________________
૯૦
માં ચારઇન્દ્રિય થઇ. અને છેલ્લે મનુષ્યાદ્રિ માં પાંચઇન્દ્રિય થઇ.
યથાક્રમે એકએકની વૃધ્ધિ નો બીજો અર્થ એ થયો કે સર્વપ્રથમ તો પૂર્વ સૂત્ર ૨:૧૫ પગ્લેંન્દ્રિયાળિ માં જણાવ્યા મુજબ અહીં ફૅન્દ્રિયાળિ શબ્દોની અનુવૃત્તિ લેવી.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
બીજું પૂર્વસૂત્ર ૨:૨૦ અનુસાર સૂત્રમપ્રામાખ્યાત્ -સૂત્રક્રમને જ પ્રમાણરૂપ માની સ્પર્શન-પછી બીજી ઇન્દ્રિય રસન પછી એકની સંખ્યા વધતા પ્રાળ, પછી એકની સંખ્યા વધતા વસ્તુ: અને પછી એકની સંખ્યા વધતા સ્ત્રોત્ર એ પ્રમાણે એક એક ઇન્દ્રિયની વૃધ્ધિ સમજવી વળી વૃન્હાનિ શબ્દ રૂન્દ્રિયાળિ પદ ની સાથે અનુસંધાન ધરાવે છે. માટે તેનો પ્રયોગ અહીં બહુવચનમાં કરેલ છે.
— :-પદમાં પણ વીપ્સા અર્થમાં દ્વિત્વ થયું છે પવ ત્યાર પછી સન્ધિ થતા વ પદ બન્યું છે. ઇન્દ્રિયો પુ પ ના ક્રમમાં આગળ વધી છે માટે જ અહીં હૈ વૃદ્ધાનિ એમ કહ્યું છે.
* બેઇન્દ્રિયાદિ ધ્રૂવ્યઈન્દ્રિય સમજવી કે ભાવ ઈન્દ્રિય?
અહીં જે બે-ત્રણ-ચાર-પાંચ ઇન્દ્રિય સંખ્યા જણાવી તેને દ્રવ્ય ઇન્દ્રિય જ સમજવી કેમકે ભાવઇન્દ્રિયની સંખ્યા તો બધામાં પાંચની જ જણાવી છે. એકેન્દ્રિયાદિ સમગ્ર વ્યવહાર દ્રવ્યેન્દ્રિયાદિ અપેક્ષાએજ છે.
કૃમિ આદિ જીવો ભાવ ઇન્દ્વિયન બળે જોઇ-સાંભળી શકે ખરાં?
ફકત ભાવ ઇન્દ્રિય કાર્ય કરવા માટે સમર્થ નથી. તેને કાર્ય કરવા માટે દ્રવ્યઇન્દ્રિયની મદદની જરૂર પડે જ છે તેથી ફકત ભાવઇન્દ્રિયના સહારે કૃમિ-કીડી વગેરે બેઇન્દ્રિય કે ત્રણ ઇન્દ્રિય વાળા જીવો જોવા કે સાંભળવાના કાર્યમાં અસમર્થ છે. તેઓ પોતાની દ્રવ્યઇન્દ્રિયની પટુતાના બળે જ જીવનનિર્વાહ કરે છે. જેમ કે-કીડી ઘ્રાણેન્દ્રિયના બળે પોતાનો માર્ગ નકકી કરતી હોય છે.
જે કોઇ મનુષ્ય જન્મથી આંધળો અને બહેરો હોય તો તે જીવને તેઇન્દ્રિય કહેવો કે પંચેન્દ્રિય? તે જીવ તો પંચેન્દ્રિય જ કહેવાય. પરંતુ તેને ઉપયોગરૂપ શકિત ન હોવાથી જોવા કે સાંભળવાની ક્રિયા કરી શકતો નથી.
[] [8] સંદર્ભ:
♦ આગમસંદર્ભઃ- (૧) િિમયા....પિપીાિ...મમરા...મનુસ્ય...ત્યાવિ પ્રજ્ઞા ૧. ↑-મૂ. ૨૭/...૨૮/૬...૨૧/o..૩૦
(૨) પ્રજ્ઞાપના સૂત્રમાં આખું ફૅન્દ્રિય પર્વે છે ત્યાં વિસ્તૃત ચર્ચા છે. તત્વાર્થ સંદર્ભ:- પૂર્વસૂત્ર ‰ ર્-પૂ. o,૨૦ દેવ -નારક-તિર્યંચ-મનુષ્ય સંબધે - મૈં રૂ- ૪ ૐ અન્યગ્રન્થ સંદર્ભઃ
(૧) દ્રવ્ય લોક પ્રકાશ સર્ગ ૬ થી ૯
Jain Education International
(૨) કર્મગ્રન્થ ગાથા -૩૩
For Private & Personal Use Only
www.jainelibrary.org