________________
અધ્યાયઃ પ સૂત્રઃ ૨૬
૧૦૯ સારાંશ એ કે આ રીતે સ્કન્ધોમાંથી અણુઓનું છૂટા પડવું અને નાના-નાના સ્કલ્પોનું રચાવું તે ભેદ જન્ય સ્કન્ધ રચના છે. આવા સ્કન્ધ પણ કયણુક થી માંડીને અનંતાણુક પર્યન્ત હોઇ શકે છે.
* સાત-અર્થાત એકજ સમયે સંઘાત અને ભેદની ક્રિયા સાથે થાય તેને સંઘાત-ભેદ કહેવામાં આવે છે.
એક જ સમયે અણુઓના જોડાવા અને છૂટા પડવાની ક્રિયા થાય તો તેને સંઘાત ભેદ પધ્ધતિએ એ સ્કન્દની ઉત્પત્તિ કહી છે.
–જયારે કોઈ એક અન્ય તટે ત્યારે તેના અવયવની સાથે એ જ સમય બીજા કોઈ અણુ કેવસ્તુ જોડાય ત્યારે ભેદ અને સંઘાત બન્ને ક્રિયા થઈ હોવાથી તેને સંઘાત-ભેદ જન્ય સ્કન્ધ કહેવામાં આવે છે.
– આવા સંઘાત ભેદજન્ય સ્કન્ધ પણ દ્વિ પ્રદેશ થી લઈને અનંતાનંત પ્રદેશ સુધીના અર્થાત્ કયણુક થી અનંતાણુક સુધીના હોઈ શકે છે.
-જેમ કે એકત્રયણક સ્કન્ધ છે તેમાંથી એક અણુ છૂટો પડી જાય અને તે જ સમયે બે નવા અણ જોડાય તો ચતુરણુક એવો સ્કન્ધ બનશે આ સ્કન્ધને સંઘાતભેદજન્ય સ્કન્ધ કહેવાશે.
-સત્ ધાતુનું રૂપ છે.જેનો અર્થથાય છે. “જન્મ લેવો”અથવા” ઉત્પન્ન થવું. –સમગ્ર સૂત્રમાં અર્થઘટાવીએ તો સંઘાત થી ભેદથી અને ઉભયથી સ્કિન્ધ ઉત્પન્ન થાય છે.
જ દ્રષ્ટાંત - એક સ્થૂળ દ્રષ્ટાંત થી દ્રઢીકરણ માટે આ વાતને પુનઃ સમજવી હોય તો આ રીતે કહી શકાય
માને કે સ્કન્ધ ૧૦૦ અણુઅનો બનેલો છે.
– તેમાં ધારો કે ૧૦ નવા અણ જોડાયા તો ૧૧૦ અણુઓનો જેસ્કન્ધ બન્યો તેને “સંઘાત'' સ્કન્ધ નું દ્રષ્ટાંત સમજવું
-કદાચ તે ૧૦૦ અણુઓના સ્કન્દમાંથી ૨૦ અણુ છૂટા પડી ગયા હોય અને ૮૦ અણુઓનો સ્કન્ધ બને તો તે ભેદ-સ્કન્ધનું દ્રષ્ટાંત સમજવું
–કલ્પના કરીએ કે આ ૧૦૦ અણુઓનો એક સ્કન્ધ છે. તેમાં એક સાથે ૨૦અણુ છુટા પડે અને તે જ સાથે ૧૫ અણુઓ જોડાય તો ૯૫ અણુ ઓનો જરકન્ધ બને તેને સંઘાત-ભેદ જન્ય સ્કન્ધ નું ઉદાહરણ સમજવું આ દ્રષ્ટાંત આધારે ત્રણે ભેદની વિવક્ષા કરી લેવી.
અનુવૃત્તિ - સૂત્રમાં ફ્રેન્ચ શબ્દ છે નહીં. તેને ઉપરોકત સૂત્રથી અનુવૃત્તિ કરી છે. જો કે ફિન્ચ શબ્દની જ અનુવૃત્તિ કેમ કરી? એ પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. તેનો ઉત્તર એટલો જ કે હવે પછીના સૂત્ર-૨૭ મેવાણુ માં અણુની ઉત્પત્તિનું કારણ આપેલ છે. પરિણામે આ સૂત્રમાં વિન્દ ની અનુવૃત્તિ જ થશે તે વાત અભિપ્રેત જ છે.
બહુવચન કેમ? - સંકુતમેભ્યામ્ ને બદલે સતપેશ્ય: એવું જે બહુવચન મુક્ત છે તેનો હેતુ એ છે કે સૂત્રકારને બે નહીં પણ ત્રણ કારણોનો સંગ્રહ કરવો છે. તેને સંઘાત અને ભેદ ની સાથેસાથે મિશ્ર એવા સંધાત-ભેદ રૂપ ત્રીજા ઉત્પત્તિ કારણનો સમાવેશ કરવા બહુવચન મુલછે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org