________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અળાહાર......ોયમા ! અગદ્દામનુજોસેળ તિળિ સમયા જ પ્રજ્ઞા પ-૬૮-૬ા. ૨૪
सू. २४५ / ४ एवं ९
૧૧૨
અન્યગ્રન્થ સંદર્ભઃ- દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૩ શ્લો. ૧૧૦૭ થી ૧૧૩૦ આહારદ્વાર ] [9]પઘઃ(૧)
-સૂત્રઃ૩૦-સૂત્ર ૩૧નું સંયુકત પદ્ય
વિગ્રહગતિમાં એક વા બે સમય અણહારી દશા
પણ સરલગતિ એ જીવ પામે નહિ અણહારી દશા
બીજો જન્મ ધરે જીવ ત્યારે તે એક બે ક્ષણે
અનાહારી રહે પોતે વદે છે. કેવલી ખરે.
(૨)
[10] નિષ્કર્ષ:- સૂત્રમાં એક કે બે સમય અણાહારી દશાને સૂચવી છે પણ મૃત્યુ કે જન્મના સમયે તો આહારક પણુંજ જણાવેલ છે. જો મૃત્યુની પળથી હંમેશા અનાહારક દશાને પ્રાપ્ત કરવી હોયતો મોક્ષજ એકમાત્ર ઉપાય છે. કેમ કે મુતજીવને એકસમયા અંતરાલગતિ વખતે સ્થૂળ કે સૂક્ષ્મ શરીર નોજ અભાવ હોય છે. તેથી આહારનો પ્રશ્ન નથી અને પછી નવો જન્મ નથી માટે આહારનો સંભવનથી-તેથી ગળાહારવા જ રહેવાની.
અધ્યાય : ૨ સૂત્ર ૩૨
[1] સૂત્રહેતુ :
:- જીવ એક જન્મ પૂર્ણ કરી બીજો જન્મ ધારણ કરે ત્યારે જે અંતરાલ ગતિને પ્રાપ્ત કરે તેનું વર્ણન કર્યુ. પણ તે જન્મ કઇ રીતે લે તેને આશ્રીને ત્રણ ભેદ જણાવે છે. [][2] સૂત્રઃ મૂળ :- સંમૂઈનનોં પપત્તા નન્મ
[3] સૂત્રઃ પૃથક ઃ- સંપૂર્ણન ગર્મ ૩૫તાં:નન્મ
[4] સૂત્રસાર ઃ- જન્મ [ત્રણ પ્રકારે છે] સંપૂર્ણન ગર્ભ અને ઉપપાત [5] શબ્દજ્ઞાન :
સંમૂઈન- ગર્ભ થકી ન જન્મતા તે સ્થાનનું પુદ્ગલ દ્રવ્ય આપમેળે શરીર રૂપે પરિણમે. ગર્મ - નર નારીના સંયોગ થકી ગર્ભ દ્વારા ઉત્પન્ન થાય તે ગર્ભ જન્મ. ૩૫વાત- ઉત્પત્તિ સ્થાન માં રહેલા વૈક્રિય પુદ્ગલોનું સર્વપ્રથમ ગ્રહણ જેમકે દેવ-નારક નન્મ- જન્મ
છતાં નીવ શબ્દને કેટલાંક મૂળ
[6] અનુવૃત્તિ સ્પષ્ટ કોઇ અનુવૃત્તિ નથી. અનુવૃત્તિ રૂપે સ્વીકારી ‘‘ જીવને આ ત્રણ જન્મ હોય છે. ’’ તેમ કહે છે. [7] અભિનવટીકા :- પૂર્વભવ પૂર્ણ થતાં જ સંસારી જીવ નવો ભવ ધારણ કરે છે તેથી જન્મ પણ લેવો પડે છે. પણ બધાં જીવોનો જન્મ એક જ રીતે થતો નથી તે વાત પ્રસ્તુત
સૂત્રમાં જણાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org