________________
૧૧૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા હેતુઓનું જ વિશેષ કથન છે.
એ રીતે પૂર્વે કરાયેલા સામાન્ય વિધાન અનુસાર અચાક્ષુષ અધની ઉત્પત્તિનાત્રણ હેતુ જ પ્રાપ્ત થશે. સંઘાત ભેદ,ભેદ-સંઘાત આ ત્રણે કારણોથી અચાયુષસ્કન્દની ઉત્પત્તિ થાય છે.
0 8િસંદર્ભઃઆગમ સંદર્ભ - વઘુવંસ વઘુવંસિ પટ પટ # હાપણુ વચ્ચે
* अनुयो. सू.१४४-४६ दर्शनगुण સૂત્રપાઠ સંબંધ-આ પાઠમાં પ્રત્યક્ષસંગતતા જણાશે નહીં. પરંતુ પરોક્ષ રીતે આ પાઠની સાક્ષી ઉપયોગી બનવા સંભવ છે. કેમકે ચક્ષુ દર્શનવાળાને ઘટ,પટ વગેરેમાં ચક્ષુદર્શન થતુ હોઈ વાસુE: કહયું. વાસુષ દવ્ય ભેદ-સંઘાત થકી જ બનતા હોય છે.
મતિમંદતાથી પ્રત્યક્ષ પાઠ મેળવી શકાયો નથી. U [9] પદ્યઃબંને પદ્યો પૂર્વ સૂત્રમાં અપાઈ ગયેલા છે.
G [10] નિષ્કર્ષ અહીં સમગ્ર સૂત્રનો સાર ચાક્ષુષ અથવા ઈન્દ્રિય ગ્રાહ્ય પદાર્થોની ઉત્પત્તિ જણાવવાનો છે. પણ ઈન્દ્રિયગ્રાહ્ય પદાર્થ કે ચક્ષુ વડે જોઈ શકાતા સર્વ પદાર્થો તે પુદ્ગલની નટમાયા સરીખા છે જેટલા ચાક્ષુષ પદાર્થોને જોશો તેટલી દૃશ્યમાન જગતમાં પુગલની માયા દેખાશે.અને આ પુદ્ગલ માયાનો સૂત્રધાર જણાતો આત્મા પોતે જ ખેલ કરતા કરતા નટની જેમ માયામાં ગુંચવાય ગયો-મુંઝાઈ ગયો જણાશે.
આપણે પુદ્ગલોનીનટમાયાને દૂર કરીને વિશુધ્ધ આત્માની કદી કલ્પના જ નથી કરી. એક વખત આ ચાક્ષુષ સ્કન્ધ પુદ્ગલની માયાથી આત્મા લપાતો બંધ થાય,એક વખત પુદ્ગલનીમાયાથી આત્માનિવૃત થાય તો તેને પોતાના શરીરમાં સર્વવ્યાપી એવા અચાક્ષુષઅમૂર્ત અરૂપી આત્માનું દર્શન થઈ શકે. દશમાં અધ્યાયમાં પણ પહેલું જ સૂત્ર મુકી દીધુ છે કે ફ ર્મક્ષો મોક્ષ કરેલા કર્મનો ક્ષય તે મોક્ષ. પણ કરેલા કર્મો જ પુદ્ગલ છે અને વધુને વધુ પુદ્ગલ તરફ ધકેલે છે.આ ચાક્ષુષ પુદ્ગલ રૂપ આપણા શરીર વડે જ કર્મક્ષય અથવા પુદ્ગલોથી નિવૃત્તિ મળવાની છે.એવી નિવૃત્તિથકીઓતપ્રોત થયેલા આપણા જીવદૂત્ર અને (શરીર) પુદ્ગલ દ્રવ્યને છૂટા પડવાથી જ મોક્ષની પ્રાપ્તિ થવાની છે.
OOOOOOO
(અધ્યાયઃ૫ સુત્રઃ૨૯ U [1] સૂત્ર હેતુ - આ સૂત્ર થકી સૂત્રકાર સત્ ની વ્યાખ્યા કહે છે.
-દ્રવ્ય માત્રમાં વ્યાપક એવા સામાન્ય લક્ષણ રૂપ સત્ અર્થાત વિદ્યમાનતાને જણાવવા માટે આ સૂત્રની રચના થયેલી છે.
U [2] સૂત્ર સાર-સત્યવ્યિયવ્યયુed સત્ 0 [3] સૂત્ર પૃથક-૩Fા - વ્યય - ધ્રૌવ્ય યુક્ત સત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org