________________
૩૧
અધ્યાયઃ ૨ સૂત્રઃ
# તત્વાર્થ સંદર્ભઃપૂર્વ સૂત્ર સંદર્ભ-1. ૨ સૂત્ર ૧,૨ ૪ અન્ય ગ્રંથસંદર્ભઃ
તિ:કર્મગ્રંથ-૧ ગાથા ૭૧ વષય:-કર્મગ્રંથ-૧ ગાથા ૧૯-૨૦,દવ્યલોકપ્રકાશ સર્ગ૩ શ્લોક ૪૦૯ થી ૪૩૯ જિ- કર્મગ્રંથ-૧ ગાથા-૨૨, દવ્યલોકપ્રકાશ સર્ગ૩ શ્લોક ૧૮૯થી ૧૯૬
- દવ્યલોકપ્રકાશ સર્ગ૩ શ્લોક ૨૮૪ થી ૩૧૪ ચિવ માવ:- (૧) ભાવલોકપ્રકાશ સર્ગ ૩૦ શ્લોક ૪૯થી ૯ (૨) કર્મગ્રંથ
વૃતિ-૪ ગાથા કડ (૩)નવતત્ત્વ
વૃતિ ગા.૪૯ [9] પદ્ય (૧) ગતિચાર ચારકષાય ત્રણલિગ એક મિથ્યા દર્શનમ્
અજ્ઞાન અવિરતિને અસિધ્ધિ એક એક જ સમ્મતમ્ છ ભેદ લેયા તણા સર્વે મળી એકવીશ થાય છે. ઉદય આવે જીવને વળી અજીવને પણ હોય છે. ચારેય ગતિઓ કષાય પણ છે ને ચારેય લિંગો ત્રણે મિથ્યાદર્શન જ્ઞાનની રહિતતા ને એક અસંયમ અસિધ્ધત્વ તથા વિશેષ વદતા જ્ઞાની છ લેશ્યાપુરી
એવા જે ઈકવીસ ભેદ જીવના તે ભાવ ચોથા તણા. U [10] નીષ્કર્ષ- આ કર્મજન્ય ઔદયિકભાવમાં આસકત મિથ્યાત્વી,અજ્ઞાની આત્મા.મોહનીયાદિ કર્મબંધની પરંપરામાં બંધાતો,અનાદિકાળથી આ સંસારમાં પરાધીન પણે અનેક યોનિમાં જન્મ-મરણ કરતો ભટકયા કરે છે. જો તે મનુષ્ય ભવાદિઅવસર પામીને સુગુરુયોગે આત્મદર્શીતા પ્રાપ્ત કરી સૌ પ્રથમ સત્વ ગુણને પ્રાપ્ત કરે તો તે થકી અવશ્ય આત્મકલ્યાણ સાધી મોક્ષના પરમ સુખને પ્રાપ્ત કરે. કેમ કે સમ્યક્તી આત્મા ઔદયિક ભાવને કર્મજન્ય વિભાવ સ્વરૂપ સમજતો હોવાથી તે સંબંધે રાગદ્વેષ કરતો નથી, એટલું જ નહીં પણ તે થકી અલિપ્ત થવાનો પ્રયત્ન કરે છે. આ માટે જ સર્વપ્રથમ ભાવ સમ્યક્ત (ઔપથમિક)નો જણાવી સમ્યક્ત પ્રાપ્તિનો ઉપદેશ આવેલો છે. ઔદયિક ભાવમાં વર્તતો જીવ આ સત્ય સમજે તો મોક્ષમાર્ગ અવશ્ય ગતિ કરી શકે.
OOO O O O O
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org