________________
अध्याय: ४ सूत्र:४३
૧૪૧ ગ્રન્થાન્તર થી આ રીતે નારકોની જધન્ય સ્થિતિનું વર્ણન અત્રે કરેલ છે. તત્સમ્બન્ધ કોઇ મંતવ્યભેદ અમારી જાણમાં નથી.
3 [8]संह :
આગમ સંદર્ભઃ-સૂત્રઃ ૪૩-૪૪ નો સંયુક્ત સંદર્ભ -सागरोवममेगंतु उककोसेण वियाहिया पढमाए जहन्नेणं दस वास सहस्सिया - -उत्त. अ.३६-गा.१६१ -तिण्णेव सागराउ उककोसेण वियाहिया दोच्चाए जहन्नेणं एगंतु सागरोवमे- -उत.अ.३६-गा.१६२ -सत्तेव सागराउ, उककोसेण वियाहिया तइयाए जहन्नेणं तिण्णेव सागरोवमे -उत.अ. ३६ गा. १६३ -दससागरोपमाउ उककोसेण वियाहिया -चउत्थीए जहन्नेणं सत्तेव वियाहिया -उत्त.अ.३६ गा. १६४ सत्तरस सागराउ उककोसेण वियाहिया पंचमाए जहन्नेणं दस चेव वियाहिया -उत्त.अ. ३६ गा. १६५ -बावीस सागराउ उककोसेण वियाहिया छट्ठीए जहन्नेणं सत्तरस वियाहिया -उत्त.अ.३६ गा. १६६ तेत्तीस सागराउ उककोसेण वियाहिया सत्तमाए जहन्नेणं बावीसाए वियाहिया
-उत्त. अ. ३६ गा.१६७ *प्रज्ञापना सूत्र- ५६४-सूत्र ९४- पेटा सूत्र४,७,१०,१३,१६,१९ मां मायो ४ પાઠ નરકની સ્થિતિનો છે.
पतत्वार्थ संह:- अ.३-सू.६-२0नी उत्कृष्ट स्थिति र अन्यान्य संदर्भ:(૧) બૃહત્ સંગ્રહણી ગાથા ૨૩૩ થી ૨૩૮
(૨) ક્ષેત્ર લોક પ્રકાશ સર્ગઃ૧૪-શ્લોક ૧૦૭ થી ૧૧૭, ૧૫૦ થી ૧૬૦,૧૮ થી ૧૯૪, ૨૨૫ થી ૨૩૧, ૨પર થી ૨પ૭, ૨૭૭ થી ૨૮૦, ૨૯૪
O [9]५३:(૧) પ્રથમ નરકે અલ્પ આયુ વર્ષ દશહજાર થી
બીજી નરકે એક સાગર કહ્યું સૂત્ર વિસ્તારથી ત્રીજી આદિ સાત સુધી આયુ સાગર માનવા ત્રણ-સાત-દશ વળી સત્તર,ચરમ બાવીસ જાણવા પહેલી નરકની જધન્ય આયુસ્થિતિ વર્ષ દશહજારની ઉત્કૃષ્ટી ત્યાં સાગરોપમ છે, પછી સાત એમ ગણવાની નીચે નીચેની ઉત્કૃષ્ટી તે ઉપર ઉપરની જધન્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org