________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧૧
૪૭
અહીં સૂત્રમાં સંસારિળ: પછી મુતા: લખ્યુ તે એ જ વસ્તુ પ્રતિપાદિત કરે છે કે પૂર્વે આ પરિભ્રમણરૂપ સંસારી અવસ્થા હતી પણ તેજીવોએ સાચી સમજણ પ્રાપ્ત કરી તે અવસ્થા નો વ્યય કરી મુકત અવસ્થા પ્રગટ કરી છે. આત્માર્થી જીવો એ પણ મુકત જીવોનો આદર્શ રાખી મોક્ષ માટે પુરુષાર્થ કરવો તે જ સૂત્રનો સાર છે.
ઇઇઇઇઇઇઇ
અધ્યાયઃ૨-સૂત્રઃ૧૧
[1] સૂત્રહેતુઃ- જીવના ભેદોની વિશેષ વ્યાખ્યા કરતા અહીં સંસારી જીવોના ઉત્તર ભેદને જણાવવા નો આ સૂત્રનો હેતુ છે.
जीवाधिकार अनुवृत्तौ अन्यदपि किञ्चिद्भेदान्तरम् उपदिश्यते - सिद्धसेनीयવૃત્તિ-પૃ. ૧૫૬.
[2] સૂત્રઃમૂળઃ- સમનામના: [3] સૂત્રઃપૃથક્ઃ- સમન
अमनस्का:
] [4] સૂત્રસાર:- [તસંસારી જીવો સંક્ષેપ થી બે પ્રકારે છે] મનવાળા(અર્થાત્ સંશી) અને મન વગરના (અર્થાત્ અસંશી)
[] [5] શબ્દજ્ઞાનઃ
સમન: મનવાળા–મનસહિત કે મનયુકત
અમન: મનવગરના-મનરહિત
[6] અનુવૃત્તિ:- સંસારિખો મુબ્તાશ્ર્વ સૂત્ર ૨:૧૦ થી સંસારિળ: ની અનુવૃત્તિ લેવી નૌવસ્થ અનુવૃત્તિ પણ ચાલે છે. [] [7]અભિનવટીકાઃ- આ અધ્યાય મુખ્યત્વે જીવતત્વ વિષયક વસ્તુનું નિરૂપણ કરે છે. જેમ પૂર્વસૂત્રમાં જીવના બે ભેદ કર્યા તેમ અહીં પણ જીવના બે ભેદોનું સંક્ષેપ-નિરૂપણ કરેલ છે.
—સુવિશાળ મતાનુસાર આ બંને ભેદો સંસારી જીવનાજ છે. છતાં કોઇક આચાર્ય આ બંને ભેદને જીવના ભેદ પણ ગણાવે છે. અર્થાત્ સંક્ષેપમાં જ કહેવાયેલ એવા ‘‘સમનસ્ક’’ અને ‘અમનસ્ક’’ એ ભેદ ને સંસારી જીવના જ બે ભેદ સમજવા પરંતુ બીજા મતે સિધ્ધો પણ અમનસ્ક હોવાથી જેઓ તેનો સમાવેશ અહીં કરે છે તેમના મતે આ બંને ભેદો એ સર્વસાધારણ જીવરાશિના જ બે ભેદો છે.
ટૂંકમાં સંસારી જીવના ‘‘મન’’ ને આશ્રીને બે ભેદ-સમનÓ અમનÓ
અથવા
‘‘મન’’ ને આશ્રીને જીવ બે પ્રકારે છે. સમન ગમનÓ
મનઃ- આસૂત્રમાં જીવોની ઓળખ મનના સંબંધે કરાયેલી હોવાથી સર્વપ્રથમ ‘‘મન’’ કોને કહેવાય તે જાણવું જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org