિર્માણ કર્મ કારણ ભૂત હોય છે?
-ના. તે વાત બરાબર નથી. કેવલી સમુદ્યાત વેળા સર્વલોકાકાશ ના પ્રદેશો જેટલાજીવના જે પ્રદેશો થાય તેમાં કારણ નામ-ગોત્ર અને વેદનીય કર્મની આયુકર્મ કરતા વધારાની જે સ્થિતિ છે તેને સમ બનાવવી તે છે.
પ્રશ્નઃ- આ બંને વાતમાં મુખ્યતત્ત્વતો કર્મો જ છે ને? -હા. કર્મો ને લીધે જ આ સંકોચ-વિસ્તરણ કાર્ય થઈ શકે છે. પ્રશ્ન:- તો પછી કર્મો જ ન હોય તો શું થાય? કર્મો જ ન રહે ત્યારે જીવના પ્રદેશોનું સંકોચ-વિસ્તરણ થાયજ નહિ
આટલી ચર્ચાનો નિષ્કર્ષએ જ છે કે જો તમે દીવાના પ્રકાશની માફક તમારા જીવદ્રવ્યના પ્રદેશોમાં સંકોચ-વિસ્તરણ ન ઇચ્છતા હો અને સ્થિરતાની ઈચ્છા રાખતા હો તો મોક્ષ માટે પુરુષાર્થ કરવો. મોક્ષે ગયા પછી નિષ્કર્મન્ આત્માને કોઈ અસ્થિરતા રહેતી નથી. આ સ્થિરતા એ જ જીવની સર્વોચ્ચ વિકાસ અવસ્થા છે.
U S S S U G
અધ્યાયઃ૫-સૂત્ર ૧૦) U [1]સૂત્રરંતુ આ સૂત્ર થકી સૂત્રકાર ધર્મ-અધર્મ[દવ્યના લક્ષણને જણાવે છે. U [2]સૂત્ર મૂળઃ-તિસ્થિત્યુદોષધર્મયોપIR:
[3]સૂત્ર પૃથક-તિ - સ્થિતિ - ૩પપ્ર૬: ધર્મ - અધર્મો: ૩પર:
U [4] સૂત્રસારઃ-ગતિ અને સ્થિતિમાં નિમિત્ત થવું[એજ અનુક્રમે ધર્મ અને અધર્મ દ્રવ્યોનું કાર્ય છે.
U [5]શબ્દજ્ઞાનઃપતિ- ગતિ કરવી સ્થિતિ-સ્થિર રહેવું ૩૫wઈ નિમિત્ત, ધર્મ- ધર્મ, ધર્મ દ્રવ્ય]. *દિગમ્બર આમ્નાયમાં ઉર્જાન્યુપપ્રહ છે. શ્વેતામ્બરમાં પણ કોઈક કોઈક સ્થાને આ પાઠ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org