________________
૫૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આવાસ, દૂધ,નદી,વિજય,ચિત્ર,વિમાન,ઇન્દ્ર,પર્યકુંડ, નક્ષત્ર વગેરે જેટલા પ્રશસ્તનામો છે તે દરેક નામ વાળાં દ્વીપ સમુદ્ર જોવામળે છે.
* તી-સમુદ્રઃ આ દ્વીપ સમુદ્રોની રચના કઈ રીતે થઈ છે?વિમાનોની જેમ છૂટી છવાઈ?નરકોની જેમ એકમેકની નીચે? કે બીજી કોઈ રીતે?
-આ પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે -દ્વીપ સમુદ્રની રચના પ્રકીર્ણક પણ નથી અને નીચે–નીચે પણ નથી દીપ પછી સમુદ્ર,પાછો દ્વીપ પછી સમુદ્ર એમ ક્રમશઃ દ્વીપ-સમુદ્ર -દ્વીપ સમુદ્ર એ રીતે અસંખ્યાત દ્વીપ -સમુદ્રો છે.
દ્વિીપ-સમુદ્રોની આ રચના થકી જ,મધ્યલોકની આકૃતિ ઝાલર સમાન કે થાળી જેવા આકારે છે તે વાત સાબિત થાય છે.
સૂત્રકારે અહીં એકદીપ અને એકસમુદ્રનું દ્રષ્ટાંત આપ્યુ છે. પછી વિ શબ્દમુકયો છે. તેનો અર્થ એ છે કે દ્વીપ અને સમુદ્રનો સંબંધ અનન્તર છે. એટલે કે પહેલા જેબૂદ્વીપ આદિ અસંખ્યાત દ્વીપો આવી જાય પછી લવણાદિ સમુદ્રો આવે તેમ નહીં પણ પૂર્વેઢીપપશ્ચાત સમુદ્ર,પુનઃદ્વીપ,પુનઃસમુદ્ર એવો અનંતર સંબંધ છે.
-સૂત્રમાં પૂર્વે ગઝૂંદીપનવદ્િય: એવું બહુવચન પદમુકેલ છે. પછી દીપ-સમુદ્દા: એવું બહુવચન પદ મુકેલ છે તેથી યથા સંખ્યમ્ સ્કૂદીપ સાથે દીપ અને નૈવ સાથે સમુદ્ર શબ્દ જોડવો.
(૧)સૌથી પ્રથમ જંબૂદ્વીપનામનોદ્વીપ છે. તેના પછી તુરંત આદ્વીપને ચારે તરફથી એટલે કે ફરતો વીંટાઈને રહેલો લવણ સમુદ્ર છે.
-એ જ રીતે ક્રમશઃ રહેલા દ્વીપ-સમુદના નામો – (૨) ઘાતકી ખંડ દ્વીપ – પછી કાલોદ સમુદ્ર (૩) પુષ્કરવર દ્વીપ પછી પુષ્કરવર સમુદ્ર (૪) વરુણવર દ્વીપ –પછી વરણવર કે વરુણોદસમુદ્ર (૫) લીરવર દ્વીપ –પછી ક્ષીરવર કે ક્ષીરોદ સમુદ્ર (૬) વૃતવર દ્વીપ -પછી વૃતવર કેવૃતોદ સમુદ્ર (૭) ઇક્ષુવર દ્વીપ -પછી ઇક્ષુવર કે ઇસુવરોદ સમુદ્ર (૮) નંદી ધ્વર દ્વીપ પછી નંદીગ્ધર કે નંદીશ્વરોદ સમુદ્ર નોંધ-વિદ્યાચારણ મુનિ આ નંદીશ્વર દ્વીપ સુધી જઈ શકે છે.
-અહીંથી દીપ-સમુદ્રનું જેતે નામ,નામ સાથે જોડેલ “વર''શબ્દ અને નામ સાથે જોડાયેલ – “વરાભાસ''શબ્દ એ રીતે એક જ નામ ત્રણ ત્રણ વખત આવે છે.
-ભાષ્યકારના વર્ણન મુજબ નંદીશ્વરદ્વીપ સુધીનું વર્ણન છે.પછી અપવાદ રૂપેઅરૂણવર-નામ જોડીને દ્વીપસમુદ્રના નામો નોંધેલ નથી. જયારે બૃહત્ તથા લઘુક્ષેત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org