________________
૧૬૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સ્થિતિ કહેલી છે. તેવી સાદિ અનંત કાળની વર્તનારૂપ નૈયિક કાળને પણ આપણે જાણ્યા પછી પ્રત્યક્ષ અનુભવવા માટે મોક્ષને પામવા પુરુષાર્થ કરવો જોઈએ
DOODOO
(અધ્યાયઃ૫-સૂત્રઃ૪૦) U [1]સૂત્રહેતુઃ- સૂત્રમાં જે ગુણ શબ્દ જણાવેલો હતો તેના લક્ષણને કેસ્વરૂપને આ સૂત્રથકી જણાવે છે.
[2સૂત્રમૂળ-વ્યથા નિર્ગુણ ગુણ:
[3]સૂત્ર પૃથક-દ્રવ્ય - ગાય નિgT: JIT: U [4]સૂત્રસાર - જિદ્રવ્ય ને આશ્રીને રહે [અને પોતે નિર્ગુણ હોય તિગુણ. U [5]શબ્દશાનઃવ્ય-દ્રવ્ય,આ વ્યાખ્યા પૂર્વે કહેવાઈ ગઈ છે. વ્યાશ્રય-દ્રવ્યને આશ્રીને અથવા દ્રવ્યમાં રહેલા નિ-જેનામાં પોતામાં કોઈ ગુણ નથી તેવા કુળ-ગુણો. 1 [6]અનુવૃત્તિ - સ્પષ્ટ કોઈ સૂત્રની નિવૃત્તિ અહીં આવતી નથી.
U [7]અભિનવટીક - પ્રવ્યનું લક્ષણ જણાવતી વખતે સૂત્ર માં “ગુણ” શબ્દનું કથન કરેલું હતું તે ગુણના સ્વરૂપ કે લક્ષણને જણાવતા સૂત્રકાર મહર્ષિ કહે છે કે “જે દ્રવ્યમાં હંમેશા રહે છે અને ગુણ રહિત છે તે ગુણ છે.
જો કે પર્યાય પણ દ્રવ્યને આશ્રિત છે. અને ગુણરહિત પણ છે છતાં પર્યાયને ગુણ કહેવાય નહીં, કેમ કે પર્યાય નો સ્વભાવ ઉત્પાદ-વિનાશશીલ છે. પરિણામે તેદ્રવ્યમાં સદા રહેતા નથી પણ પર્યાયો રૂપે બદલાયા કરે છે માટે તેને દ્રવ્યાશ્રિત ગણ્યા નથી.
જયારે ગુણ તો નિત્ય છે. સદાયે દ્રવ્યને આશ્રિત છે. આ એક મહત્વનો તફાવત ગુણ અને પર્યાય વચ્ચે રહેલો છે. માટે પર્યાયોને આ સૂત્રની વ્યાખ્યા લાગુ પડી શકે નહીં
વ્ય:- આ શબ્દની વ્યાખ્યા પૂર્વે [...]કરાયેલી છે. -.-ટૂ રૂ૭ મુજબ કુળ-પર્યાયવદ્ દ્રવ્યમ્ દ્રવ્ય એટલે જેમાં ગુણ અને પર્યાય રહેલા છે તે દિવ્ય
જ મwય-આધાર -આશ્રય શબ્દ દ્રવ્ય અને ગુણ વચ્ચેના ભેદભેદને સૂચવે છે. જેમ કે જ્ઞાન એ ગુણ છે, જે જીવ દ્રવ્યને આશ્રીને રહે છે. અહીં જ્ઞાન એ વાસ્તવમાં કંઈ જીવ દ્રવ્યથી ભિન્ન હોતું નથી. છતાં જીવમાં તો ચેતના ગુણ પણ છે તેનાસંદર્ભમાં જ્ઞાનગુણ જુદો પડે છે. અર્થાત્ જીવ એદ્રવ્ય છે. અને જ્ઞાન એ તેને આધારે આશ્રીને રહેલો ગુણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org