________________
૩૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પારિણામિક ભાવ કયો છે. 1 જ નિત્યમ:-જીવ જીવ રૂપે અને અજીવ અજીવરૂપે નિત્ય રહે છે જીવ–અજીવ થતો નથી. અજીવ-જીવ થતો નથી. આ તેનો સ્વાભાવિક નિત્ય ભાવ છે.
સૂત્રકાર ઉમાસ્વાતિજી કૃત સ્વોપજ્ઞ ભાષ્યાનુસાર આ દશ પારિણામિક ભાવો અત્રે વર્ણવ્યા છે. ભાવો કર્મના ક્ષયથી ઉપશમથી કે ઉદયથી નહીંપણ સ્વાભાવિકજ પ્રવર્તે છે. માટે તેને પરિણામિક ભાવ કહયો છે. છતાં તેને જીવના અસાધારણ ભાવ કહયા નથી. અસાધારણ ભાવની સંખ્યા પારિણામિકમાં ત્રણની અને કુલ ત્રેપનની જ કહી છે. જેને માટે નીવડ્યું છa (સ્વતંત્વમ) કહ્યું છે. પરંતુ નવ-મની બંનેમાં સાધારણ એવા ભાવ ગરિ શબ્દથી સુચવેલા છે.
જ વ:- સિદ્ધસેનીય ટીકાનુસાર સૂત્રના અંતે રહેલો રે શબ્દ સમુચ્ચય ને માટે છે. કિટલાંક તેને ત્રેપન ભાવો સિવાયના અન્ય ભાવો ના સુચક તરીકે પણ ઓળખાવે છે] તેથી અન્યભાવો નો સમુચ્ચય ૨ કારથી સમજવો એવો અર્થ અભિપ્રેત થઇ શકે છે. રાજવાર્તિક માં એક સુંદર વાત જણાવી છે કે
જેના સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રપર્યાયપ્રગટ થાયતે ભવ્ય અને જેને આ ત્રણ વસ્તુ પ્રગટ ન થાય તે અભવ્ય'
જે ભવ્ય અનંતકાળે પણ સિદ્ધ થતો નથી તેને અભિવ્ય કહી શકાતો નથી કેમકે તેનામાં ભવ્યત્વશકિત તો છે. જેમ જે કનક–પાષાણ કયારેય સોનુ નથી બનવાનો તેને અન્ધપાષાણ કહી શકાતો નથી. તેમા ભવ્યત્વશકિત હોય તો તે અભવ્ય કહી શકાય નહીં” –
ભટ્ટાકલંકદેવ રચિત રાજવાર્તિક. શંકા– આ ભાવો પારિણામિક કેમ કયાં?
આ ત્રણે ભાવ કર્મના ઉદય, ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ વિના સ્વાભાવિક જ હોય છે માટે પારિણામિક કહયા.
શંકા- અસ્તિત્વ–નિયત્વઆદિદશ ભાવોથી તો પારિણામિક ભાવ ૧૩થઈ જશે તો ભાવોની સંખ્યા ત્રણ કઈ રીતે રહે?
– અસાધારણ રૂપે તો જીવને ત્રણ પારિણામિક ભાવોજ કહયા છે. અસ્તિત્વાદિ તો જીવ–અજીવમાં સાધારણ ભાવો છે. એટલેજ ગાદ્રિ શબ્દથી તેને અલગ દર્શાવેલા છે.
શંકા- કેટલાંક આયુનામક કર્મ પુદ્ગલથી જીવત્વને જણાવે છે. તો જીવત્વ કાયમી પારિણામિકભાવ કઈ રીતે થશે? કેમકેસિદ્ધોમાં કર્મપુદ્ગલ નથી માટે જીવત્વ પણ નહીં રહે.
–નીતિ મળવત્ ગાવિત આ વ્યુત્પતિ પ્રાણ ધારણ અપેક્ષાએ છે. સિદ્ધાન્ત નથી. જેમ છિત ત : આ માત્ર વ્યુત્પતિ થઈ. જયાં જયાં ગતિ હોય ત્યાં ત્યાં ગાયનું અસ્તિત્વ સાબિત થતું નથી.
જીવ” નો વાસ્તવિક અર્થ ચેતના (ચેતનત્વ) છે. તેજ અનાદિ પારિણામિક દ્રવ્ય નિમત્તક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org