________________
૭૩
અધ્યાયઃ ૨ સૂત્ર: ૧૯ U [9]પદ્યઃ- બંને પદ્યો સૂત્ર ૧૭-૧૮ ના સયુંકત પદ્યો છે. (૧) નિવૃત્તિને ઉપકરણ રૂપ દ્રવ્ય ઇન્દ્રિય જાણીએ
લબ્ધિને ઉપયોગ ભાવેન્દ્રિય શુધ્ધ પિછાણીએ (૨) ઉપકરણ આકાર છે દૂબેન્દ્રિય એમ બે
ઉપયોગ અને લબ્ધિ છે ભાવેન્દ્રિય તેમ બે ક્ષયોપશમથી થાય જ્ઞાનાવરણ કર્મના
જે આત્મિક પરિણામ લબ્ધિની શકિત તે તથા [10] નિષ્કર્ષ - સૂત્ર ૧૫ થી ૧૦નો નિષ્કર્ષ સાથે સૂત્ર ૧૯માં છે.
| _ _ _ _ _ _ _
(અધ્યાયઃ ૨ સુત્રઃ ૧૯) U [1] સૂત્ર હેતુ- ઉપરોકત સૂત્રઃ ૧૮માં ભાવેન્દ્રિયના બે ભેદ કહ્યા લબ્ધિ અને ઉપયોગ [આ ઉપયોગ શબ્દ સૂત્ર ર૮ માં પણ આવ્યો તેના સ્વરૂપની સ્પષ્ટતા અહી કરે છે.
[2] સૂત્ર મૂળ- *પયોm: અવિવું 0 [3] સૂત્ર પૃથફ-૩પયોગ: સર્ણ - gિ
I [4] સૂત્ર સાર-ઉપયોગસ્પશદિ (સ્પર્શ-રસ-ગંધ-રૂપ-શબ્દ) વિષયોમાં પ્રવર્તે છે] અહીં ભાષ્યકાર સ્પર્ધાદિમાં મતિજ્ઞાનોપયોગ એવો અર્થ જણાવે છે. અને સૂત્ર ર૦૧૮ ના અનુસંધાન રૂપે-“ભાવેન્દ્રિય રૂપ ઉપયોગ, સ્પશદિ પાંચ વિષયમાં પ્રવર્તે છે” તેમ સમજવું
U [5]શબ્દજ્ઞાનઃઉપયો: ઉપયોગ-વ્યાપાર-તે-તે વિષયમાં પ્રણિધાન. શ-માવિષઃ સ્પર્શ એ સ્પર્શન અથવા ત્વચા ઇન્દ્રિયનો વિષય છે. માદ્રિ શબ્દ થી રસ-ગંધ-રૂપ-શબ્દ એ ચાર વિષયો ગ્રહણ કર્યા છે.
1 [6] અનુવૃતિઃ- સૃથ્યો બાવેન્દ્રિયમ્ સૂત્ર ૨:૧૮ થી ભાવેન્દ્રિયમ્ નો સંદર્ભ અહીં લેવો [જરૂરી બનશે
[7]અભિનવટીકા- ભાવેન્દ્રિય ને લબ્ધિરૂપ અને ઉપયોગરૂપ એમ બે ભેદે જણાવી છે. બંનેની વ્યાખ્યા પૂર્વોકત સૂત્રમાં જણાવાઈ છે છતા સૂત્રકાર મહર્ષિએ સૂત્રની રચના થકી સ્વોપજ્ઞ ભાષ્યમાં જે વ્યાખ્યા જણાવી તેને આધારે અહીં સર્વપ્રથમ ““ઉપયોગ” એટલેશું તે ભાવેન્દ્રિયના સંબંધમાં સ્પષ્ટ કરેલ છે.
–મતિજ્ઞાનનો તે વ્યાપાર કે જે સ્પર્શનઆદિ ઇન્દ્રિયોના સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દ રૂપ પ્રતિનિયત વિષયોને ગ્રહણ કરવાવાળો છે તેને ઉપયોગ કહે છે. [મતિજ્ઞાન એવુ સ્પષ્ટ કહેતા
*દિગમ્બર આમ્નાયમાં આ સૂત્રનો ઉલ્લેખ નથી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org