________________
૬૭.
અધ્યાયઃ ૨ સૂત્ર: ૧૭
o શરીર ઉપર દેખાતી ઇન્દ્રિયોની આકૃત્તિઓ જે પુદ્ગલ સ્કન્ધો ની વિશિષ્ટ રચના ઓ છે તેને નિવૃત્તિ-ઈન્દ્રિયો કહે છે.
$ બહાર જણાતા આકાર રૂપે ઇન્દ્રિયોની ઉત્પત્તિ થવી તે નિવૃત્તિ. અહીં માત્ર ઉત્પત્તિ લેવી. જો તેમાં ઉપકરણ ન હોયતો આ ઈન્દ્રિયો ખોખારૂપ જ છે. જેમ કાચનો અરિસો હોય તો તેમાં ફ્રેમ કે ચોકઠું કે બાહય આકાર હોય છે. આ બાહયઆકાર કે ચોકઠાંરૂપ જ નિવૃત્તિ-ઈન્દ્રિય જાણવી. આપણા નાક-કાન-આંખ-જીભ-ચામડી બધું ચોકઠા રૂપ જ છે. તે વાસ્તવિક ઈન્દ્રિયો માટે ઉપયોગી નિવૃર્તના (બનાવટ) માત્ર છે. તે વાસ્તવિક ઈન્દ્રિય (ભાવેન્દ્રિયોને મદદગાર અથવાદ્દવ્યરૂપ હોવાથી તેને દ્રવ્ય-ઈન્દ્રિય કહી છે. જે ભાવેન્દ્રિયના કામમાં ઉપયોગી છે.
$ નિવૃત્તિ એટલે આકૃત્તિ-લોકપ્રકાશ સર્ગશ્લોક. ૪૬૯. ૪૭૦ તથા હારિભદ્રિય ટીકા મુજબ તથા પ્રજ્ઞાપના અને આચારાંગ સૂત્રવૃત્તિ અનુસાર નિવૃત્તિ ઇન્દ્રિય બાહય અને અત્યંતર એમ બે પ્રકારે છે.
$ વાદયનિવૃત્તિ: બાહ્ય આકારતો પ્રત્યેક પ્રાણીઓમાં ભિન્ન ભિન્ન હોય છે. આ વિવિધરૂપતાને કારણે તેનું ચોકકસરૂપ કહી શકાતું નથી. જેમકે માનવી અને અશ્વની ઈન્દ્રિયોના આકાર સમાન હોતા નથી
# મધ્યાર નિવૃત્તિ: અત્યંતર આકાર સર્વેજાતિઓનો સમાન હોય છે. આકૃત્તિ પરથી જ તે-તે ઇન્દ્રિયોના સંસ્થાન નિશ્ચય પૂર્વક નકકી કરાયા છે.-તે આ પ્રમાણે[નવUT सुत्तम् १९१]
લિયિ (સ્પર્શનેન્દ્રિય) - વિવિધ આકારે છે. નિમિંત્રિા(રસનેન્દ્રિય)- અસ્ત્રાના આકારે છે. ઘMતિય ધ્રાણેન્દ્રિય - અતિમુકતક ફલ જેવી-કાહલ નામના વાજિંત્રના આકારે છે. વિદ્યિ (ચક્ષુરિન્દ્રિય) - મસુરના ધાન્ય જેવી અથવા ચંદ્રાકાર.
સોદિય (શ્રોત્રેન્દ્રિયો) - કદંબના પુષ્પસમાન (ચંપા ના ફુલ અથવા વાજિંત્રાકાર)
સ્પર્શનેન્દ્રિય ના બાહય અત્યંતર આકારમાં કંઈ ભિન્નતા નથી. એ હકીકત પૂર્વાચાર્યોએ પણ કહી છે.
ઈન્દ્રિયો ની બાહ્ય આકૃત્તિને ખગ્નની ઉપમા અપાય છે. અને અંદરની આકૃત્તિને ખડ્ઝની ધારાની ઉપમા અપાય છે. આ અભ્યત્તર આવૃત્તિ અત્યન્ત નિર્મળ પુદ્ગલરૂપ છે.
અભ્યત્તર નિવૃત્તિરૂપ ઇન્દ્રિયનું પ્રમાણ આ રીતે છે સ્પર્શન -સ્વ શરીર પ્રમાણ રસના - ર થી ૯ હાથ. શેષ ત્રણે ઇન્દ્રિયો -અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ.
* ૩૫ દ્રિય: નિવૃત્તિ ઇન્દ્રિયમાં જે રચના (આકાર વિશેષ) થાય છે તે રચનાને ઉપઘાત ન થવા દઈને તથા તે રચનાની સ્થિતિ વગેરેમાં સહાયતા કરી ને જે, તે નિવૃત્તિ ઇન્દ્રિય પ્રતિઉપકાર કરે છે તેને ઉપકરણ કહે છે. [નિર્વર્તિતયાનુપતાનુપ્રહાખ્યામુપમ રીતિ -સ્વોપજ્ઞ ભાષ્ય ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org