________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૧૫૮
* शुभः- शुभम् इति शुभद्रव्योपचितं शुभ परिणामं च इत्यर्थः
# આહારક શરીરને શુભ કહ્યું છે. કેમ કે તે ઈષ્ટ એવા વર્ણગંધ-રસ-સ્પર્શવાળ શુભદ્રવ્યો વડે રચાયેલું કે તૈયાર થયેલું હોય છે તેમજ તેના પરિણામ અર્થાત્ આકૃતિ/સંસ્થા પણ શુભ એવું સમ)ચતુરગ્ન હોય છે.
* विशुद्ध:- विशुद्धम् इति विशुद्ध द्रव्योपचितं असावद्यं च इत्यर्थः
$ આહારક શરીર વિશુધ્ધ પણ હોય છે. કેમ કે તે વિશુધ્ધ દ્રવ્યો થકી રચાયેલું હો છે જે કુલ ૨૪ શરીર રચાર છે તે રૂા–જેમાં પ્રત્યેક વસ્તુના પ્રતિબિંબ ઝીલાય છે તેવા સ્ફટિકના ટુકડા જેવી સ્વચ્છ હોય છે.
અથવા તો વિશુધ્ધ એટલે સંપૂર્ણ શ્વેત હોય છે. વળી આ શરીર દ્વારા હિંસા વગેરે કોઇપણ પાપરૂપ પ્રવૃત્તિ થઈ શકતી નથી અને આવા પ્રકારની કોઇપણ પાપમય પ્રવૃત્તિ થકી તે ઉત્પન્ન પણ થતું નથી તેથી આ શરીરના અસાવદ્ય પણાને લીધે પણ તેને વિશુધ્ધ કહ્યું છે.
* अव्याघाती:- न अव्याहन्ति न व्याहन्यते च इत्यर्थ :
# આહારક શરીરથી કોઈ અન્ય પદાર્થનો વ્યાધાત-નાશ થતો નથી તેમજ કોઈ અન્ય પદાર્થ વડે આહારક શરીર પણ વ્યાધાત વિનાશ પામતું નથી [અથવા કોઈ થી તે રોકાતું નથી કે તે કોઈને રોકતું નથી
* :- નિવૃતિદતુમુયાર્થ. ૨ શબ્દ: ૪ ૨ શબ્દ સમુચ્ચય માટે છે તે આહારકશરીરના શુભાદિત્રણ ગુણનો સમુચ્ચય દર્શાવે છે.
માહીર:સૂક્ષ્મ તત્વજ્ઞાનની જિજ્ઞાસા આદિ નિમિત્તથી ચૌદ પૂર્વધર પ્રમત્ત મુનિ જે શરીરની રચના કરે છે તેને આહારક શરીર કહે છે. આ શરીર સૂક્ષ્મ અનદિવ્ય હોય છે એક હાથ પ્રમાણ હોય છે. આહારક લબ્ધિ પ્રાપ્ત એવા ચૌદ પૂર્વધર મુનિજ આ શરીર બનાવી શકે છે તેની સ્થિતિ અંતર્મુહૂર્ત માત્ર હોય છે. . # આહારક ની વિશેષ વ્યાખ્યા સૂત્ર ર૩૭ની અભિનવટીકામાં જોવી.
* चतुर्दश पूर्वधर:– વાશ--ચૌદ, એક પ્રકારની સંખ્યા છે. - પૂર્વ- પૂર્વ પ્રણયનાન્ પૂર્વાણ ૩ને
-વતુર્વેશપૂર્વ-જેની પહેલાં રચના થઇ છે તેને પૂર્વ કહેવાય છે તેના ઉત્પાદપૂર્વ વગેરે ચૌદ ભેદ છે.
- વાર્તાપૂર્વધર:-ચૌદ પૂર્વને ધારણાજ્ઞાન થકી ધારી રાખે તેવા મુનિને ચૌદ પૂર્વધર.
આ ચૌદપૂર્વીના બે ભેદ કહ્યા (૧)ભિન્નાલર (૨)અભિન્નાક્ષર ભિન્માક્ષર ચૌદ પૂર્વી જેને શ્રુતકેવલી પણ કહે છે. તેને શ્રુતજ્ઞાનમાં સંશય થતો નથી. તેથી તેમને કોઈ પ્રશ્ન પણ ઉત્પન્ન થતો નથી. પરિણામે કોઈપણ પ્રકારના આલંબનના અભાવે તેમને આહારક શરીરની રચના પણ કરવાની રહેતી નથી.
અભિનાક્ષર ચૌદપૂર્વી-તેઓ સંશય અને પ્રશ્નનું આલંબન પામીને આહારક શરીરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org