________________
૧૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ઇન્દ્રિયવાળા અને કેટલાંક તિર્યંચો તથા કેટલાંક મનુષ્યોનો સમાવેશ થાય છે.
જ જે ચારે તરફના પરમાણુ વડે શરીર બનાવે છે. તે સંપૂર્ઝન કહેવાય. આ સંમૂર્છાથી ઉત્પન્ન થવા વાળો જીવ સંમૂર્ઝન કહેવાય છે.
* નપુંસ:-[સર્વપ્રથમભૂમિકામાં જણાવ્યા અનુસાર) જેઓને નપુંસકવેદનો ઉદય છે તેમને નપુંસક કહેવાય છે.
न स्त्रियो न पुमांस: इति नपुंसका:
જ નોકષાકય ચારિત્ર મોહનીયના નપુંસકવેદનોકષાય તથા અશુભ નામકર્મના ઉદયથી જૈન સ્ત્રી ન પુરુષ”એવા નપુંસક કહેવાય છે. ૪ પુરુષ અને સ્ત્રી ઉભય સાથે વિષય સેવનની ઇચ્છા તે નપુંસકવેદ.
વિશેષ - નરકગતિ અને સંપૂર્ઝન - જન્મ ધારણ કરનારાને પૂર્વજન્મમાં જ નપુંસકવેદનો નિકાચિતબંધ થયેલો હોય છે.
આનિકાચિત બંધ એટલે-દુધ અને પાણી જે રીતે એકમેકમાં ભળી જાય તેરીતે જે ગ્રહણ કરતાં જ આત્માની સાથે એકરૂપ થઈ જાય એવા અધ્યવસાય વિશેષ થકી અવિભાજય રૂપે આત્મ પ્રદેશો સાથે જોડાયેલ કર્મ વિશેષ.
આનપુંસકવેદના ઉદય માટે અશુભ ગતિ -નામ- ગોત્ર આયુ વગેરે કર્મોનો ઉદય પણ આવશ્યક છે.
ભાષ્યમાં નપુંસક િવ કહયું છે. આ પર્વ શબ્દ અવધારણ માટે છે. તેનો અર્થ એ છે કે નારક અને સંમૂર્ણિમ જીવોને નપુંસકવેદજ હોય છે. તેઓ સ્ત્રીવેદ કે પુરુષ વેદવાળા હોતા જ નથી. આ નપુંસકવેદના ઉદયને લીધે મહાનગરના દાહની ઉપમા જેને અપાયેલી છે તેવો ભયંકર મૈથુન અભિલાષ તે જીવો અનુભવે છે.
આવા પ્રકારનું નપુંસકવેદનીય જ નારક અને સંમૂર્ણિમ જીવોને દુઃખદાયી બને છે.
પ્રસ્તુત સૂત્રમાં નારક સંમૂઈિનોને નિશ્ચિત નપુંસકવેદ કહયો. પછીના સૂત્રમાં દેવોને નિયમા નપુંસકવેદનો અભાવ કહયો તેથી બાકીના જીવો એટલેકે ગર્ભ જ તિર્યંચ અને ગર્ભ જ પંચેન્દ્રિયને ત્રણે વેદની સંભાવના સમજવી. એટલે કે ગર્ભજ તિર્યંચ – ગર્ભજ મનુષ્યો પુરુષવેદ પણ હોઈ શકે-સ્ત્રીવેદ પણ હોઈ શકે અને નપુંસકવેદ પણ હોઇ શકે છે.
1 [B]સંદર્ભઃ
૪ આગમસંદર્ભઃ-તિવિદા નપુંસT TUBત્તા, સંગઠ્ઠા નેતિય નપુંસT ઉતરવળિયા નપુંસ II મજુસ નોળીય નપુંસ'I - Dા. -૩--જૂ. ૨૦/૭
૪ તત્વાર્થસંદર્ભઃ- નાર - રૂ ૨ સંમૂર્શિન: -પૂ.૩૨,૩૬ ૪ અન્યગ્રન્થસંદર્ભઃનારક જીવવિચાર ગા. ૧૯ વિવેચન --પ્રથમકર્મ ગ્રંથ ગા. ૩૩ વિવેચન -સંમૂર્ણિમ - જીવવિચાર ગા. ૨૩ વિવેચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org