________________
૧૩૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ અન્યગ્રન્થ સંદર્ભ – (૧) જીવ વિચાર ગાથા ૨૩-મૂળ તથા વૃત્તિ (૨) દ્રવ્ય લોક પ્રકાશ-સર્ગ ૭ શ્લોક ૨૨ (૩) ક્ષેત્ર લોક પ્રકાશ સર્ગ ૨૩ શ્લોક-૨૦૫ થી ૨૦૮
[9] પદ્ય (૧) ભરતક્ષેત્ર કર્મભૂમિ. નામથી પહેલી ભણી,
ઐરાવતને બીજીગણતાં, મહાવિદેહ ત્રીજી ગણી, દેવકુર ને છોડતાં વળી, ઉત્તરકુર છોડવું
વિદેહ ત્રીજી કર્મભૂમિ. માનવા મન જાડવું (૨) ભરત ઐરાવત વિદેહ આદિ કર્મભૂમિ ઓ પંદર છે
દેવકર્તરકુર આદિ અકર્મ ભૂમિ ત્રીસ દિસે U [10] નિષ્કર્ષ – આ સૂત્રમાં માહિતી સાવ સાધારણ જણાય તેવી લાગે પણ તેની વાસ્તવિકતામાં ખૂબજ ઉંડાણ જણાય છે. ખૂદ સૂત્રકાર મહર્ષિએ પણ સ્વીપજ્ઞ ભાષ્યમાં આ ઉંડાણ ને વ્યકત કરેલું છે.
-જો મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. -જો મોક્ષના માર્ગ રૂપ “સમ્યગૂ દર્શન-જ્ઞાન-ચારિત્રને પામવા છે -જો સકળ કર્મોની નિરા કરવી છે. -જો અરિહંત પરમાત્માના દર્શન અને જિનપ્રરૂપિત ધર્મને પામવાની ઇચ્છા હોય. ભોગમાં આનંદને બદલે ત્યાગમાં આનંદ માનતા હો તો
-મનુષ્ય ક્ષેત્ર માં આર્યક્ષેત્ર વાળી કર્મભૂમિમાંજ જન્મ લેવો જરૂરી છે અકર્મભૂમિ એ ભોગ ભૂમિ છે. ત્યાં ગમે તેટલું સુખ હોય પણ શાશ્વત સુખ તો કર્મભૂમિ થકીજ પ્રાપ્ત થવાનું છે. અને ભાષ્યકાર મહર્ષિના શોને નિષ્કર્ષ રૂપે યાદ કરીએ તો-આ દુઃખમય એવા સંસારનો અત્ત પણ કર્મભૂમિમાંજ થાય છે.
0 0 0 0 0 (અધ્યાયઃ૩ન્સલઃ ૧૦) U [1]સૂત્ર હેતુ-આર્યશ્લેચ્છ આદિ જે ભેદ દર્શાવ્યા તેમનુષ્ય કેટલા કાળનું આયુષ્ય પાળીને પ્રાણોનો ત્યાગ કરે છે. તે દર્શાવવા આ સૂત્ર બનાવેલ છે. -સૂત્રથકી મનુષ્ય ના જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્યના પ્રમાણને જણાવે છે.
[2] સૂત્ર મૂળઃ– નૃસ્થિતી પાપરે ત્રિપલ્યોપમન્તë 0 [3] સૂત્રપૃથક–-સ્થિતી પર-પરે ત્રિ-પત્યોપમ – અના મુહૂર્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org