________________
૪૧
અધ્યાયઃ ૩ સૂત્રઃ ક
પહેલાં કહેવાઇ છે. તે સાત નરક ના નારકીઓના આયુષ્ય ની ઉત્કૃષ્ટ સ્થિતિ એવો અર્થ અહીં અભિપ્રેત છે ..
સાતે નારક ના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ – સાગરોપમમાં
-
નરક ક્રમ | ૧ – રત્ન ૨-શર્કરા ૩-વાલુકા ૪-પંક ૫-ધૂમ -તમઃ ૭-મહાતમઃ સ્થિતિ ૧-સા. ૩–સા. ઇન્સા. ૧૦-સા. ૧૭-સા.૨૨-સા, ૩૩ન્સા. સાગરોપમ – આ સંખ્યાનું એક પ્રકારનું માપ છે.
– સાગ૨ના જેવી ઉપમા જેને આપવામાં આવી છે. તેને સાગરોપમ કહયું છે. વર્તુત્વપ્રતિપાવનાર્થ સાર મળમ. – સાગરમાં જે રીતે અપાર જલરાશિ હોય છે . અને તેના એકએક કણીયા- બિંદુનો તો હિસાબ પણ ન થઇ શકે તેમ નારકીઓનું આયુ પ્રમાણ પણ અતિ વિશાળ સંખ્યામાં હોવાથી તે સંખ્યા ગણિત,સાગરની ઉપમા વડે સમજાવાય છે તેથી તે સાગરોપમ કહેવાયું છે.
-સૂત્રમાં સિત એસંખ્યાઓનોદ્વન્દ્વસમાસ થયો છે. અને પછી સોપમ પદ જોડેલ છે. તેથી બધી સંખ્યા સાથે આ પદ જોડવું એટલે કે એક સાગરોપમ – ત્રણ સાગરોપમ – સાત સાગરોપમ – એ પ્રમાણે સમજવું. અર્થાત્ પ્રથમ નરકના નારકની સ્થિતિ નું પ્રમાણ એક સાગરોપમ બીજા નરકના જીવોની સ્થિતિનું પ્રમાણ ત્રણ સાગરોપમ એમ ગોઠવી લેવું.
સત્તાનાં:— સત્ત્વ એટલે પ્રાણી અથવા જીવ.
સત્તાનામ્ એવું પદ સૂત્રકારે મુકયું તેના પરથી એમ સમજી લેવું કે આ ઉત્કૃષ્ટ સ્થિતિ નરકવાસી જીવોની સમજવી. કોઇ અહીં નરકની સ્થિતિ એવો અર્થ ન સમજી લે તે માટે જ સત્તાનામ્ પદ ગોઠવેલ છે.
-મૂળ અધિકાર નરકભૂમિનો અનુવર્તે છે. તેથી તેનો પ્રતિષેધ કરી અને સત્તાનામ શબ્દ થકી. નરકભૂમિના જીવોની સ્થિતિ એમ-મધ્યમાં ‘‘જીવ’’ અર્થનું પ્રતિપાદન કરવા માટે આ શબ્દ પ્રયોજાયેલ છે.
સિદ્ધસેનીય ટીકામાં બે-ત્રણ અર્થો સિદ્ધ કરવા જણાવે છે કે –
सत्वशब्दः प्रेक्षपूर्वकारितया उपात्त: अनुकम्पा प्रदर्शनार्थम् । सत्वा वराका इति, क्लेशभूजो जनाः सत्वा इति लोकेनुकम्पा शब्देन उच्यन्ते । + पराः प्रकृष्टा उत्कृष्टशो वा
— પરા એટલે ઉત્કૃષ્ટ આ શબ્દ સ્થિતિનું વિશેષણ છે. તે એવું જણાવે છે કે પ્રસ્તુત સૂત્રમાં નારકોની માત્ર ઉત્કૃષ્ટ સ્થિતિ જ સૂત્રકારે જણાવી છે.
– પશુ એટલે ‘‘વધુમાં વધુ’’ સ્થિતિ, જેના થી વધુ કોઇ અન્ય સ્થિતિ હોઇ શકે નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org