________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૯
U [9] પદ્યઃ (૧) સૂત્રઃ ૮ અને સૂત્રઃ ૯ નું સંયુકત પદ્ય સુત્રઃ ૯માં છે. (૨) જેમ જીવત્વ વ્યષ્ટિને સ્થાયી સદા સમષ્ટિમાં
ને ભવ્યત્વ અભવ્યત્વ બંને માત્ર સમષ્ટિમાં જડમાં જીવનો તોડ થતો વિવેકથી સદા
જે બોધરૂપ વ્યાપાર તે ઉપયોગ લક્ષણ U [10] નિષ્કર્ષ:-જીવ અને અજીવનો પુલોનો) અનાદિથીએક ક્ષેત્રાવગાહ રૂપે સંબંધ છે. તેથી અજ્ઞાનદશામાં બન્ને એકરૂપે ભાસે છે. પણ સાચાં લક્ષણો વડે નિર્ણય કરવામાં આવે તો તે બંને ભિન્ન છે. તેવું જ્ઞાન થાય છે. અહીં જીવનું લક્ષણ ઉપયોગ છે તેમ કહેતા જીવ સ્પષ્ટરૂપે અલગ પડે છે. આ રીતે આ સૂત્ર થકી જીવ અને કર્મો વગેરે નું ભેદ જ્ઞાન સ્પષ્ટ થતા અન્યત્વ ભાવના સારી રીતે ભાવી શકાય છે. “આ શરીર છે તે હું નથી'' – “ શરીર ભિન્ન છે આત્મા ભિન્ન છે' આદિ બાબતો સમજાતા- તેનુંજ્ઞાન થતાં મોક્ષની દિશા અને જીવને કર્મથી છુટવાનો માર્ગ સ્પષ્ટ બને છે.
0 3 0 0 0 0
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૯) 0 [1] સૂરતુ આ સૂત્ર થકી ઉપયોગના ભેદો અથવા વિવિધતાને સૂત્રકાર જણાવે છે
[2] સૂત્ર મૂળ = દિવિથોડપૃવતુમેં. [3] સૂત્રપૃથક સ: દિવિધ: ગષ્ટ વતુર છે: [4] સૂત્રસાર તે [ઉપયોગ] બે પ્રકારે છે જે આઠ અને ચાર ભેદે [કહ્યો છે [બે પ્રકારે – સાકારોપયોગ જેને જ્ઞાનોપયોગ પણ કહે છે
-અના કારોપયોગ જેને દર્શનાપયોગ પણ કહે છે) [આઠપ્રકારે– જ્ઞાનોપયોગ આઠ ભેદે કહયો છે. મતિ વગેરે પાંચ જ્ઞાન અને મતિ આદિ ત્રણ અજ્ઞાન
[ચાર પ્રકારે–દર્શનોપયોગ ચારભેદે કહયો છે. ચક્ષુદર્શન–અચક્ષુદર્શન–અવધિદર્શન કેવળ દર્શન
U [5] શબ્દ જ્ઞાનઃ સ: તે [ઉપયોગ] દિવિધી: બે પ્રકારે અષ્ટ: આઠ [પ્રકારે વતુર્વેઃ ચાર પ્રકારે
1 [6] અનુવૃતિ:૩પયો ક્ષમ્ સૂત્ર ર૮ થી ૩યો : શબ્દની અનુવૃતિ અહીં લીધી છે.
U [7] અભિનવટીકાઃ જ્ઞાનની શકિત-ચેતના સમાન હોવા છતાં પણ જાણવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org