________________
૧૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા - જે સંમૂર્ણિમ છે તેને છેલ્લા ક્રમે મુકયા છે. તેઓ વિશેષે કરીને દુઃખમય જીવન ગાળે છે. તેમને મન પણ હોતુ નથી.
-ઉપપાત જન્મમાં નારકી પછી દેવમુક્યા ત્યાં પણ નારકને પ્રથમ ગ્રહણ કરવાનું કારણ જન્મનું દુઃખપણું જણાવેલ.
–ગર્ભમાં જરાયુજજીવો સિવાયના અંડજ-પોતજને મોક્ષના અધિકારીગણેલ નથી.
અર્થાત જો દુઃખમાંથી સુખ પ્રતિ ગતિ કરવી હોયતો ઉપપાત જન્મમાં દેવગતિને શ્રેષ્ઠ કહી છે. જો શાશ્વત સુખ જોઈતુ હોય તો પંચમગતિ (મોક્ષ) એકમાત્ર ઉપાય છે. તે માટે ફકત ગર્ભ જન્મ અને તેમાં પણ જરાય જ અને જરાયુજમાં પણ (પંચેન્દ્રિય) મનુષ્ય પણું જ એક ઉપાય છે. તેથી ત્રણે સૂત્રોનો નિષ્કર્ષ એ કે જો સંપુર્ણ સુખ જોઈતુ હોય તો જરાયુ જ ગર્ભ જ જન્મના સ્વામી એવું મનુષ્ય પણું એ જ એકમાત્ર વિકલ્પ છે.
0 0 0 0 0 0 0
(અધ્યાયઃ૨-સૂત્ર:૩૦ U [1]સૂત્રોત-પૂર્વે જીવના ઉત્પત્તિસ્થાન જણાવ્યા પછી જન્મના ભેદ જણાવ્યા. હવે તે પ્રમાણે જન્મ ધારણ કરનારના શરીર કેટલા પ્રકારના છે. તે આ સૂત્રમાં જણાવે છે.
U [2]સૂત્ર મૂળઃ-*વારિક્રિયા દરવર્તનર્માનિ વિધિ U [3]સૂત્ર પૃથકૌરિ વૈક્રિય- મહીર તૈકસ- ફાર્માનિ શરીf 3 [4]સૂત્રસાર-ઔદારિક-વૈક્રિય - આહારક તૈજસ અને કાર્પણ
એમ પાંચ ભેદે શરીરો છે. U [5] શબ્દશાનઃમૌવારિક ઔદારિક શરીર - જેનું છેદન ભેદન થઈ શકે છે. વૈશ્વિય-વૈક્રિય શરીર-નાના, મોટા, જાડા, પાતળા એવા વિવિધ રૂપોને વિદુર્વાશકેમાહીર-આહારક શરીર - ચૌદ પૂર્વ ધારણ કરી શકે તેવું શરીર. તેન-તૈજસ શરીર - ખોરાક પચાવવા આદિમાં કારણભૂત તેજોમય શરીર. વા -કાર્પણ શરીર - કર્મસમૂહ એ જ શરીર.
1 [6]અનુવૃત્તિ- આ સૂત્રમાં કોઈ પૂર્વ સૂત્રની અનુવૃત્તિ નથી. - પણ સસર: શબ્દનો અધિકાર અહીં ચાલુ છે.
U [7]અભિનવટીકા - જન્મ એ શરીરનો આરંભ છે. તેથી જન્મ પછી અનંતર સૂત્રમાં શરીરનું વર્ણન કર્યુ છે.
દેહધારી જીવો અનંત છે. એમના શરીર પણ ભિન્ન ભિન્ન હોવાથી વ્યકિતશ: અનંત છે. પણ કાર્યકારણ આદિના સાદૃશ્ય દ્રષ્ટિએ સંક્ષેપમાં વિભાગ કરી સૂત્રકાર મહર્ષિતેના પાંચ વિભાગને જણાવે છે. આ રીતે - ઔદારિક-વૈક્રિય - આહારક-તૈજસ - કામણ એ પાંચ
*દિગંબર આપ્નાયમાં આસૂત્ર મૌરિક્રશ્મિદરdvસાનિરીfણ એ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org