________________
૧૪૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સૂત્ર આગળ ધરીને કહે છે કે આ સૂત્રમાં એકલો કાર્મહયોગ જણાવ્યો છે. વળી વિગ્રહગતિમાં જયારે અણાહારી હોય છે ત્યારે તૈજસશરીરની પ્રવૃત્તિબંધ રહે છે. એ જ રીતે કેવળીસમુદ્ધાત તથા વૈક્રિય અને આહારક લબ્ધિ પ્રવૃત્તિ સમયે પણ તૈજસ શરીરની પ્રવૃત્તિ બંધ હોય છે.
માટે ફકત કાર્મણ શરીરની નિત્યસંબંધિતતા સ્વીકારીને સાત વિકલ્પો રજૂ કરે છે. (૧)ફકત કામણ શરીર હોય
શરીર-૧ (૨)કાર્પણ અને ઔદારિક હોય
શરીર-૨ (૩)કાર્પણ અને વૈક્રિય હોય
શરીર-ર (૪)કાર્પણ-ઔદારિક અને વૈક્રિય હોય
શરીર-૩ (૫)કામણ-દારિક અને આહારક હોય શરીર-૩ (૬)કાર્પણ-તૈજસ-ઔદારિક અને આહારક હોય શરીર-૪ (૭)કામણ-તૈજસ-ઔદારિક અને વૈક્રિય હોય શરીર-૪ આ બંને મતો સ્વોપજ્ઞ ભાષ્યમાં રજૂ કરેલા છે.
[૮] સંદર્ભઃ# આગમસંદર્ભ-ન મોરેશ્યિ સરીરં ત વેડવિય સરીર સિય અત્યિ સિય णत्थि, जस्स वेउब्विय सरीरं तस्स ओरालिय सरीरं सिय अस्थि सिय णत्थि....जस्स ओरालिय सरीरं तस्स आहारग सरीरं सिय अस्थि सिय णत्थि, जस्स आहारग सरीरं तस्स ओरालिय सरीरं णियमा अस्थि ।....जस्स ओरालिय सरीरं तस्स तेयग सरीरं णियमा अस्थि, जस्स पुण तेयग सरीरं तस्स ओरालिय सरीरं सिय अस्थि सिय णस्थि । एवं कम्मसरीरे वि। .... जस्स
ओरालिय सरीरं तेयग सरीरं णियमा अस्थि, जस्स पुण तेयग सरीरं तस्स ओरालिळ सरीरं सिय अस्थि णस्थि । एवं कम्मं सरीरे वि... जस्स वेउव्विय सरीरं तस्स आहारग सरीरं णस्थि, जस्स पुण आहारग सरीरं तस्स वेउव्विय सरीरं णत्थि । तेयाकम्मइं जहा ओरालिएणं सम्म तहेव, आहारग सरीरेण वि सम्मं तेयाकम्माइं तहेव उच्चारियव्वा । ....जस्स तेयग सरीरं तस्स कम्मग सरीरं णियमा अस्थि, जस्स वि कम्मग सरीरं तस्स वि तेयग सरीरं णियमा अस्थि
જ પ્રજ્ઞા , ૫. ર૬-. ૨૭૬૪...૮ પર્થના : ૪ તત્વાર્થસંદર્ભઃ- વૈક્રિયના સ્વામી સૂત્ર રઃ૪૮ વ્યત્યય વ
આહારક સ્વામી સૂત્ર-૨,૪૯ ગુમવિશુદ્ધ અન્યગ્રન્થ સંદર્ભ દ્રવ્યલોક પ્રકાશ-સર્ગ૩ ગ્લો.૧૧૫થી ૧૧૭ [9]પદ્યઃ(૧) સૂત્ર : ૪૩ - ૪૪ નું સંયુકત પદ્યઃ
સર્વ સંસારી જીવો એ બે શરીર ધરે સદા વિકલ્પથી હોય ચાર શરીર એક સાથે એકદા સૂત્રઃ ૪૨-૪૩-૪૪નુ સંયુકત પદ્ય – આત્માસંગ અનાદિ કાળથી રહે સૌ જીવ સાથે તથા
( ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org